* 👉🛣️જોવાલાયક સ્થળો :🔜
•👉દાહોદ :- પ્રાચીન નામ “દીપત્ર”, “દધિપુરાનગર”
👉💥લીમખેડા :- કંજેટા મધ માટે જાણીતું છે.
🏞️મુખ્ય નદીઓ :- અનાસ, માચણ, હડફ, કાલી🏞️🏜️
* 🏜️⛰️ખેતી :- મકાઈ મુખ્ય પાક છે. (દાહોદની મકાઈ જાણીતી છે.) 🌾આ . ઉપરાંત ડાંગર, ચણા, તમાકુ વગેરે પણ લેવાય છે.
👉 ખનીજ :- દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાંથી ગ્રેફાઈટ મળી આવે છે.
🔜 વન્ય જીવસૃષ્ટિ :- રતનમહાલ રીંછ અભયારણ્ય - તાલુકો લીમખેડા
👉રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ-59 (નવો નંબર 47) અને રાષ્ટ્રીય રાજમાર્ગ-113 (નવો નંબર-56) પસાર થાય છે.
👉મેળા :- 💥 ગાય ગૌહટીનો મેળો, ગરબાડા - કારતક સુદ એકમ
👉ગોળ ગધેડાનો મેળો - જેસાવાડા
👉આમલી અગિયારસનો મેળો
👉રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :- હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન દાહોદ,
વિશેષતા :
👉ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા : 🔜દાહોદમાં (60.60%)
🔜 બે રાજ્યોની સરહદ ધરાવતો જિલ્લો 🔜- રાજસ્થાન અને મધ્યપ્રદેશ
🔜ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદમાં ગરબાડા તાલુકામાં થાય છે.
🌾🔜દાહોદની મકાઈ જાણીતી છે.
⛰️🔜 સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો –દાહોદ (58.19%)
💥🌾સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો - દાહોદ (72.14%)
🔜સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો – દાહોદ (49.02%)
👉 સૌથી ઓછી ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો (70.18%)
🔜સૌથી ઓછી ગ્રામીણ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો (46.20%)
👉 મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદ ખાતે થયો હતો.
🔜સમગ્ર ગુજરાતમાં દ૨ વર્ષેદાહોદ ખાતે ગ્રામીણ ઑલમ્પિકનું આયોજન થાય છે.
🌀🏜️દાહોદ જિલ્લાની સરહદ :🛣️🏜️⤵️
👉દાહોદ જિલ્લાની ઉત્તરે મહીસાગર જિલ્લો તથા રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં છોટા ઉદેપુર જિલ્લો તથા પશ્ચિમમાં પંચમહાલ જિલ્લો આવેલો છે.
👉ક્ષેત્રફળ - 3646 ચો.કિ.મી. કુલ વસતી - 21,26,558🆑
👉લિંગપ્રમાણ - 986
👉શિશુ લિંગપ્રમાણ - 937
👉વસતીગીચતા - 582
👉સાક્ષરતા - 60.60 %
🆑🆑🆑⤵️⤵️⤵️તાલુકા🆑🆑🆑🛣️🛣️⤵️⤵️🏜️🏜️
👉દાહોદ
👉લીખેડા
👉દેવગઢબારિયા
👉ધાનપુર
👉ઝાલોદ
👉ફતેપુરા
👉સંજેલી
👉સિંગવડ
👉સ્ત્રી સાક્ષરતા - 49.02 %
👉પુરુષ સાક્ષરતા - 72.14 %
🏞️🏞️⛰️🔎💒💒🗾🗾🌬️🪐🪐🎉🌨️💫🌨️⤵️🔎🔎🔎🔎🔎💒💒💒💒🔎🔎🔎🔎⤵️⤵️🛣️
દાહોદ જિલ્લા ના ચર્સ કી વર્ડ ⤵️⤵️⤵️🛣️🛣️🛣️🛣️⤵️⤵️
દાહોદ નો ઇતિહાસ,
દાહોદ નો નકશો,
દાહોદ નું પ્રાચીન નામ,
દાહોદ જિલ્લા પંચાયત,
દાહોદ જિલ્લાના તાલુકા કેટલા,
દાહોદ જીલ્લા ની નદી,
0 ટિપ્પણીઓ