👉બાલાસિનોર :- બાબરી વંશજોનું રજવાડું જ્યાં નવાબનો મહેલ ગાર્ડન પૅલેસ’” હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના જોવાલાયક સ્થળો

👉લુણાવાડા :- પ્રાચીન નામ “લૂણેશ્વર”

👉 લુણાવાડામાં લૂણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં પાંડવો વનવાસ દરમિયાન રહેતા હતા.

👉વીરપુર :- મુસ્લિમોનું પવિત્ર તીર્થસ્થાન જ્યાં દરિયાઈપીરની દરગાહ આવેલી છે. આ ઉપરાંત ગોકુળનાથજીનાં પગલાં આવેલાં છે.

👉રૈયાલી :- વિશ્વમાં સૌપ્રથમ ડાયનાસોરના ઈંડાં અહીંથી મળી આવ્યાં હતાં.

 👉પ્રાગઐતિહાસિક સમયનાં ડાયનાસોરનાં અસ્થિઓ મળી આવ્યાં હતાં.

👉મુખ્ય નદીઓ :- મહી, પાનમ

👉સિંચાઈ યોજના :- કડાણા બંધ - કડાણા, મહીસાગર ખાતે - મહી🏞️ નદી પર

👉વણાકબોરી બંધ - વણાકબોરી, તાલુકો - બાલાસિનોર, મહી નદી પર

👉પાનમ બંધ - પાનમ ખાતે, પાનમ નદી પર

👉ખેતી :- બાજરી, ઘઉં, ડાંગર, કપાસ, તમાકુ વગેરેની ખેતી થાય છે. –

👉ખનીજ :- ફાય૨ક્લે મળી આવે છે.

-: 🏞️💫💫મહીસાગર :- મુખ્યમથક :💨લુણાવાડા💥

તાલુકા : 6

લુણાવાડા

કડાણા

ખાનપુર

સંતરામપુર.

બાલાસિનોર

વીરપુર



*મહીસાગર જિલલા નું ક્ષેત્રફળ - 2500 ચો.કિ.મી 

કુલ વસતી – 10,07,580

લિંગપ્રમાણ - 941

શિશુ લિંગપ્રમાણ - 923

વસતીગીચતા - 403

સાક્ષરતા - 72.32 %

Chotaudaypur જિલ્લા ના જોવાલયક સ્થળો

💥વિશેષતા : મહીનદી પરની બંને સિંચાઈ યોજનાઓ કડાણા અને વણાકબોરી મહીસાગર જિલ્લામાં જ આવેલી છે .

💥💨મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામ ખાતેવિશ્વમાં સૌપ્રથમ ડાયનાસોરનાં ઈંડાં મળી આવ્યાં હતાં.


* 💥💨💨મહીસાગર જિલ્લાની સરહદ :💥💨💨


→🗾 ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં દાહોદ, દક્ષિણમાં પંચમહાલ, ખેડા તથા પશ્ચિમમાં અરવલ્લી જિલ્લો આવેલ છે.💫