ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સતત વાદળો રહેવા છતાં વરસાદે વિરામ લઈ લીધો છે. 

વિવિધ વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટા પડી રહ્યાં છે પરંતુ સારો વરસાદ ન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. 

જોકે હજુ આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા ઓ નથી. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના એકપણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ જણાવી નથી. 

વિવિધ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આ વખતે બિપરોય વાવાઝોડાના કારણે ચોમાસુ શરૂ થાય એ પહેલા જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એટલુ જ નહી, જૂન મહિનામાં છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો હતો. 

એ પછી જુલાઈ માસમાં પણ એવરેજ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. 


જુલાઈ માસનાં અમુક દિવસોમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોએ પાકની જે વાવણી કરી હતી તેમાં નુકસાન જતાં અનેક વિસ્તારોમાં ફરી પાક રોપવો પડ્યો હતો. 

જોકે માસમાં વરસાદ ખેંચાતા જે પાક રોપવામાં આવ્યો છે તે સુકાઈ જાય તેવી નોબત આવી છે. બીજી તરફ હજુ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની કોઈ શક્યતાઓ ન હોવાની વિગતો હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેના પરથી આ વખતે ખેડૂતોની હાલત વધુ કફોડી બને તેવી શક્યતાઓ વધુ પ્રબળ બની છે.


✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

  • વરસાદની આગાહી,
  • વરસાદની આગાહી ગુજરાતમાં,
  • વરસાદની આગાહી લાઈવ,
  • વરસાદની આગાહી ના સમાચાર,
  • વરસાદની આગાહી કેટલા દિવસની છે,
  • વરસાદની આગાહી લાઈવ 2023,
  • વરસાદની આગાહી ગુજરાત,
  • વરસાદની આગાહી કઈ તારીખે છે,
  • વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
  • વરસાદની આગાહી હવામાન,
  • હવામાન નકશા,
  • હવામાન,
  • હવામાન આગાહી વરસાદની 2023,
  • હવામાનની આગાહી,
  • હવામાન વિભાગ,
  • હવામાન આગાહી આજની,
  • હવામાન અમદાવાદ,
  • હવામાન રાજકોટ ગુજરાત,
  • હવામાન ભાવનગર ગુજરાત,
  • હવામાન સુરત ગુજરાત,