🌋🦾 પંચમહાલ જિલ્લામાં આવેલ ઉદ્યોગ :- હાલોલ ખાતે ટર્બાઇન બનાવવાનું કારખાનું “ગુજરાત પ્રાઈમ મુવર્સ’’ આવેલું છે.
👉પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે જનરલ મોટર્સનું મોટર વાહન બનાવવાનું કારખાનું 28 એપ્રિલ, 2017ના રોજથી બંધ કરાયું છે.
👉પંચમહાલ જિલ્લામાં વન્ય જીવસૃષ્ટિ :- જાંબુઘોડા રીંછ અભયારણ્ય, તાલુકો - જાંબુઘોડા - જિલ્લો - પંચમહાલ
💫💫રાષ્ટ્રીય રાજમાર્ગ પંચમહાલ જિલ્લામાં :-
→👉⤵️ રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (A) અને 59 (નવો નંબર-47) પસાર થાય છે.
*✨🎉પંચમહાલ જિલ્લા ના મેળા :- પાવાગઢનો મેળો - ચૈત્ર સુદ આઠમ🌨️
👉🪐રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :-🔎🔎🔎
💫💥💥નૅશનલ રિસર્ચ સેન્ટર ફોર ઑનિયન ઍન્ડ ગાર્લિક, ગોધરા (ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર)💫💥💥
🔎⤵️મેઇન મેઝ રિસર્ચ સ્ટેશન, ગોધરા
🔎⤵️ઍગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, ગોધરા
🔎⤵️ કુંડ / તળાવ :- વડા તળાવ - ચાંપાનેર
👉મેડા તળાવ - પંચમહાલ
👉ત્રિવેણી કુંડ - ચાંપાનેર
👉અષ્ટકોણી કુંડ - ચાંપાનેર
👉ડેરી :- પંચામૃત ડેરી - ગોધરા.
⚧️પંચમહાલ જિલ્લાની સરહદ :🆑
→ 🔜પંચમહાલના ઉત્તરે મહીસાગર જિલ્લો, પૂર્વમાં દાહોદ જિલ્લો, દક્ષિણમાં છોટા ઉદેપુર તથા વડોદરા જિલ્લો અને પશ્ચિમમાં ખેડા જિલ્લો આવેલો છે.
🌘🌘🪐વિશેષતા :🌀🌬️🌬️🌀🌀
🛣️પંચમહાલમાં આવેલા ચાંપાનેરને ઈ.સ.2004માં UNESCO દ્વારા💒🏩વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી
→ 👉પંચમહાલ જિલ્લામાં પાવાગઢના ડુંગર પર કાલકા માતાનું મંદિર આવેલું છે જે જાણીતી શક્તિપીઠ છે.
🏩પંચમહાલ 👉 જીલ્લા નું મુખ્ય મથક ગોધરા આવેલુ છે.
👉👉🌀🌀🌀પંચમહાલ જીલ્લાના તાલુકાતાલુકા : ૭
ગોધરા,હાલોલ, કાલોલ, મોરવા, (હડફ),જાંબુઘોડા,ઘોઘંબા🗾 છે,
🌀🌀🛣️🛣️🛣️💒ક્ષેત્રફળ - 3270 ચો.કિ.મી.
👉કુલ વસતી - 23,28,267 - - લિંગપ્રમાણ - 945 પુરુષ સાક્ષરતા - 84.07%
👉શિશુ લિંગપ્રમાણ - 923
👉વસતીગીચતા – 458
👉સાક્ષરતા - 72.32%
🔎💥💥💥💥💥💥💥⤵️⤵️⤵️🔎🔎🔎⤵️🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎💥💥💥💥💥🔎🔎🔎⤵️⤵️⤵️🔎🔎🔎💥🔎⤵️🔎🔎⤵️⤵️ પંચમહાલ જિલ્લા માટે ચર્ચ કી વર્ડ ,🔎🔎🔎⤵️⤵️⤵️⤵️⤵️⤵️🔎🔎⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
પંચમહાલ જિલ્લાના તાલુકા,
પંચમહાલ ગોધરા સમાચાર,
પંચમહાલ જિલ્લાનો નકશો,
પંચમહાલ ના પાંચ મહેલ,
પંચમહાલ જિલ્લાના જોવાલાયક સ્થળો,
પંચમહાલ ગોધરાના સમાચાર,
પંચમહાલ જિલ્લાના સમાચાર,
પંચમહાલ જિલ્લાની નદીઓ,
પંચમહાલ પેપર,
પંચમહાલ સમાચાર,
0 ટિપ્પણીઓ