બંગાળના અખાતમાં સર્જાયેલું વાવાઝોડું મિધિલી તોફાની પવનો સાથે ભયંકર ચક્રવાતમાં ફેરવાયું: ૮ રાજ્યો ને કરશે અસર, 



આજે બાંગ્લાદેશ ના દરિયા કિનારે ટકરાવાની સંભાવના, કલાકના ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા,



    બંગાળના અખાતમાં સજાયેલું હવાનાં હળવા દબાણનું વાવાઝોડું મિધિલી તોફાની ચક્રવાતનું સ્વરૂપ લઈ રહ્યું છે. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ આ વાવાઝોડાનું નામ માલદીવ દ્વારા મિધિલી રાખવામાં આવ્યું છે. શુકવારની રાત્રે કે શનિવારની સવારે તે પશ્ચિમ બંગાળનાં સુંદરવન પાસેથી પસાર થઈને બાંગ્લાદેશનાં દરિયાકિનારે ટકરાઈ શકે છે. 

આ ગાળામાં પવનની ગતિ કલાકનાં ૮૯ કિ.મી.ની થઈ શકે છે. ચક્રવાતી તોફાનને કારણે ભારતનાં ૮ રાજ્યો પશ્ચિ મ બંગાળ, ઓડિશા, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ અને મેઘાલયને અસર થઈ શકે છે. આ રાજ્યોમાં કલાકના ૪૦થી ૫૦ કિ. મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ પડી શકે છે. આથી તમામ રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.


 હવામાન ખાતાના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની ખરાબમાં ખરાબ અસર થઈ શકે છે. ૨૦ નવેમ્બર સુધીમાં તામિલનાડુ તેમજ કેરળમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. બંગાળ સરકાર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. અધિકારીઓને વાવાઝોડાનો સામનો કરવા તમામ પગલાં લેવા આદેશ અપાયા છે. માછીમારોને ૧૮મી સુધી દરિયો નહી ખેડવા નાકીદ કરાઈ છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ શુક્રવારે નોર્થ અને નોર્થ ઈસ્ટ વિસ્તારોમાં પણ ચાલુ રહ્યું હતું જે તોફાની ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. હાલ તેબંગાળના દીયાથી ૪૯૦ કિ.મી. સાઉથ વેસ્ટમાં છે.અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે.શનિવારે સવારે તે બાંગ્લાદેશના પુપારા અને મોંગલા સાથે ટકરાઈ શકે છે.

 વાવાઝોડું ચક્રવાતી તોફાન માં ફેરવાતા ભારતમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. કેટલાંક વૃક્ષો ધરાશાયી ધર્યાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં તવારી કરાઈ છે. તકેદારી નાં પગલાંરૂપે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇


વરસાદની આગાહી,

વરસાદની આગાહી ગુજરાતમાં,

વરસાદની આગાહી લાઈવ,

વરસાદની આગાહી ના સમાચાર,

વરસાદની આગાહી કેટલા દિવસની છે,

વરસાદની આગાહી લાઈવ 2023,

વરસાદની આગાહી ગુજરાત,

વરસાદની આગાહી કઈ તારીખે છે,

વરસાદની આગાહી ગુજરાતમાં 2023,

વરસાદની આગાહી હવામાન,

હવામાન નકશા,

હવામાન,

હવામાન આગાહી વરસાદની 2023,

હવામાનની આગાહી,

હવામાન વિભાગ,

હવામાન આગાહી આજની,

હવામાન અમદાવાદ,

હવામાન રાજકોટ ગુજરાત,

હવામાન ભાવનગર ગુજરાત,

હવામાન સુરત ગુજરાત,

હવામાન લાઈવ,હવામાન આગાહી,ગુજરાત હવામાન,હવામાન લાઈવ gujarat,ઠંડી નુ હવામાન,હવામાન આગાહી વરસાદની,હવામાન નકશા, haહવામાન અમદાવાદ ગુજરાત