google.com, newstruggle : "આજનું રાશિફળ: કઈ રાશી પર બનશે લક્ષ્મીજીની કૃપા? આજે જ જાણો!"

રવિવાર, 7 ડિસેમ્બર, 2025

"આજનું રાશિફળ: કઈ રાશી પર બનશે લક્ષ્મીજીની કૃપા? આજે જ જાણો!"

 ✨📿 પંચાંગ - સુવિચાર 📿✨

💭 તમારામાં તાકાત હોય એટલું શોધી લો, માં-બાપ જેવુ પ્રેમ કરવાવાળું કોઈ જ નહીં મળે સાહેબ ! 🙏❤️



💚🩺 હેલ્થ ટીપ્સ

🫚🍯 દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળવીને પીવાથી કફ મટે છે.


📅 આજનો દિવસ

૮ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર

📜 વિક્રમ સંવત ૨૦૮૨


🕉️ તિથિ – માગશર વદ ચોથ


📿 દિન મહીમા

વૈધૃતિ મહાપાત — ૦૯:૪૧ થી ૧૫:૪૨


🌅 સુર્યોદય – ૭:૦૧ (મુંબઈ)

🌇 સુર્યાસ્ત – ૫:૫૯ (મુંબઈ)


⏳ રાહુ કાળ – ૮:૨૩ થી ૯:૪૬


🌙 ચંદ્ર – કર્ક

➡️ આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.


✨ નક્ષત્ર – પુષ્ય

🌗 ચંદ્ર વાસ – ઉત્તર

➡️ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.


🕰️ દિવસનાં ચોઘડિયા

🌟 અમૃતઃ ૭:૦૧ – ૮:૨૩

✨ શુભઃ ૯:૪૬ – ૧૧:૦૮

🚶 چلઃ ૧૩:૫૩ – ૧૫:૧૫

💰 લાભઃ ૧૫:૧૫ – ૧૬:૩૭

🌟 અમૃતઃ ૧૬:૩૭ – ૧૭:૫૯


🌙 રાત્રીનાં ચોઘડિયા

🚶 چلઃ ૧૭:૫૯ – ૧૯:૩૮

💰 લાભઃ ૨૨:૫૩ – ૨૪:૩૧

✨ શુભઃ ૨૬:૦૮ – ૨૭:૪૬

🌟 અમૃતઃ ૨૭:૪૬ – ૨૯:૨૪

🚶 چلઃ ૨૯:૨૪ – ૩૧:૦૨


🔮 રાશી ભવિષ્ય


♈ મેષ (અ, લ, ઇ) –

નાની નાની ખુશી મળશે, પરિવાર સાથે આનંદ, મુસાફરીના યોગ. શુભ દિવસ.


♉ વૃષભ (બ, વ, ઉ) –

વિચારોને અમલમાં મૂકો, ભાઈબંધ સુખ, રચનાત્મક કાર્યમાં લાભ.


♊ મિથુન (ક, છ, ઘ) –

નવું કાર્ય શરૂ થાય, સૌમ્ય વાણીથી અટકેલા કામ પૂર્ણ. શુભ દિવસ.


♋ કર્ક (ડ, હ) –

વણઉકેલ પ્રશ્નોના જવાબ મળશે, તમામ ક્ષેત્રે પ્રગતિ.


♌ સિંહ (મ, ટ) –

અહમથી દૂર રહેવું, મતભેદ ટાળો. મધ્યમ દિવસ.


♍ કન્યા (પ, ઠ, ણ) –

સગાં-વહાલાંનો સહકાર, નવી તક મળે. સારો દિવસ.


♎ તુલા (ર, ત) –

સ્ત્રીવર્ગને સફળતા, વેપારીઓને મધ્યમ, નોકરીમાં ઉન્નતિ.


♏ વૃશ્ચિક (ન, ય) –

યોગ્ય નિર્ણયથી લાભ, ભાગ્ય સાથ આપે, નવી તક મળશે.


♐ ધન (ભ, ફ, ધ, ઢ) –

વિચારેલું કાર્ય પૂર્ણ, દૂરદેશથી સમાચાર, જૂના મિત્રો સાથે મુલાકાત.


♑ મકર (ખ, જ) –

સામાજિક પ્રતિષ્ઠામાં વધારો, યશ પ્રાપ્ત. શુભ દિવસ.


♒ કુંભ (ગ, શ, સ, ષ) –

ખાવા-પીવા પર નિયંત્રણ જરૂરી, તબિયતની કાળજી રાખવી. દોડધામ ટાળો.


♓ મીન (દ, ચ, ઝ, થ) –

વિદ્યાર્થીઓને એકાગ્રતા, સંતાનમાં સુખ, પરિવાર સાથે આનંદ. શુભ દિવસ.                                                

                                                                             

ટિપ્પણીઓ નથી: