google.com, newstruggle : મે 2023

રવિવાર, 28 મે, 2023

ગુજરાતમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર-કચ્છમાંઆજથી વાવાઝોડા, હળવા વરસાદની આગાહી

 ગુજરાતમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી


અમદાવાદ, શનિવાર છે. આજે દિવસ દરમિયાન ૪૨.૩ ડિગ્રી સાથે અમદાવાદમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી ચારદિવસ ગરમીમાં સૌથી વધારે સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ વધારો થવાની જ્યારે કેટલાક જિલ્લામાં ૪૦ કિલોમીટ૨ ગતિએ છેલ્લા ૨૪ કલાકમાં ખેડા જિલ્લામાં અડધો ઈંચ સુધીનો વરસાદ પવન ફૂંકાવવા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી નોંધાયો છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, કચ્છમાં ૪૦ કિમીની ગતિએ પવન સાથે હળવો વરસાદ પડી શકે છે



હવામાન જણાવ્યા અનુસાર. ‘આગામી ૨૪ કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદ ચાર દિવસ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા તેમજ કચ્છમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ' વરસાદની જ્યાં આગાહી છે તેમાં મુખ્યત્વે બનાસકાંઠા- સાબરકાંઠા-રાજકોટ-ભાવનગર-કચ્છનો સમાવેશ થાય છે 


આજે દિવસ દરમિયાન અમદાવાદમાં  ૪૨.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ ૨૬ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં જૂનના પ્રથમ સપ્તાહ સુધી તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. 

 આગામી પાસ દિવસ વરસાદની સંભાવના નહિવત્ છે. ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન ગાંધીનગરમાં ૪૨.૨, ભાવનગરમાં ૪૧, રાજકોટમાં ૪૦, પાટણમાં ૩૮.૯, વડોદરામાં ૩૮.૮, ડીસામાં ૩૮.૫, ભુજમાં ૩૭, જુનાગઢમાં ૩૬.૯, સુરતમાં ૩૩, ૮ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં આગામી ૩ દિવસમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે.


અરબી સમુદ્ર તરફથી ભેજ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો


ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર-કચ્છમાંઆજથી વાવાઝોડા, હળવા વરસાદની આગાહી


પ્રતિ કલાકે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના હવામાન ખાતાના સંકેતો


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે. તાપમાન નીચું હોવા છતાં ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી ભેજ આવવાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારથી આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તાર તેમજ કચ્છમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સાથે પ્રતિકલાકે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. શુક્રવારે મોડી સાંજે અમદાવાદ શહે૨માં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યાં હતા. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ રવિવારના રોજ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હળવો વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છ પંથકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આવી જ રીતે 

સોમવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં 

તેમજ મંગળવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.

 આ વિસ્તારોમાં હળવી વરસાદ પડવાની સાથે સાથે તેજ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી











શનિવાર, 27 મે, 2023

ગુજરાતના માથે 'બિપોરજોય' નામના વાવાઝોડાનું સંકટ! જુઓ કયા વિસ્તારમાં સૌથી વધારે ખતરો ૨

 અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણામાં



આજે પણ ૪૦ કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની, વરસાદ પડવાની આગાહી


છેલ્લા કેટલાક દિવસની આગ વરસાવતી ગરમી, અસહ્ય ઉકળાટ બાદ આજે અચાનક જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન ગરમી-ઉકળાટ બાદ મોસમે સ્વિચ પાડી દીધી હોય તેમ વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું અને મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હજુ આવતીકાલે પણ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણામાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

શુક્રવારે આખો દિવસ બાફ-ઉકળાટ રહ્યો ઃઃ- ગરમીમાં રાહત કામચલાઉ રહેશે આજે અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી તૂટી પડ્યો હતો. હવામાન વિભાગ આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે 

ચોમાસા માટે હજુ જૂનના બીજા સપ્તાહ સુધી રાહ જોવી પડશે છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા ભેજના પ્રમાણને પગલે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અલબત્ત, ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે. કેરળમાં ચાર જૂનની આસપાસ ચોમાસું આવશે. આમ, ગુજરાતમાં નૈૠત્યનું ચોમાસું ૧૪ જૂનની આસપાસ જ આવી શકે છે. અમદાવાદમાં જૂનના ત્રીજા સપ્તાહ સુધીમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઇ શકે છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોમાસુ સામાન્ય રહેશે. ચાલુ વર્ષે ૯૬ ટકા સરેરાશ વરસાદ વરસી શકે છે. જો કે ઉત્તર - પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસુ સામાન્યથી થોડું ઓછું રહી શકે છે.

સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદમાં આગામી ૬ જૂન સુધી ૪૨ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. આજે રાજ્યમાં ગાંધીનગર- અન્યત્ર ભાવનગરમાં ૪૧, વડોદરામાં ૩૮.૪,  ડીસામાં ૩૭.૯,પાટણમાં ૩૮.૪, રાજકોટમાં ૩૮, ભુજમાં ૩૬.૨  જુનાગઢમાં ૩૬.૧, સુરતમાં ૩૪.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. દિવસ દરમિયાન તાપ અને ઉકળાટ અનુભવાઇ હતી. જોકે, સાંજે ૫:૩૦ બાદ વાતાવરણમાં પલટાની શરૂઆત થઇ હતી. અનેક વિસ્તારમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો અને આ પછી ગાજવીજ સાથે વરસાદ સાંજે ભેજનું પ્રમાણ વધીને ૩૭ ટકા થઇ ગયું હતું અને જેના પગલે વાતાવરણમાં શકે છે. પલટો આવ્યો હતો. જોકે, વરસાદથી મળેલી આ ઠંડક કામચલાઉ જ છે. હજુ  આગામી પાંચ દિવસમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી જવાનું હવામાન વિભાગનું અનુમાન છે. 

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં આગામી ૩ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આ પછી ૩ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થતાં ગરમી વધી


૨૯ મેના સાબરકાંઠા-બનાસકાંઠા- ભરૂચ-આણંદ-અમરેલી-ભાવનગર, ૩૦ મેના સાબરકાંઠા-બનાસકાંઠા-પાટણ- મહેસાણા-ભરૃચ-આણંદમાં હળવો વરસાદ પડી શકે છે.’

આ વિસ્તાર માં આવતી કાલે ભારે વરસાદ ની આગાહી



C

બુધવાર, 24 મે, 2023

ગુજરાતના માથે 'બિપોરજોય' નામના વાવાઝોડાનું સંકટ! જુઓ કયા વિસ્તારમાં સૌથી વધારે ખતરો


 દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પહેલા ઉત્તર-પશ્ચિમમાં થશે ભારે વરસાદ


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં ભારે પવનનું એલર્ટ, દરિયાકાંઠે મીની વાવાઝોડુ ફૂંકાશે


મે માસના અંતે સામાન્ય રીતે પ્રિમોન્સૂન વરસાદ સ્થાનિક સી.બી.ક્લાઉડથી સર્જાતો હોય છે પરંતુ, આ વર્ષે તમામ રીતે હવામાન વિચિત્ર રૂપ દર્શાવી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશાએથી ગુજરાત ઉપર ચોમાસુના આગમનને હજુ ચાર સપ્તાહનો સમય બાકી છે ત્યારે ચોમાસા પહેલા વાવાઝોડાને


રાજકોટ,મંગળવાર બદલે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું છે. જેના પગલે સૌરાષ્ટ્ર,કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી તા.૨૬ મે શુક્રવાર સુધી ૩૦થી ૪૦ કિ.મી.ની તીવ્ર ઝડપે તથા દરિયાકાંઠે ૬૫ કિ.મી.સુધીની ઝડપ સાથે મીની વાવાઝોડુ ફૂંકાવાની ચેતવણી આજે મૌસમ વિભાગે જારી કરી છે અને ગુજરાતના તમામ બંદરોએ માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપી છે.


ઈરાન ઉપર એક્ટીવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત ભારતની પડોશમાં પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને આ સીસ્ટમ ઉત્તર ભારત તરફ આવી રહી છે. આ સીસ્ટમ આવવા સાથે તે અરબી સમુદ્રમાંથી વિશાળ માત્રામાં ભેજ ખેંચશે. જેના પગલે હિમાલયના પશ્ચિમ ક્ષેત્રમાં તથા ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં વ્યાપક વરસાદની આગાહી છે જ્યારે ગુજરાતમાં પણ તીવ્ર પવનનું યલો એલર્ટ જારી કરાયું છે.


તા.૨૬ સુધી રાજ્યમાં ૪૦,દરિયાકાંઠે ૬૫ કિમી પવનની ચેતવણી સાથે યલો એલર્ટ, અરબી સમુદ્ર ઉપરથી તીવ્ર પવનો ફૂંકાવાનું શરુ. 



રાજસ્થાન ઉપર ધુળિયુ તોફાન (ડસ્ટ સ્ટ્રોમ)ની અને ગુજરાતમાં વંટોળિયાની શક્યતા છે અને તે સાથે વરસાદ પણ આવી શકે છે. આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં પવનની દિશા બદલાઈને પશ્ચિમી થઈ હતી અને અરબી સમુદ્ર ઉપરથી વધુ તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. રાજકોટમાં બપોરે ૨૬ કિ.મી.ની સ્પીડ નોંધાઈ છે. રાજ્યમાં એકંદરે ૨૦થી ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો છે અને તેની ગતિ દરિયાકાંઠે ઘણી વધારે રહેતી હોય છે. તીવ્ર પવનથી કાચા મકાનોને, કૃષિપાક, વૃક્ષો, થાંભલા વગેરેને નુક્શાનની સંભાવના હોય છે. તોતિંગ હોર્ડીંગ બોર્ડ પણ જોખમી રીતે નીચે ધસી શકે છે. બીજી તરફ, આજે અમદાવાદ ૪૨.૩, સુરેન્દ્રનગર ૪૧.૮, વલ્લભવિદ્યાનગર ૪૧.૭, રાજકોટ ૪૧, અમરેલી ૪૦.૬ સાથે પરસેવે રેબઝેબ કરી દેતો બફારો અનુભવાયો હતો. મૌસમ વિભાગ અનુસાર આવતીકાલથી આતાપમાનમાં ૨થી ૩ સે.નો ઘટાડો થવાની શક્યતા છે.




૩૦થી ૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાઇ શકે ગુજરાતને આવતીકાલથી કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળશે


અમદાવાદ,મંગળવાર ગુજરાતમાં ગુરુવારથી ચાર દિવસ મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી ઘટતાં ગરમીમાંથી આંશિક રાહત મળવાની આગાહી છે. આ ઉપરાંત ગુરુવારથી રાજ્યભરમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.


અમદાવાદ ૪૨.૩ ડિગ્રી સાથે હોટેસ્ટ : તાપમાનનો પારો હવે ૪૩ને પાર જવાની સંભાવના નહિવત્


આજે ૪૨.૩ ડિગ્રી સાથે અમદાવાદ ગાંધીનગરમાં ૪૨ ડિગ્રીસરેરાશ મહત્તમ સતત ત્રીજા દિવસે ગુજરાતનું હોટેસ્ટ સિટી તાપમાન નોંધાયું હતું. બની રહ્યું હતું. આગામી પાંચ દિવસ અમદાવાદમાં ૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં હવે આ મહિનાના અંત સુધી ગરમીનો પા૨ો ૪૨ ડિગ્રીથી વધવાની સંભાવના નહિવત્ છે. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૬૮ ટકા અને સાંજે ૨૩ ટકા નોંધાયું હતું.


આગામી ૩ દિવસ ગાંધીનગરમાં ૪૦ ડિગ્રીની આસપાસ તાપમાનની સંભાવના છે. હવામાન નિષ્ણાતોને મતે નૈઋત્યના ચોમાસા માટે ગુજરાતને જૂનના બીજા સપ્તાહ સુધી રાહ જોવી પડી શકે છે.


ગુજરાતમાં ક્યાં વધારે ગરમી


આજે અમદાવદ ઉપરાંત અન્યત્ર જ્યાં ગ૨મીનો પારો ૪૦થી વધુ નોંધાયો તેમાં ગાંધીનગર, પાટણ, રાજકોટ, અમરેલી, ડીસાનો સમાવેશ થાય છે.









મંગળવાર, 23 મે, 2023

ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં હીટવેવની ચેતવણી

 ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં હીટવેવની ચેતવણી


મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી તાપમાન ૪૨થી ૪૪ ડિગ્રીને પાર


૨૨ દેશભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. મોટાભાગના રાજ્યોમાં તાપમાનનો પારો ૪૦-૪૨ ડિગ્રીને પાર પહોંચતા જનજીવનને વ્યાપક અસર થઈ હતી. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવની આગાહી કરી છે.


ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ, હિમાચલ, દિલ્હી, બંગાળમાં હળવા વરસાદની શક્યતા


બીજી તરફ દિલ્હી, યુપી સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદના હળવા ઝાપટાં પડશે, તેથી ગરમીમાંથી રાહત પણ મળશે. આસામ, સિક્કિમ સહિતના પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ઝરમર વરસાદ પડ્યો હતો.


દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં ભારે તાપ પડ્યો હતો. મોટાભાગના રાજ્યો ૪૨થી ૪૫ ડિગ્રી સુધીના તાપમાનમાં શેકાયા હતા. દિલ્હીમાં સર્વોચ્ચ તાપમાન ૪૬.૨ ડિગ્રી દર્જ થયું હતું. ઉત્તર ભારતના મોટાભાગના


રાજ્યોમાં તાપમાન આગામી બે દિવસમાં ૪૫ ડિગ્રીની નજીક રહેશે અને ભારે લૂનો અનુભવ થશે. હવામાન વિભાગે ઘણાં રાજ્યોમાં હીટવેવની ચેતવણી આપી છે. ૨૪ મે સુધી ઘણાં રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચો રહેશે.


બીજી તરફ કેટલાક રાજ્યોમાં હળવો  વરસાદ પણ થયો હતો. પૂર્વોત્તરમાં ઘણાં રાજ્યોમાં વરસાદી ઝાપટાં પડતાં ગરમીથી  રાહત થઈ હતી. આસામ, સિક્કિમ, તમિલનાડુ-કેરળના કેટલાય વિસ્તારો, પશ્ચિમ મધ્યપ્રદેશ વગેરેના અમુક (અનુસંધાન ૭ મે પાને)

સોમવાર, 22 મે, 2023

અરવલ્લી જિલ્લો , અરવલ્લી જિલ્લાના જાણીતા સ્થળો, અરવલ્લી જિલ્લાના જોવાલાયક સ્થળો,અર્વલી જિલ્લા ની માહિતી

💥💥  અરવલ્લી જીલ્લાના જોવાલાયક સ્થળો :-💥🌾

👉મોડાસા :- 15મી સદીમાં કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ’માં રાજા બત્તડનું “મહુડાસુ” એવો ઉલ્લેખ કરેલ છે. પ્રાચીનકાળમાં ૨ેલ છે. “મોહડકવાસક” નામથી આ નગર જાણીતું છે.

 👉સલ્તનતકાળના હજીરા અને દરગાહો આવેલી છે.

ખેડા જીલ્લા ની મજાની વાતો જાણો

✨આ ઉપરાંત મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજધામ આવેલું છે. જ્યાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે.


✨મહાદેવ ગ્રામ (બાકરોલ) :- સમગ્ર ભારતમાં દિલ્હીના રાજઘાટ સિવાયની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એકમાત્ર સમાધિ સ્થળ જે મહાદેવ ગ્રામ ખાતે મેશ્વો અને ઝૂમ્મર નદીના સંગમસ્થાને “હાથિયા ડુંગર” પર આવેલ છે.



✨શામળાજી ઃ- પ્રાચીન નામ - ગદાધરપુરી, જે મેશ્વો નદીના કિનારે આવેલ છે.


✨ગદાધરપુરીના નામે જાણીતા આ નગરમાં વિષ્ણુની ગદાધારણ કરેલી મૂર્તિ આવેલી છે. મંદિરનું બાંધકામ ચૌલુક્યશૈલીમાં થયેલું છે.


✨ મેશ્વો અને પિંગળા નદીના સંગમસ્થાન “નાગધરા” તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ‘શ્યામલવન’આવેલું છે.


✨દેવની મોરી :- શામળાજી પાસે આવેલા દેવની મોરી ખાતે ક્ષત્રપકાળનો બૌદ્ધ સ્તૂપ ‘“ઈંટેરી સ્તૂપ’’ તથા બુદ્ધની પ્રતિમા મળી આવી છે.


અમદાવાદ માં રાત્રે થાય છે આવા કામ

અમદાવાદ ની સિક્રેટ વાતો જાણો


✨ભિલોડા :- દિગંબર જૈનો માટે જાણીતું તીર્થસ્થળ, કીર્તિસ્તંભ સાથેનું જિનાલય આવેલું છે.


✨ઝાંઝરી :- બાયડ તાલુકાના ડાભા ગામ પાસે ગંગેશ્વર મહાદેવ પાસે નાનકડો ધોધ આવેલો છે.

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

મુખ્ય નદીઓ :- માઝમ, મેશ્વો, વાત્રક, હાથમતી

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

* સિંચાઈ યોજના :-✨✨✨👉✨✨✨✨✨


✨હાથમતી બંધ - ફતેહપુરગામ, તાલુકો - ભિલોડા - હાથમતી નદી પર


✨માઝમ બંધ - મોડાસા પાસે, માઝમ નદી પર શ્યામ સરોવર બંધ - શામળાજી ખાતે, મેશ્વો નદી પર


💥વાત્રક બંધ - માલપુર પાસે, વાત્રક નદી પર


💥ખેતી :- બાજરી, ઘઉં, મકાઈ, મગફળી તેમ જ કપાસની ખેતી થાય છે.


💥ખનીજ :- શામળાજીના ડુંગરોમાંથી બાંધકામ માટેનો પથ્થર મળી આવે છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાંથી થોડા પ્રમાણમાં ફાયરક્લે પણ મળી આવે છે.


💥ઉદ્યોગો ઃ- મોડાસા ખાતે લાકડાના ફર્નિચરના ઉદ્યોગનો વિકાસ થયેલો છે.

💥વાવ / કૂવા ઃ- હીરૂવાવ - મોડાસા

💥વણઝારીવાવ - મોડાસા


💥 કુંડ / તળાવ :- દેસણનો ભૃગુકુંડ - ભિલોડા


*💥રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-૭ (નવો નંબ૨-48)પસાર થાય છે.


💥મેળા ઃ-_ શામળાજીનો મેળો (આદિવાસી મેળા તરીકે પણ ઓળખાય છે.) કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે.



💥 કર્માબાઈનું તળાવ, શામળાજી


♦ મુખ્યમથક : મોડાસા


♦ તાલુકા : 6

પ્રોજેક્ટર વીશે જાણવા માટે અહી ક્લીક કરો


1. મોડાસા


2. મેઘરજ


3. માલપુર


4. ધનસુરા


5. બાયડ


6. ભિલોડા


ક્ષેત્રફળ - 3217 ચો.કિ.મી.


♦ કુલ વસતી - 10,51,745


♦ લિંગપ્રમાણ - 940


💥શિશુ લિંગપ્રમાણ - 899


♦ વસતીગીચતા - 327


સાક્ષરતા - 76.06%


અરવલ્લી જિલ્લાની સરહદ :ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં મહીસાગર, દક્ષિણમાં ખેડા અને ગાંધીનગર,છે. જે પહેલા સાબરકાંઠા જિલ્લાનો એક ભાગ હતો.

 અરવલ્લી પર્વતમાળાના નામ પરથી જિલ્લાનું નામકરણ કરવામાં આવ્યું.

વડોદરા જિલ્લા ના જોવાલાયક સ્થળો

💥પશ્ચિમમાં સાબરકાંઠા જિલ્લો આવેલ છે.

 💥સરવલ્લીમાં શામળાજી પ્રખ્યાત વૈષ્ણવતીર્થ છે.

 💥મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ મહાદેવ ગ્રામ ખાતે આવેલું છે.
















રવિવાર, 21 મે, 2023

સાબરકાંઠા,સાબરકાંઠા જીલ્લામાં આવેલ જોવાલાયક સ્થળ, સાબરકાંઠા જિલ્લા વીશે માહીતી, ગુજરાત ના જિલ્લા

 * જોવાલાયક સ્થળો :-

છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો

હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર


-> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે.

દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો

આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.



ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે.


→ આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો.

પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસેથી કર્કવૃત્ત પસાર થાય છે.

અમદાવાદ ની ધોળા દિવસ ની કહાની

ખેડબ્રહ્મા :- ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે. પરંતુ ખેડબ્રહ્માથી પહેલા હરણાવને બીજી બે નદીઓ કોસંબી અને ભીમાક્ષી મળે છે. ખેડબ્રહ્માથી આગળ હરણાવ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.

નવસારી ની ખાસ વાતો 

→ સમગ્ર ભારતમાં બ્રહ્માજીનાં માત્ર બે જ મંદિરો છે. એક રાજસ્થાનમાં પુષ્કર ખાતે તથા બીજું ગુજરાતમાં ખેડબ્રહ્મામાં છે. બ્રહ્માની ચતુર્મુખ મૂર્તિના કારણે આ નગર “ખેડબ્રહ્મા” કહેવાયું.


→ ખેડબ્રહ્મામાં અંબાજીનું મંદિર આવેલું હોવાથી “નાના અંબાજી’” તરીકે પણ ઓળખવામાં આવે છે.


વડાલી :- અહીંથી 13મી સદીના શિલાલેખો મળી આવ્યા છે.


♦ પોળો:-વિજયનગરની પાસે અનુમૈત્રક કાળમાં બંધાયેલાં જૈનમંદિરોનો સમૂહ આવેલ છે.


સપ્તેશ્વર ઃ સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવનું મંદિર :- આવેલું છે.


સાબરકાંઠા :- વિદ્યાપીઠ :- સાબરગ્રામ વિદ્યાપીઠ, સનોસણ 


પોશીના (ગુણભાખરી) :- શ્વેતાંબર જૈનોનું તીર્થધામ


→ અહીં ગુણભાખરી ગામે સાબરમતી, આકુલ અને વ્યાકુલ નદીઓના ત્રિવેણીસંગમે હોળીના બે અઠવાડિયા પછી ચિત્ર-વિચિત્રનો આદિવાસી મેળો ભરાય છે. (ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય શાંતનુ રાજાના બે પુત્રો હતા.)

સુરત જિલ્લા વિશિષ્ટ વાતો

* મુખ્ય નદીઓ :- હાથમતી નદી સાબરકાંઠાની મુખ્ય નદી છે. આ ઉપરાંત હરણાવ, ગુહાઈ વગેરે અગત્યની નદીઓ છે.


સાબરમતી નદી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે. સિંચાઈ યોજના :- હરણાવ બંધ-1 ખેડબ્રહ્મા ખાતે - હરણાવ નદી પર


→ હરણાવ બંધ-II (વણજડેમ) - વણજ, તાલુકો - વિજયનગર, હરણાવ નદી પર

ડાંગ જિલ્લાના જોવાલયક સ્થળો....


ગુહાઈ ડેમ – ખાંડિયાલ ગામ, તાલુકો - હિંમતનગર - ગુહાઈ નદી પર * ખેતી :- બાજરી, ઘઉં, મકાઈ, કપાસ, મગફળી, બટાટા વગેરેની ખેતી થાય છે.


ખનીજ :- સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અરસોડિયા ખાતે ચિનાઈ માટીનો જથ્થો આવેલો છે. જે એશિયાનો ચિનાઈ માટીનો સૌથી મોટો જથ્થો છે. આ ઉપરાંત એકલારા ખાતેથી પણ ચિનાઈ માટી મળી આવે છે.


* ઉદ્યોગ :- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સિરામિક ઉદ્યોગનો વિકાસ થયો છે. જેમાં હિંમતનગર ખાતે આવેલી એશિયન ગ્રેનિટો લિમિટેડ (AGL) જાણીતી સંસ્થા છે. આ ઉપરાંત હિંમતનગર ખાતે લાકડાના ફર્નિચરનો ઉદ્યોગ પણ વિકાસ પામ્યો છે. તેમ જ ક્વૉરી ઉદ્યોગ પણ વિકસેલ છે.


* રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.


* મેળા ઃઃ-


ચિત્ર-વિચિત્રનો મેળો :- ગુણભાખરી ગામ, તાલુકો - પોશીના ખાતે યોજાતો આદિવાસી લોકમેળો હોળીના પખવાડિયા પછી ભરાય છે.


વાવ / કૂવા ઃ- કાઝી વાવ – હિંમતનગર 


કુંડ / તળાવ :- હંસલેશ્વર તળાવ – ઈડર રણમલસર રાણી તળાવ - ઈડર


→ સપ્તેશ્વર મહાદેવનો કુંડ - સપ્તેશ્વર, ઈડર


* ડેરી :- સાબરડેરી - હિંમતનગર (ભોળાભાઈ પટેલ દ્વારા સ્થાપિત)


વિશેષતા: 


બ્રિટિશકાળમાં સાબરકાંઠા જિલ્લો મહીકાંઠા એજન્સીનો ભાગ હતો. પરંતુ સામાજિક કાર્યકરોના આંદોલનના કારણે તેમનું અલગનામકરણ ‘સાબરકાંઠા’ કરવામાં આવ્યું.


→ સમગ્ર એશિયામાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર “અરસોડિયા તાલુકો-ઈડર” સાબરકાંઠામાં આવેલું છે.

→ સમગ્ર ભારતની સૌપ્રથમ ઍનિમલ હૉસ્ટેલ ‘આકોદરા’ ગામ ખાતે હિંમતનગર પાસે આવેલી છે.


સાબરકાંઠા જિલ્લાની સરહદ :


→ ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં અરવલ્લી જિલ્લો, દક્ષિણમાં ગાંધીનગર અને પશ્ચિમમાં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા આવેલા છે.


સાબરકાંઠા :-


♦ મુખ્યમથક : હિંમતનગર •


 તાલુકા : 8


ખેડબ્રહ્મા


ઈડર


વડાલી.


પ્રાંતિજ 


તલોદ


પોશીના


હિંમતનગર


વિજયનગર 


* ક્ષેત્રફળ - 4138 ચો.કિ.મી.


♦ કુલ વસતી - 13,75,600


♦ લિંગપ્રમાણ - 950


♦ શિશુ લિંગપ્રમાણ - 899


♦ વસતીગીચતા - 328


સાક્ષરતા - 76.60%


♦ સ્ત્રી સાક્ષરતા - 65.29%


પુરુષ સાક્ષરતા - 87.45%









શનિવાર, 20 મે, 2023

#આજનું હવામાન, #ગુજરાત હવામાન, #હવામાન લાઈવ, #હવામાન નકશા, #હવામાન લાઈવ gujarat, #હવામાન લાઈવ map


ભાવનગરમા ગઈકાલની સરખામણીમા મહત્તમ તાપમાનમાં ૧.૦ ડિગ્રીનો વધારો થયો હતો. આજે મહત્તમ તાપમાન વધીને ૩૭.૮ ડિગ્રીએ અટક્યું હતુ. જેના કારણે બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ ગયો હતો. છે. ભાવનગરમાં અગાઉ કમોસમી વરસાદના કારણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલુ નિચુ રહેતા આગ ઓકતી ગરમીમા રાહત થઈ છે.

કલાયમેંટ ચેન્જ ની અસરભયંકર તબાહી સર્જાઇ શકે છે

ઉનાળાની શરૂઆત બાદ મે મહિનામા વાતાવરણમાં વારંવાર પલટાના કારણે તાપમાન ૪૦પ્લસ થયા બાદ ફરી ડાઉન થતા કાળઝાળ ગરમીમા અંશતઃ રાહત થઈ રહી છે. જો કે, મોડી રાત્રિ સુધી બફારાનો સામનો કરવો પડે



હવામાનસુત્રો મુજબ આજે લઘુતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી, ભેજ ૪૬ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.

ગુજરાતનાં ૭ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચતાં ગરમી વધી


અમદાવાદ-સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી, તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું


રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન અડધાથી ૨ ડિગ્રી જેટલું ઊંચકાયું



અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે એક દિવસમાં અડધાથી બે ડિગ્રી જેટલો પારો ઉંચકાતાં ગરમીનું જોર વધ્યું છે. આજે શુક્રવારે પવન ન ફૂંકાવાના કારણે કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઉઠાં હતા. ગરમીની સાથે સાથે ઉકળાટ વધતા લોકો પરસેવે રેબઝેબ થયાં હતાં. હવામાન થાતા મુજબ આજે શુક્રવારે રાજ્યના કુલ ૭ શહેરોનું મહત્તમ તાપમાન ૪૧ ડિગીને શહેરોમાં જ તાપમાન ૪૧ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. આ બંને શહેરમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીએ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી આંકડાકીય વિગતો પહોંચી ગયું છે.



હવામાન ખાતા દ્વારા જાહેર કરાતી વિગતો મુજબ ગુરુવારના રોજ ડીસામાં પાર પહોંચી ગયું છે. જે ગઈકાલે માત્ર ૨૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે વધીને ૪૦.૮ ડિગી થયું. આવી જ રીતે ભુજમાં ૩૭.૬ ડિગ્રી નોંધાયું હતું જે વધીને ૪૦.૧ ડિગી થયું. અમદાવાદમાં ૪૧.૫ ડિગ્રીથી


વધી ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારી ૪૪ ડિગ્રીને પાર પહોંચી ગયાં બાદ છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થયો હતો. જોકે આજે ફરી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઉંચકાતાં ગરમીમાં ફરી વધારો શરૂ થયો છે.

દિવસનું તાપમાન ૧.૦ ડિગ્રી અપ : ગરમીનુ પ્રમાણ વધ્યુ


ભાવનગરમા ગઈકાલની સરખામણીમા મહત્તમ તાપમાનમાં ૧.૦ ડિગ્રીનો વધારો થયો હતો. આજે મહત્તમ તાપમાન વધીને ૩૭.૮ ડિગ્રીએ અટક્યું હતુ. જેના કારણે બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ ગયો હતો. છે. ભાવનગરમા અગાઉ કમોસમી વરસાદના કારણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલુ નિચુ રહેતા આગ ઓકતી ગરમીમા રાહત થઈ છે.


ઉનાળાની શરૂઆત બાદ મે મહિનામા વાતાવરણમાં વારંવાર પલટાના કારણે તાપમાન ૪૦પ્લસ થયા બાદ ફરી ડાઉન થતા કાળઝાળ ગરમીમા અંશતઃ રાહત થઈ રહી છે. જો કે, મોડી રાત્રિ સુધી બફારાનો સામનો કરવો પડે


હવામાનસુત્રો મુજબ આજે લઘુતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી, ભેજ ૪૬ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.

|આજ નું હવામાન લાઈવ જુવો

આજના હવામાન લાઈવ મેપ જુવો

આવતી કાલથી ભારે વરસાદ ની આગાહી

શુક્રવાર, 19 મે, 2023

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની સંભાવના નહિવત્ છે

ગુરુવાર ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડો યથાવત્ રહ્યો છે. આજે ૪૧.૬ ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમરેલી ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરને બાદ કરતાં રાજ્યમાં અન્યત્ર ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી નીચે રહ્યો હતો.


અમરેલી ૪૧.૬ ડિગ્રી સાથે હોટેસ્ટ , અમદાવાદમાં ૪૧.૫: ભેજનું પ્રમાણ ૬૯ ટકા જેટલું રહ્યુ હતુ 


લાઈવ હવામાન નકશા જોવા અહી ક્લીક કરો

આજે અમદાવાદમાં ૪૧.૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ભેજનું પ્રમાણ આજે સવારે ૬૯ ટકા અને સાંજે ૨૪ ટકા હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૪ મે સુધી અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં  હાલની સ્થિતિએ મહત્તમ તાપમાન હવે ૪૩ ડિગ્રીને પાર જવાની સંભાવના નહિવત્ છે. આજે ગાંધીનગરમાં ૪૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અન્યત્ર જ્યાં ૪૦ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ તેમાં રાજકોટ, પાટણ, વડોદરાનો  સમાવેશ થાય છે. હવમાન વિભાગે  જણાવ્યું છે કે, ‘આગામી પાંચ દિવસ રાજ્યમાં સુકૂ વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી.


આ ચોમાસામાં ૧૯ટકા વસ્તીને ઓછો અને ૧૩ટકા વસ્તીનેવધુ વરસાદ મળશે


દેશના મધ્યભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની ૪૦સંભાવના જોવા મળી શકે છે. । નવી દિલ્હી ।



હવામાનનું પૂર્વાનુમાન કરતી એજન્સી SASCOFનું કહેવું છે કે, ભારતની લગભગ ૧૯ ટકા વસ્તીને આ વર્ષના ચોમાસામાં સામાન્ય કરતાં ઓછા વરસાદનો અને ૧૩ ટકા વસ્તીને સામાન્ય કરતાં વધારે વરસાદનો સામનો કરવો પડશે. સાઉથ એશિયન સિઝનલ ક્લાઇમેટ આઉટલૂક ફોરમ (એસએએસસીઓએફ) અનુસાર ચોમાસા દરમિયાન ભારતની લગભગ ૧૮.૬ ટકા વસ્તીને સામાન્યથી ઓછો વરસાદ મળશે. તેના અનુસાર ઉત્તરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની પ૨ ટકા સંભાવના છે અને દેશના મધ્ય ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની ૪૦ ટકા સંભાવના છે. એસએએસસીઓએફએ જણાવ્યું હતું કે, ભારતમાં કુલ ૧૨.૭ ટકા લોકોને જ સામાન્ય કરતાં વધારે વરસાદનો સામનો કરવો પડી શકે છે. તેણે જણાવ્યું હતું કે, દક્ષિણ અને પૂર્વ ભારતમાં સામાન્યથી વધારે વરસાદ થવાની ૫૦ ટકા સંભાવનાઓ છે. ભારતીય હવામાન ખાતા(આઈએમડી)એ પાછલા મહિને જણાવ્યું હતું કે, ભારતમાં અલ નિનોની સ્થિતિ છતાં પણ દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં સામાન્ય વરસાદ થવાનું અનુમાન છે.આવનારા પાશ દીવસ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી

ગુરુવાર, 18 મે, 2023

ગાંધીનગર જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળો

અમદાવાદ જિલ્લા ની તમાંમ માહીતી  *  ગાંધીનગર માં જોવાલાયક સ્થળો :-

♦ ગાંધીનગર :- ગાંધીનગર “Green City” “ઉદ્યાન નગરી'' કહેવાય છે. ફ્રેન્ચ આર્કિટેક્ટ લા-કાર્બુઝિયર દ્વારા આ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું. પંજાબના ચંદીગઢને આદર્શ ગણીને એ મુજબ શહેરમાં 30 સૅક્ટરોની રચના કરવામાં આવી છે.



વિધાનસભા, સચિવાલય, ઉદ્યોગભવન, ડૉ.જીવરાજ મહેતા ભવન (જૂના સચિવાલય), સરિતા ઉદ્યાન, ઈન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન આવેલાં છે.


→ આ ઉપરાંત બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનાવવામાં આવેલ “અક્ષરધામ” મંદિર આવેલું છે.


♦ શેરીશા :- જૈનોનું દેરાસર જ્યાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી પદ્માવતી દેવીની ભવ્યપ્રતિમા આવેલી છે.


કલોલ :- ખનીજતેલ મળી આવ્યું છે. આ ઉપરાંત IFFCO (Indian Farmers Fertilizers Co-operative Limited)નું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે.



♦ પાનસર :- જૈન ધર્મનું દેરાસર જયાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા આવેલ છે.


લોદરા :- બાલા હનુમાનનું મંદિર તથા આયુર્વેદ કૉલેજ આવેલી છે.


♦ મહુડી :- પ્રાચીન નામ - મધુપુરી


→ સાબરમતી નદીના કિનારે આવેલ ઘંટાકર્ણ મહાવીરની સ્મૃતિ ધરાવતું જૈનોનું તીર્થધામ આવેલું છે. આ ઉપરાંત પદ્માવતી માતાનું મંદિ આવેલું છે.


→ મહુડીનું મંદિર સુખડીના પ્રસાદ માટે જાણીતું છે.


અડાલજ :- પ્રાચીન નામ - ગઢપાટણ


→ મહમૂદ બેગડાના સમયમાં વાઘેલા રાવ વીરસિંહની પત્ની રૂડાબાઈએ પતિની યાદમાં પાંચ માળની “અડાલજની વાવ” બંધાવી જે “રૂડાવાવ” તરીકે પણ ઓળખાય છે. તેનો પાંચમો માળ પાણીની નીચે છે.


ગિયોડ :- અંબાજી મંદિર આવેલું છે.


વાસન :- વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે તથા હનુમાનજીની વિશાળ મૂર્તિ આવેલી છે.


* મુખ્ય નદીઓ :- સાબરમતી, મેશ્વો


* ખેતી - ગાંધીનગરમાં બાજરી, ઘઉં, તમાકુ વગેરેની ખેતી થાય છે.



♦ ખનીજ :- ગાંધીનગરના ઈન્દ્રોડા, વાવોલ તથા કલોલ તાલુકાના છત્રાલ અને પાનસર ખાતે ખનીજતેલ અને કુદરતી વાયુ મળી આવ્યા છે.


* ઉદ્યોગ - ગાંધીનગરમાં ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગના વિકાસ માટે એક અલગ


એવી ઇલેક્ટ્રૉનિક્સ ઔદ્યોગિક વસાહત ઉભી કરવામાં આવી છે.


→ કલોલમાં IFFCOનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે. * થર્મલ વિદ્યુતમથક :- ગાંધીનગર

દાહોદ જીલ્લા ના જોવાલાયક સ્થળો

→ સાબરમતી,


* રાષ્ટ્રીય રાજમાર્ગ :-


→ રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8-C (નવો નંબર 147) પસાર થાય છે.


* મેળા ઃઃ-


→ પલ્લીનો મેળો-રૂપાલ, જિલ્લો-ગાંધીનગર-આસો સુદ નોમના રોજ વરદાયિની માતાની પલ્લીનો લોકમેળો ભરાય છે. જેમાં ઘીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.


→ વસંતોત્સવ - ગાંધીનગર ખાતે દર વર્ષે ફેબ્રુઆરીમાં


→ પંચદેવ મંદિર ખાતે જન્માષ્ટમી / શિવરાત્રીનો મેળો


/વિદ્યાપીઠ :-


→ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી (GNLU), રાયસણ, કોબા સ્થાપના - 2003

ધીરૂભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ઍન્ડ કૉમ્યુનિકેશન ટૅક્નૉલૉજી, સ્થાપના - 2003


→ ગુજરાત ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટી, સ્થાપના – 2007


→ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, રાયસણ; સ્થાપના - 2007 → ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી ગાંધીનગર; સ્થાપના – 2008


→ કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર; સ્થાપના - 2007 → ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર; સ્થાપના – 2009


→ કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર; સ્થાપના - 2009


→ સૅન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાત, ગાંધીનગર


→ ગ્રામસેવા મંદિર મહિલા વિદ્યાપીઠ, નારદીપુર → સ્વર્ણિમ ગુજરાત સ્પૉર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગર, સ્થાપના – 2013


મ્યુઝિયમ / ગ્રંથાલય :- શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા


(ગ્રંથાલય)


પ્રોજેક્ટ વીષે અગત્યની માહીતી જાણવા માટે અહી ક્લીક કરો

→ નૅચરલ હિસ્ટ્રી સંગ્રહાલય, ગાંધીનગર (મ્યુઝિયમ)


* રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :-


→ રિજનલ સ્ટેશન ફોર ફોરેજ પ્રોડક્શન ઍન્ડ ડેમોન્સ્ટ્રેશન, ગાંધીનગર → ફ્રૂટ રિસર્ચ સ્ટેશન, દહેગામ (ફળફળાદી સંશોધન કેન્દ્ર)


વાવ / કૂવા :- અડાલજની વાવ, અડાલજ


કુંડ / તળાવ :- થોળ તળાવ – ગાંધીનગર


ડેરીઃ-મધર અને મધુર ડેરી

















બુધવાર, 17 મે, 2023

કેરળમાં આ વર્ષે ચોમાસાના મોડા આગમતનાં એંધાણ વર્તાય રહ્યા છે



જૂન મહિના સુધી ઉનાળામાં કાળઝાળ ગરમીનોપ્રકોપ ચાલુ રહેવાની ધારણા છે 

#https://youtube.com/shorts/be3UezS11Qc?feature=share

હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે ત્યારે દેશની ખાનગી હવામાન સંસ્થા સ્કાટમેટ દ્વારા ખેડૂતો માટે ચિંતા વધારે તેવી વિરોધાભાસી ધારણા વ્યક્ત કરાઈ છે. સ્કાયમેટ દ્વારા એવો વરતારો જાહેર કરાયો છે કે આ વર્ષે નૈઋત્યનાં ચોમાસાનું કેરળમાં મોડું આગમન થઈ શકે છે. કે હવામાન ખાતાએ હજી દેશમાં ચોમાસું ક્યારે બેસશે તેની આગાહી કરવાની બાકી છે. સ્કાયમેટનાં સ્થાપક અને ડિરેકટર જતિન સિંહનાં જણાવ્યા મુજબ ૧૮મી મે પછી ઉત્તર ભારતમાં મેઘગર્જના સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ચોમાસાનું દેશમાં આગમન મોડું થશે. જૂન મહિના સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. આને કારણે ખરીફ પાકનું વાવેતર પણ મોડું થઈ શકે છે. સામાન્ય રીતે દેશમાં ૧ જૂનથી કેરળમાં ચોમાસું શરૂ થતું હોય છે પણ આ વર્ષે તેમાં વિલંબ થઈ શકે છે.


હવામાત ખાતા મુજબ ચોમાસું સામાન્ય રહેશે


દેશના હવામાન ખાતાએ આગાહી કરી છે કે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ચોમાસાની ૪ મહિનાની મોસમમાં સરેરાશ સામાન્ય વરસાદ પડશે. ખાસ કરીને ઈન્ડિયન ઓસન ડાઈપોલ (IOD)ની સાનુકૂળ અસરો તેમજ ઉત્તર ગોળાર્ધમાં ઓછો બરફ પડવાને લીધે અલ નિનોની સ્થિતિ સર્જાવાની શક્યતા ઓછી છે. દેશમાં લાંબાગાળાની સરેરાશને આધારે ૯૬ ટકા વરસાદ પડી શકે છે. હવામાન ખાતાએ ૫૦ વર્ષની સરેરાશને આધારે ૩૫ ઇંચ વરસાદ પડવાની ધારણા વ્યક્ત કરી છે. ગયા વર્ષે ચોમાસું સામાન્ય કરતા સારું રહ્યું હતું અને ૧૦૬ ટકા વરસાદ પડ્યો હતો. આને કારણે ખરીફ પાકનું ઉત્પાદન વધ્યું હતું.


જૂતથી સપ્ટેમ્બરમાં ૯૪% વરસાદની સંભાવના


સ્કાયમેટનાં જણાવ્યા મુજબ જૂનથી સપ્ટેમ્બરમાં આ વર્ષે ૯૪ ટકા વરસાદ પડી શકે છે. ખાસ કરીને અલ નિનોનીં ખરાબ અસરને કારણે ભારતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે અથવા તો દુષ્કાળ સર્જાઈ શકે છે.

   

મોછા ચક્રવાત ના કારણે ભાવનગર માં વરસાદી જાપટા 


ભાવનગરમાં મંગળવારે સવારથી જ અસહ્ય ગરમી અને બારા બાદ મોડી સાંજે અંદાજે ૬.૪૦ કલાકે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું. મોચા વાવાઝોડાને લીધે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો હતો. જેના કારણે માર્ગો ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. ધીમીધારે ૨૦ મીનીટ વરસાદ શરૂ રહ્યો હતો. ત્યાર બાદ ફરીવાર ૮ થી ૮/૩૦ સુધી ધોધમાર વરસાદ ખાબકતા રોડ પર પાણી વહેતા થયા હતા 


ભાવનગર શહેરમાં ભારે વચ્ચે સોમવારે સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ ખાબક્યો હતો. બરાબર એવા જ સમયે મંગળવારે સાંજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર વરસાદ શરૂ થતા માર્ગો પરથી પાણી વહેતા થયા હતા. વાતાવરણ એકદમ ઠંડુ બની ગયું હતું 


નોંધનીય છે કે, રવિવારે સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયા બાદ બે દિવસમાં વાતાવરણમાં પલટાના કારણે તાપમાન છ ડિગ્રી જેટલું નીચું ગયું હતું. તો ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું હતું. હવામાનમાં પલટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભાવનગર ઉપરાંત બોટાદના રોહિશાળા, બોટાદ અને ગઢડામા વાતાવરણમા પલટો જોવા મળ્યો હતો.


થયા હતા.નોંધનીય છે કે, સોમવાર બાદ મંગળવારે સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી.

રોહિશાળામા ૨૫ વૃક્ષો, ૮ વીજપોલ પડ્યા, વીજળી પડી


બોટાદ તાલુકાના રોહિશાળામાં ભારે પવન સાથે મોટા પાયે નુકશાન થયુ હતુ. રોહિશાળામાં આજે સાંજના સમયે વાવા ઝોડા સથે વરસાદ પડતાં ૨૫ જેટલા વૃક્ષો પડી ગયા હતા. તેમજ ૫ થી ૮ વીજ પોલ પડીગયા હતા. સાથે વીજળી ગુલ થઈ ગઈ છે. બસસ્ટેન્ડ પાસે વીજળી પડતા મઢીને નુકસાન થયું હતુ વરસાદ મોડે સુધી ચાલુ રહ્યોહતો.


૪૮ કલાકમા તાપમાન ૬.૦ ડિગ્રી ડાઉન


ભાવનગરમા ૪૮ કલાકમા તાપમાન ૬.૦ ડિગ્રી ડાઉન થઈ ગયુ હતુ અને ભેજ ૬૨ ટકાએ પહોંચ્યો હતો. મંગળવારે વાદળોના સામ્રાજ્ય વચ્ચે અસહ્ય ઉકળાટ અને બફારાથી ભાવેણાવાસીઓ પરસેવાથી રેબઝેબ બન્યા હતા. દરમિયાન મંગળવારે સાંજે વાતાવરણમા એકાએક પલટો આવ્યા બાદ સાંજે ૬.૪૦ કલાકે વરસાદ શરૂ થયોહતો અને ૮.૩૦ કલાક સુધી ધીમીધારે શરૂ રહ્યો હતો. દિવસનુ તાપમાન ઘટીને ૩૭.૨ ડિગ્રી થઈ ગયુ હતું 






સોમવાર, 8 મે, 2023

મોચાં ચક્રવાત મોચાં ચક્રવાત ,મોચા વાવાઝોડું, નુમોચા વાવાઝોડું live


 ૯ મેએ ચક્રવાતઃ ત્રાટકવાની MDની આગાહી


વરસાદ વચ્ચે બંગાળના અખાતમાં ભીષણ‘મોચા' ચક્રવાત સર્જાઈ રહ્યુ છે 


ચક્રવાતનીસ્થિતિમાં ક્ષેત્રમાં કલાકના ૪૦-૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈશકેછે

 હાલ દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળના અખાતના દક્ષિણ-પૂર્વના ભાગમાં ચક્રવાતના ની સ્થિતિ સર્જાય છે . હવામાન વિભાગે માછીમારો અને નાવિકોને તે ક્ષેત્રમાં નહીં જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગના નિયામક મૃત્યુંજય મહાપાત્રાએ આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે ૯ મેએ બંગાળના અખાતના દક્ષિણ-પૂર્વના ભાગેથી ચક્રવાત આવવાની શક્યતા છે. આવનારા દિવસોમાં તેના રૂટ વિશે વધુ માહિતી અપાશે. મહાપાત્રાએ ઉમેર્યું કે ૬ મેએ લો પ્રેશર એરિયા બનવા સાથે બીજા દિવસે સાઇક્લોનિક સરક્યુલેશનની શક્યતા છે. આ ચક્રવાત ‘મોચા’ નામથી ઓળખાશે, જે યમને સૂચવેલું નામ છે. ચક્રવાત ૮ મેએ એક જગ્યાએ કેન્દ્રિત થવાની અને ૯ મેએ તેજ થવાની શક્યતા છે. તે ઉત્તરમાં બંગાળના અખાતની મધ્ય તરફ આગળ વધી શકે છે.


ગરમીતી અસરો માપવા ભારતને પોતાનો ઇન્ડેક્સ મળશે


હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે ગરમીની અસરો માપવા આવતા વર્ષથી ભારતને પોતાનો ઇન્ડેક્સ મળશે. મહાપાત્રાએ કહ્યું કે હીટ ઇન્ડેક્સ પ્રયોગ માટે છે. તે માન્ય નથી. આવતા વર્ષથી આપણે પોતાની સિસ્ટમ મલ્ટિ-પેરામીટર પ્રોડક્ટ લાવીશું, જેને ‘હીટ હેઝાર્ડ સ્કોર' પણ કહે છે. ભારત પોતાની વસ્તી પર ગરમીની અસરોનું આકલન કરવા અને લની ચેતવણી જારી. 


દિલ્હીમાં ફરી વરસાદ : ઉત્તર ભારતના પાંચ રાજ્યોમાં યલો એલર્ટ જાહેર


દિલ્હીને વરસાદે ઠંડુ રાખ્યું છે તો ભારતીય હવામાન વિભાગે ઉત્તરના પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, અને દક્ષિણ પાક. ઉપર સાઇક્લોનિક સરક્યુલેશન અને હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં વરસાદ સહિત યલો એલર્ટની આગાહી કરી છે.` હિમાચલ પ્રદેશના અને અન્ય પર્વતીય


નવી દિલ્હી, તા. ૩ | વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ હરિયાણા દિશા ઉત્તરપશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સ્વરુપમાં હોવાથીથી તાપમાન ઘટ્યું છે.



બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સરક્યુલેશનના લીધે ચક્રવાત આવે તેવી સંભાવના : ઓડિશામાં એલર્ટ



દિલ્હીના કેટલાય વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના લીધે તાપમાન ગગડીને ૨૮.૩ ડિગ્રી ઉતરી ગયું છે. આ તાપમાન દિલ્હીના સરેરાશ તાપમાન કરતા ૧૧ ડિગ્રી ઓછું છે. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૯.૩ ડિગ્રી સેલ્સિયસ હતું.


આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગે બંગાળની ખાડીમાં પહેલા ચક્રવાતને લઈને એલર્ટ જારી કર્યા છે. છ મેની આસપાસ બંગાળની ખાડીમાં એક સાઇક્લોનિક સરક્યુલેશન બનવાની સંભાવના છે. તેના કારણે તે વિસ્તારમાં લો પ્રેશર એરીયા બનશે. તેની અસર ૪૮ કલાક સુધી રહેશે. ચક્રવાતની સંભાવનાને


ચંદીગઢમાં લગભગ દસ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો નોંધાયો હતો, જે છેલ્લા ૩૬ વર્ષમાં સૌથી નીચું તાપમાન છે. મેમાં ચંદીગઢનું સરેરાશ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે, પરંતુ તે રવિવારે ઘટીને ૩૦.૯ ડિગ્રી સેલ્સિયસ થયું હતું. સોમવારે વધુ વરસાદ પડતા તાપમાનનો પારો ગગડીને ૨૫.૭ ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો હતો. પંજાબ અને હરિયાણામાં ભેજવાળી હવા અનુભવાઈ રહી છે અને તાપમાનમાં ઘટાડો થવાથી એકદમ ખુશનુમા વાતાવરણ દિવસ દરમિયાન અનુભવાયું હતું.


મોંચા વાવાઝોડા ને લઈને ઓડિશા સરકાર રેડ એલર્ટ પર છે. હરિયાણાના સૌથી ગરમ સ્થળોમાં એક હિસારે પણ તાપમાનમાં ઘટાડો નોંધાવ્યો હતો. હિસારમાં મે ૨૦૨૨માં  સરેરાશ તાપમાન ૪૭.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આ વખતે આ તાપમાન – ૩૦ ડિગ્રી સેલ્સિયસ જ છે, આમ તાપમાનમાં રીતસરનો ૨૭,૫ ડિગ્રી | સેલ્સિયસનો ફરક જોવા મળી રહ્યો છે. | આ વર્ષે તાપમાન હજી સુધી ૩૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધ્યું જ નથી. હવામાન વિભાગનું કહેવું છે કે ૧૪ મે પછી તાપમાન વધી શકે છે. આ રાજ્યોમાં વીજ વપરાશ પણ ઘટ્યો છે. અઘોષિત વીજકાપની કોઈ જાહેરાત થઈ નથી.


સાઈક્લોનિક સરક્યુલેશનની અસર તળે ગરમીના બદલે વરસાદ આવશે


રાજ્યના અમુક વિસ્તારમાં આજે અને આવતીકાલેવરસાદ પડવાનીઆગાહી


ગરમીમાં ૩થી ૪ ડિગ્રીનો વધારો થશે, અમદાવાદ ૩૯.૮ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૧.૮ ડિગ્રી



રાજ્યમાં અમુક વિસ્તારમાં આકરો તાપ અને અમુક વિસ્તારમાં વરસાદની એકસરખી સ્થિતિ હજુ બે દિવસ યથાવત રહે તેમ છે. રાજસ્થાનના સરહદ વિસ્તારમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસર તળે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદમાં આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાએ આગામી ૪ થી ૫ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે.



તા.૬ના રોજ હળવાથી મધ્યમ વરસાદ ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, ભરૂચ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસી શકે છે. જ્યારે તા.૭ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજે અને રાત્રે ગાજવીજ જોવા મળી શકે છે,



આજ નું હવામાન લાઈવ


હવામાન નક્શા














પ્રધાન મંત્રી જનધન યોજના

 આરંભ. 28 ઓગસ્ટ, 2014

મત્રાલય.  નાણાં મંત્રાલય


 વિશેષતા / ઉદ્દેશ્ય


🖕દેશના પ્રત્યેક પરિવારને બૅન્કિંગ સેવા ઉપલબ્ધ કરાવવાનો ઉદેશ્ય. 


🖕ઝીરો બૅલેન્સ સાથે ખાતું ખોલાવી શકાય


🖕 આ યોજના અંતર્ગત જન-ધન ખાતામાં મળનારી ઓવરડ્રાફ્ટ (OD) અને વીમાની રકમ બંગણી કરવામાં આવેલ છે. નવા ખાતા માટે ઓવરડ્રાફ્ટ (OD) રૂા. 5000ને બદલે રૂા. 10000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


🖕રૂપે કાર્ડ સાથે સંલગ્ન દુર્ઘટના વીમા યોજના હેઠળ મળનારી રકમની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરાઈ છે. જે 28 ઑગસ્ટ, 2018 પછી ખુલનારા ખાતાધારકો માટે હશે.


🖕આ યોજના વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશન યોજના વર્લ્ડ બૅન્ક દ્વારા ગણાવવામાં આવી છે.

પ્રધાન મંત્રી જનધન યોજના,પ્રધાનમંત્રી જન ધન યોજના,

 


નોધ 👇👇👇👇 જો તમને આ યોજના ને લગતા પ્રશ્ન ના જવાબ મળે તો કોમેન્ટ અવશ્ય કરો 


પ્રધાનમંત્રી જન ધન યોજના ઉંમર,?


પ્રધાનમંત્રી જન ધન યોજના નું સંચાલન કોણ કરે છે?


પ્રધાનમંત્રી જન ધન યોજના નું સંચાલન હાલમાં કોણ કરે છે?



પ્રધાનમંત્રી જન ધન યોજના ની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી?










સોમવાર, 1 મે, 2023

આગામી ૫ દીવસ રાજ્ય માં હજુ ભારે વરસાદ પડી શકે છે


 આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના ૧૪ રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે જ્યારે ગુજરાત સહિત પાંચ રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. અન્ય ૧૦ રાજ્યમાં હવામાન વાદળછાયું રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે.


ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં હળવો વરસાદ થઇ શકે છે. લેહ-લદાખમાં પણ ઝાપટાં પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યાનુસાર એપ્રિલમાં સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થતો હોય છે. આ ડિસ્ટર્બન્સ ભૂમધ્ય સમુદ્રના વિસ્તારોમાં સર્જાય છે અને દર વર્ષે ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન ઉત્તર ભારતમાં વરસાદ લાવે છે. સ્પીડ, ટાઇમ અને લોકેશનના આધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ, બરફવર્ષા, શીતલહેર કે પછી પૂર પણ લાવી શકે છે.

રાજસ્થાનમાં આ ઉનાળામાં લોકો હીટવેવના બદલે ધૂળવાળા ઠંડા તોફાની પવનનો સામનો કરી રહ્યા છે. ભીલવાડામાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. શુક્રવારે સવારે પાલીના કેટલાક ક્ષેત્રોમાં વરસાદ થયો હતો. ગુરુવારે સાંજે રાજસ્થાનના હનુમાનગઢ અને ગંગાનગર સહિત ઉત્તર ભારતમાં આંધી આવી હતી.


ગુજરાત સહિતના રાજ્યોમાં ચાલુ વર્ષે ચૈત્ર મહિનામાં પણ અષાઢી માહોલ હોય એ પ્રકારની સ્થિતિ સર્જાતા ધરતીપુત્રોમાંચિંતા


ભરઉનાળે વાતાવરણમાં અચાનક પલટા આવવાના લીધે દેશમાં ઘડીમાં ચોમાસું તો ઘડીમાં ઉનાળાનો અનુભવ થતો રહે છે. હવામાન ખાતું ક્યારેક આગ ઝરતી ગરમીની તો આંતરે સમયે વા-વંટોળ સાથે વરસાદી ઝાપટાંની આગાહી કરતું રહે છે. ગુરુવારે પશ્ચિમ બંગાળમાં પલટાયેલા હવામાનને કારણે વરસાદી માહોલ જામ્યો હતો. આવા વાતાવરણમાં આકાશમાંથી વીજળી પડવાના કારણે જુદા જુદા જિલ્લામાં કુલ ૧૪ લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.


૫. બંગાળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર, વીજળી પડવાના કારણે પૂર્વ બર્ધમાન જિલ્લામાં ચાર તથા મુર્શિદાબાદ અને ઉત્તર ૨૪ પરગણામાં બે-બે લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામીણમાં પણ વીજળી પડવાના કારણે ત્રણ-ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. અધિકારીએ જણાવ્યા અનુસાર, આકાશી વીજળી પડવાના કારણે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ખેડૂત હતા, જેઓ તે સમયે ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ પ્રકારના માહોલને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.