google.com, newstruggle : જુલાઈ 2023

સોમવાર, 31 જુલાઈ, 2023

પ્રેમ એટલે શું, પ્રેમ વિશે ગુજરાતી સુવિસાર્,


👉પ્રેમ એ કોઈ ચોક્કસ વ્યક્તિ સાથેનો સંબંધ નથી.

👉પ્રેમ એ સમય સાથેનો બદલાવ નથી, અનુભૂતિ છે.

👉પ્રેમમાં માત્ર આપવાનું છે લેવાનું કશું નથી. Unconditional Love.

આજ નો સુવિચાર

👉પ્રેમનો પ્રદેશ છાયાનો, ક્યાં રહ્યો પ્રશ્ન કોઈ પાયાનો ?

👉પ્રેમ એટલે માત્ર વ્યક્તિથી વ્યક્તિ સુધીની વાત નહીં પણ, પ્રેમ એટલે વ્યક્તિથી સમષ્ટિમાં વ્યાપવું.

👉પ્રેમ એ સ્પર્શ નથી, લગ્ન નથી, જીવનસાથી નથી, બાળકો ને જન્મ આપવો એ નથી... પણ આ બધામાં પ્રેમ છે.

👉ઈશ્વરની મનુષ્યજાતિને અણમોલ ભેટ એટલે ‘પ્રેમ’.

👉વહેમ અને પ્રેમ એકબીજા સાથે રહી ન શકે.

👉કોઈ એક જ વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ, કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા સંમત થવું !

👉વ્યક્તિના તમામ વાંક ગુનાઓ બરદાસ્ત કરવાની તાકાત ના હોય, તો ક્યારેય કોઈના પ્રેમમાં પડતા નહીં.

👉પ્રેમને પોતાની વિનમ્રતા સિવાય કશાનું અભિમાન નથી.

નચિબ ઍટલે શુ?

👉તું આંખ લડાવી જાણે, હું પ્રાણ લડાવી જાણું ! - ભલે બેઠો હજાર વાર એનો હાથ ઝાલીને, પરંતુ એ ન સમજાયું કે એની નસ ક્યાં છે ?

👉મને તો પ્રેમનો એટલો જ ઇતિહાસ લાગે છે કે, પ્રથમ એ સત્ય લાગે છે ને પછી આભાસ લાગે છે !


👉દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.



👉હર્ષ શું હોત જિંદગીમાં, હર્ષ શું હોત મૃત્યુમાં ? પ્રેમના રંગથી ના રંગાયું આ વિશ્વ હોત.


👉આ જગતમાં પ્રેમીઓ એવાય આવી જાય છે કે વચન દેતા નથી પણ નિભાવી જાય છે !


👉કોઈ સાચી પ્યાસ લઈને આવ્યું અમને ઢૂંઢતું, જામની માફક અમે તો નિત્ય છલકાતા રહ્યા.




👉ગયું શું ? ને રહ્યું શું ? ના હિસાબો પ્રેમમાં કેવા રમત એવી રમો, કે યાદ રહી જાય જમાનાને.

👉ખરેખર તો જે બે વ્યક્તિઓ એકમેકના વિના રહી શકવા સક્ષમ હોય અને પછી એકમેક સાથે રહેવાની પસંદગી કરે, ત્યારે જ બંને વચ્ચે ખરેખર “પ્રેમ” છે, એમ કહેવાય.


👉એક બાજીના બે રમનારા, એક હારે તો બીજો જીતે, પ્રેમની બાજી કિન્તુ ! અનોખી,બેઉ જીતે બેઉ હારે.. !

– શૂન્ય પાલનપુરી.

પ્રેમ શું છે

👉છે ઘણાં એવાં કે જેઓ યુગને પલટાવી ગયા,પણ બહુ ઓછાં છે જેઓ પ્રેમમાં ફાવી ગયા ! – સૈફ પાલનપુરી.


👉નાના હતા ત્યારે જલ્દી મોટા થવા માંગતા હતા. પણ આજે સમજાયું કે અધૂરાં સ્વપ્નો અને અધૂરી લાગણીઓ કરતાં અધૂરું ઘરકામ અને તૂટેલાં રમકડાં સારાં હતાં !


છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળો અને માહિતી



👉છોટા ઉદેપુર જિલ્લામાં એશિયાનો સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો સંગ્રહાયેલો છે. છોટા ઉદેપુરના “કડીપાણી’ ખાતે ફલોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે.

🤝‘‘લીલા રંગના આરસ’’તરીકે ઓળખાતો ડોલામાઇટ પણ છોટા ઉદેપુર જિલ્લામાંથી

મળી આવે છે.

👉છોટા ઉદેપુર જિલ્લાનો ડુંગરાળ પ્રદેશ “છોટા ઉદેપુરની ટેકરીઓ” એ વિંધ્યાચળ પર્વતમાળાનો ભાગ ગણાય છે.

👉છોટા ઉદેપુરમાં આવેલું સંખેડા કલાત્મક લાકડાના કોતરણી કામ (ખરાદી કામ) માટે જાણીતું છે.

👉છોટા ઉદેપુર જિલ્લાના “રાઠવા' કોમના પિઠોરાના ચિત્રો પ્રખ્યાત છે. 

👉છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાંફેશ્વર ખાતે નર્મદા નદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી પ્રવેશ કરે છે. “હાંફેશ્વર”એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારા રાજ્યનું સંગમસ્થાન છે. ક્વાંટ મેણ નદીના કિનારે આવેલું છે.



🗾છોટા ઉદેપુર જિલ્લાની સરહદ :🗾

 

🤝ઉત્તરે પંચમહાલ અને દાહોદ જિલ્લા, પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં મહાર રાજ્ય અને નર્મદા જિલ્લો તથા પશ્ચિમમાં વડોદરા જિલ્લો આવેલ છે.


💨 છોટાઉદેપુર :-


💥મુખ્યમથક : છોટા ઉદેપુર


💫તાલુકા : 6


1. છોટા ઉદેપુર


2. સંખેડા


3. બોડેલી


4. કવાંટ


5. જેતપુર (પાવી)


6. નસવાડી


🏞️ક્ષેત્રફળ - 3087 ચો.કિ.મી.

♦ કુલ વસતી - 10,22,186

♦ જાતિપ્રમાણ - 923

💥 જોવાલાયક સ્થળો :-✨

છોટાઉદેપુર જિલ્લો એક સમયે જાણીતું રજવાડું હતું. “કાલી નિકેતન” અથવા “નાહ૨ મહેલ” તરીકે ઓળખાતું રાજમહેલ આવેલ છે. આ ઉપરાંત “કુસુમવિલાસ પૅલેસ’ આવેલ છે.

👉છોટા ઉદેપુર જિલ્લાની રાઠવા કોમ “પિઠોરા ચિત્રો” માટે જાણીતી છે.💥


♦ હાંફેશ્વર :- ક્વાંટ તાલુકાના હાંફેશ્વર ખાતે નર્મદા નદી પ્રવેશ કરે છે.સંખેડા :- ખરાદી કામ (લાકડાના કલાત્મક કોતરણીવાળા ફર્નિચર કામ) માટે જાણીતું છે.

 

✨બોડેલી :- જંડ હનુમાનજીનું મંદિર આવેલું છે.


✨મુખ્ય નદીઓ :- ઓરસંગ, મેણ, સુખી નદીના કિનારે વસેલું છે 


✨ 🏞️સિંચાઈ યોજના :- સુખી નદી પર “સુખી ડેમ’ આવેલો છે.

✨ ખેતી :- છોટા ઉદેપુર જિલ્લામાં મકાઈનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત ડાંગર અને ઘઉં પણ થાય છે.

🕳️🕳️ખનીજ :- છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ છોટા ઉદેપુરની ટેકરીઓના “આંબા ડુંગર”, 🏞️“ડુંગરગામ” અને “નૌતિટેકરી” વિસ્તારમાં એશિયાનો સૌથી વધુ ફલોરસ્પારનો જથ્થો સંગ્રહાયેલો છે.🪐


🤢છોટા ઉદેપુર જિલ્લાના છૂછાપુરા ગામ પાસે 🦠“લીલા રંગનો આરસ” કહેવાતો “ડોલામાઈટ પથ્થર’” મળી આવે છે.


• 🦿🦾ઉદ્યોગો :- 🌋છોટા ઉદેપુરમાં કડીપાણી ખાતે ફલોટ્સ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે. ફલોરસ્પારનો ઉપયોગ ધાતુઓ ઓગાળવા માટે તથા ખનીજતેલના શુદ્ધિકરણમાં થાય છે.🌡️સંખેડા ખાતે ખરાદીકામનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.


*👉💥લોકકલા :–છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓમાં ‘રાઠવા’” કોમના “પિઠોરા” ના ચિત્રો જાણીતા છે.💫


 💥💨સંખેડામાં લાકડાનું કલાત્મક કોતરણી કામ જાણીતું છે.


 🙋મેળા :- કવાંટનો આદિવાસી મેળો - કવાંટ - ધુળેટીના ત્રીજા દિવસે.


*🌚🎃મ્યુઝિયમ / ગ્રંથાલય :- છોટાઉદેપુરમાં “આદિવાસી લોકકલા સંગ્રહાલય’ આવેલું છે.


રવિવાર, 30 જુલાઈ, 2023

દુનિયાના સૌથી પાવરફુલ શાકભાજી કટોલા છે

  સોમચા ની ત્રૂતું સરૂ થતાં ગામડામાં ખેતરમાં અને ખેતરના શેઢે પાળે જૉવા મળતા ક્કોડા એ સાકભાજી માં હોઈ સે ભરપૂર વિટામિન અને પોષક તત્વો કુદરતી રીતે ખૂબ મહત્ત્વની ની છે.  કંકોડાના શાકભાજીમાં જરુરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીન પ્રચૂર માત્રામાં હોય છે. કંકોડામાં ફ્લેવોનોઈડ્સ, આયરન, ઝિંક, પોટેશિયમ, અમીનો એસિડ અને કેટલીય અન્ય વસ્તુઓ સાથે વિટામિન સીની સારી એવી માત્રા હોય છે. જયારે તેમાં કેલોરીની માત્રા ઓછી હોય છે.


આયુર્વેદમાં પણ આ શાકભાજીના અનેક ફાયદા ગણાવવામાં આવ્યા છે. શાકાહારી લોકો માટે તે ખૂબ જ સારો પ્રોટીનનો સ્રોત હોય છે. આજે અમે આપને તેના પોષક તત્વો અને ફાયદા વિશે વાત કરીશું. એક્ટા હોર્ટિકલ્ચરના રિપોર્ટ અનુસાર, કંકોડાના ૧૦૦૦ગ્રામ શાકમાં ૭.૭ ગામ કાર્બોહાઈડ્રેટ, ૩.૧ ગ્રામ પ્રોટીન, ૩.૧ ગ્રામ ફટ, ૩૦ ગ્રામ ફાઈબર અને ૧.૧ ગ્રામ મિનરલ્સ હોય છે. આ ઉપરાંત કંકોડામાં એસ્કોર્બિક એસિડ, કેરોટિન, થાયમિન, રાઈબોફ્લેવિન અને નિયાસિન જેવા જરુરી વિટામિન પણ જોવા મળે છે. જો આપ શાકાહી છો અને પ્રોટીનની કમીથી ઝઝૂમી રહ્યા છો, તો કંકોડાના શાકાભાજી ડાયટમાં સામેલ કરો. કંકોડામાં તમામ અન્ય પોષક તત્વો પણ જોવા મળશે, જે શરીરને મજબૂત બનાવવામાં આપને મદદ કરશે. આ શાકભાજીમાં ૮૦ ટકાથી વધારે પાણી હોય છે, જે લોકોને વજન કંટ્રોલ કરવામાં મદદ કરશે.



મોટાપા અને ઓવરવેટથી પરેશાન લોકો માટે કંકોડાની શાકભાજી ખૂબ જ ફાયદો આપશે. કંકોડા ફાઈટોન્યૂટ્રિએટ્સનો એક બહુ મોટો સ્રોત છે. આ છોડમાં જોવા મળતો એક પદાર્થછે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પદાર્થમાં વિવિધ બીમારીઓને રોકવામાં મદદ કરે છે. કંકોડા ચોમાસાની શાકભાજી છે, જે પોતાના એન્ટી એલર્જીને અને એનાલ્ડેસિક ગુણોના કારણે મૌસમી ખાંસી, શરદીઅને અન્ય એલર્જીને દૂર રાખવામાં સહાયક થાય છે. આ શાકભાજી ડાયબિટિઝના દર્દીને બ્લડ શુગર ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. કંકોડામાં પ્લાન્ટ ઈંસુલિન પ્રચુર માત્રામાં હોય છે. તેમાં ફાઈબર અને પાણીની માત્રા ભરપૂર હોય છે.

જેના કારણે ડાયાબિટિસના દર્દી માટે એક સારો વિકલ્પ છે. આ શાકભાજી ઈમ્યૂનિટી બૂસ્ટ કરી શકેછે. કંકોડાની શાકભાજીમાં લ્યુટિન જેવા કેરોટીનોયડ આંખની બીમારીઓ, હૃદય રોગ અને ત્યાં સુધી કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. વિટામિન સી, એક પ્રાકૃતિક એન્ટીઓક્સીડેંટનો સ્રોત હોવાના કારણે તે શરીરમાં વિષાક્ત મુક્ત ક્વોને હટાવે છે. જેનાથી કેન્સરની કોશિકાઓ ઓછી થઈ જાય છે. કંકોડાના શાકભાજીમાં ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કારણ કે તેમાં બીટા કેરોટીન, લ્યુટિન અને જેક્સેન્થિન જેવા વિવિધ ફ્લેવોનોઈડ હોય છે. આ ફ્લેવોનોઈડ સુરક્ષાત્મક ક્લીનિંગ એજન્સ તરીકે કામ કરે છે. તેમાં એન્ટી એજિંગ ગુણ પણ હોય છે, જે આપની સ્કિનને યુવાન રાખવામાં મદદ કરે છે.

શનિવાર, 29 જુલાઈ, 2023

આજ નો સુવિચાર, આજના ગુજરાતી સુવિસાર

આજ નો સુવિચાર અહી વાચો  કર્મ એટલે કામ - ક્રિયા. જીવન જ ધીરે ધીરે એવું જિવાય કે કશું જ ખોટું ન થાય ! જીવનપર્યન્ત સારાં કામ કરો, તોય સુખ મળવાની કોઈ જ ગેરંટી નથી અને આખું જીવન ગુંડાગિરી કરીએ, તોય દુઃખ ન પણ મળે ! 


@જે લોકો બીજાનું સારું કરવા તૈયાર હોય છે, એમનું સારું કરવા આખી દુનિયા કોઈને કોઈ રીતે તૈયાર જ હોય છે.



@જીવનમાં જે વસ્તુ, ઘટના બનવાની છે તે કોઈ જ રોકી શકતું નથી. પરંતુ તે બન્યા પછી તેને કેવો પ્રતિભાવ આપવો, એને કેવી રીતે લેવી, એ આપણા હાથમાં છે.



@એવુંય હોય છે જીવનના જંગમાં, દેખાય સ્પષ્ટ હાર, પણ પરદામાં જીત હોય છે !

                                      _અજ્ઞાત

જીવનમાં સુખ હોય ત્યારે ખૂબ જ નમ્ર રહેવું અને દુઃખ આવે ત્યારે એકદમ સ્વસ્થ રહેવું, ખુશ રહેવું અને એ જ જીવન જીવવાની સાચી કળા છે. ઊભી થયેલી કોઈપણ પરિસ્થિતિ માટે આપણે જ સંપૂર્ણ જવાબદાર છીએ, એમ સતત માનવું. અને તો કોઈ આપણો વાળ વાંકો કરી શકે એમ નથી, એમ માનવું અને એવું હોય જ છે.


જો બધું નક્કી હોય તો કંઈ કરવું જ શું કામ ? – સતત કામ, સતત કર્મ વિના માણસ રહી ન શકે, પણ જે નવું બેલેન્સ જમા કરવાનું છે તે આપણા હાથમાં છે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી અને મહેનત કરતી વખતે તેનું પરિણામ આવું આવશે જ, એવું હંમેશા ન માનવું. જેથી પરિણામ કોઈપણ આવે, ત્યારે આપણે સ્વસ્થ રહી શકીએ. એવું કામ કરે, કે રાત્રે ઊંઘ આવે, સૌ ખુશ રહે. સૌ માટે પ્રેરણારૂપ બનીયે અને સૌ દંગ રહી જાય. તમે તમારાં કર્મો દ્વારા ઈશ્વર સુધી આરામથી પહોંચી શકો છો. ઈશ્વર પણ બની શકો છો ! ઈશ્વરને તમે કદી રૂબરૂ જોવાના નથી, પરંતુ એનો સાક્ષાત્કાર અવશ્ય થશે.


ઈસ્લામ ધર્મ ખૂબ જ મહાન વાત કરે છે. ઈસ્લામ ધર્મ ગમે તેના માટે છે જ નહીં, ખૂબ જ સખત ધર્મ છે. પહેલેથી નિર્ગુણ નિરાકારમાં માનવું અને એ માટેના નિયમો એટલા કડક, કે સામાન્ય માણસનું કામ નહીં. એમાં ન આગળનાં જન્મની વાત છે કે ન પુનર્જન્મની. ઈસ્લામ ધર્મમાં એમ કહે છે કે આ એક જ જન્મમાં એવું કર્મ, એવાં કામ કરો કે બીજા જન્મની વાત જ નહીં ! સીધો જ મોક્ષ. ટૂંકમાં ‘કર્મ’’માં એટલી તાકાત છે, કે તમે આ એક જ જન્મમાં કર્મ દ્વારા આ જન્મોજનમના ફેરામાંથી મુક્તિ મેળવી સીધા ઈશ્વરમાં જ મળી જઈ શકો છો.


The are two rules of success.


(1) Never tell everything, you know !


(2) Never tell, you know everything !


@નાનાં સારાં કાર્યોથી જ જીવનમાં મોટું પરિવર્તન આવે છે. આપણી નાની મદદ કોઈનાં જીવન માટે ખુબ મોટી હોઈ શકે.



આપણે સાચા હોઈએ તો લોકો ગમે તે કહે, શું ફરક પડવાનો ? એક જીવન એવું જીવો જેથી આ વિશ્વમાં શુભ વસે. તમે આ વિશ્વમાં આવ્યા, ત્યારે પૃથ્વીની જે હાલત હતી, તેનાથી તમે જાઓ, ત્યારે થોડીક સુધરેલી હોય અને તે સુધારો ભલે નાનકડો હોય, પણ તમારી જિંદગીથી થયેલો હોય.


તમારા સમગ્ર જીવનકાળ દરમ્યાન એક વખત પણ જો તમે જેને ફરી મળવાના નથી, તેવા અપરિચિત મનુષ્યની આંખમાં તમારા પ્રત્યે કૃતજ્ઞતાથી ભરેલા આંસુ જોવા હોય, તો ઉપ૨નું સમીકરણ તમારા માટે કામ કરી રહ્યું છે.


ભગવાન માણસને કહે છે...

તૂ કરતા વો હૈ, જો ચાહતા હૈ,

પર હોતા વો હૈ, જો મૈં ચાહતા હૂં,

તૂ કરને લગ વો, જો મૈં ચાહતા હૂં ઔર ફિર દેખ, હોગા વો, જો તૂ ચાહતા હૈ !


જુલાઈ મહિના એ વિશ્વના તમામ ગરમીના રકોડ તોડી નાખ્યાં ,

હવામાન નકશા લાઈવ  

સયુંકત રાષ્ટ્રસંઘની હવામાન એજન્સી વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)ના અહેવાલમાં કહેવાયું હતું કે જુલાઈ મહિનો માનવ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો બન્યો છે. છેલ્લાં ત્રણ સપ્તાહ સતત સૌથી ગરમ રહ્યા હતો.અને અસહ્ય આગ વરસી હતી. હજુ તો ગયા મહિને જ જૂન માસને દુનિયાનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો જાહેર કરાયો હતો. એક જ મહિનામાં ગરમીનો નવો વિક્રમ બનતા સંયુક્ત રાષ્ટ્રસંઘે ચિંતા વ્યક્ત કરી હતી.સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયો ગ્લુટેરેસે ચિંતા વ્યક્ત કરતા આ સમયને નવું નામ આપ્યું હતું. તેમણે કહ્યું હતું: ગ્લોબલ વૉર્મિંગ હવે જૂની વાત થઈ ગઈ છે. દુનિયામાં હવે ગ્લોબલ બોઈલિંગનો નવો યુગ શરૂ થયો છે. ગરમીની આ તો માત્ર શરૂઆત છે. વર્ષ દર વર્ષ સ્થિતિ વધુને વધુ ખતરનાક થતી જશે.



ભારત સહિત અમેરિકા, યુરોપ અને દુનિયાના અનેક દેશોમાં તાપમાન સરેરાશ કરતાં ઘણું ઉંચુ જઈ રહ્યું છે. વિશ્વના અનેક દેશોમાં ભીષણ ગરમીને લીધે મૃત્યુ દર વધ્યો છે, અને કેટલાય હોસ્પિટલ પહોશી ગયા છે ,યુરોપ,ઉ.અમેરિકા અને ચીનમાં ‘લૂ’ વરસે છે. વર્લ્ડ-મીટીરીયોલોજિકલ ઓર્ગેનાઇઝેશને તેમજ યુરોપીય સંઘની કલાઈમેન્ટ ચેન્જ સર્વિસ દ્વારા એક સંયુક્ત નિવેદનમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે. જુલાઈના પહેલા ૨૩ દિવસમાં જ પૃથ્વીનું સરેરાશ ઉષ્ણાતામાન ૧૬.૯૫ ડીગ્રી સેલ્સિયસ રહ્યું. ૧૬-૬૩ ડીગ્રીનો જૂનો રેકોર્ડ તેથી તૂટી ગયો. આ પહેલાં ૨૦૧૯નો જુલાઈ માસ અત્યાર સુધીનો સૌથી ગરમ જુલાઈ મહિનો હતો. ઉત્તર-પશ્ચિમ ચીનના એક વિસ્તારમાં ઉષ્ણાતામાન ૫૨.૨ ડીગ્રીસેલ્સિયસ નોંધાયું હતું. જેણે પૂર્વેના તમામ વિક્રમો તોડી નાખ્યા છે.


વૃક્ષની છાલ, પહાડો અને સમુદ્ર તટો પરની ‘ખંડીય છાજલી’ જેવા વિભિન્ન સ્રોતો ઉપરથી ડેટા મેળવી વિજ્ઞાનીઓ તે તારણ પર આવ્યા છે કે, આ જુલાઈમાં સરેરાશ વૈશ્વિક ઉષ્ણાતામાન જુલાઈ, ૨૦૧૯ની તુલનામાં ઓછામાં ઓછું૦.૨ ડીગ્રી સેલ્સિયસ વધ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસે ન્યૂયોર્કમાં જણાવ્યું હતું કે, જુલાઈ ૨૦૨૩માં ઉષ્ણાતામાનના પૂર્વેના તમામ રેકોર્ડ તૂટી ગયોછે. આ કારણથી મૃત્યુદર પણ વધવા સંભવ છે. અત્યંત ગરમીને લીધે ભૂમધ્ય સમુદ્રના અનેક વિસ્તારોમાં જંગલો માં આગ પ્રસરી છે. વૈશ્વિક ઉષ્ણાતામાન વધતાં સમુદ્ર જળનું પણ ઉષ્ણાતામાન વધ્યું છે. વિજ્ઞાનીઓ જણાવે છે કે ‘અલ-નનો પ્રવાહ પણ આ ઉષ્ણાતામાન વૃદ્ધિને લીધે પ્રસર્યો છે. પેસિફિક, એટલાંટિક અને હિન્દ મહાસાગરનાં ઉષ્ણાતામાન તો વધ્યાં જ છે પરંતુ આર્થિક અને એન્ટાર્ટિક ઓશન્સના ઉષ્ણાતામાન પણ વધ્યાં છે. બંને ધ્રુવો ઉપરનો બરફ ઓગળી રહ્યાં છે. બીજી તરફ ફલોરિડાથી શરૂ કરી પશ્ચિમ- ઓસ્ટ્રેલિયા સુધીના પટમાં સમુદ્ર જળનું ઉષ્ણાતામન પ્રમાણમાં ઘણું વધ્યું છે. અંદાજ તો એવોય બાંધવામાં આવ્યો છે કે ૨૦૨૩ના જુલાઈ માસમાં ગરમીનો ૧,૨૦,૦૦૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

આજ નું હવામાન લાઈવ

શુક્રવાર, 28 જુલાઈ, 2023

નવા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, રાજકોટ નું ઉદ્ઘાટન

હાલ ગુજરાત ના પપ્રવાસ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની સાથે ગુજરાત માં મોટી મોટી ભેટ આપી રહ્યા છે. આજે રાજકોટ ને મલી મોટી ભેટ જેમાં ,

ડબલ એન્જિન સરકાર, વિકાસની તેજ રફ્તાર  નાં સુત્રો સાથે 

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરહસ્તે સૌરાષ્ટ્રના લોકોને ૨૨૦૩૦ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવા માં આવી છે 

👉રાજકોટમાં ગુજરાતનું ચોથું ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ થશે.

૨૫૩૪ એકર વિસ્તારમાં ફેલાયેલ ૩ કિમી લાંબો અને ૪૫-મીટર-પહોળો રન વે કોઈપણ સમયે ૧૪ વિમાનોને સમાવી શકે છે. ૧૪૦૫ કરોડનું આ એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૨૮૦૦ પ્રવાસીઓનું સંચાલન કરી શકશે,



👉"સૌની" યોજનાના વિસ્તરણ થકી હરિયાળી ક્રાંતિને મળ્યો વેગ કુલ ૨૩૯૪ કરોડના ખર્ચે "સૌની" યોજના લિંક-3ના ભાદર-૧, આજી-૧ અને ફોફળ-૧ના ફીડરના વિસ્તરણ થકી ૯૮,૦૦૦ થી વધુ લોકોને તથા ૫૨,૩૦૦ એથી વધુ જમીનને થશે લાભ.

👉રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૪૨૩૪ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણઃ 

     ૨૧૩૦ કરોડના ખર્ચે રાજકોટના કાલાવડ રોડ કે. કે. વી. ચોક ખાતે નિર્મિત રાજકોટ શહેરનો પ્રથમ ૧૧૫૨ મીટર લાંબો મલ્ટીલેવલ ફલાય ઓવરબ્રિજ.


👉અમૃત-૧ યોજના હેઠળ વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણઃ

    ૨૩૦ કરોડના ખર્ચે રૈયાધાર ખાતે ૫૦ મિલિયન લિટરની ક્ષમતાવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કોઠારિયા ખાતે ર૨૫ કરોડના ખર્ચે ૧૫ મિલિયન લિટરની ક્ષમતાવાળા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ


👉૬૯ કરોડના ખર્ચે ત્રણ માળની અદ્યતન લાઈબ્રેરીનું લોકાર્પણ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયોના ૩૩,૦૦૦થી વધુ પુસ્તકો અને બાળકોના ૧૯૩૦ રમકડાઓથી સમૃદ્ધ લાઇબરી  નું લોકા્પણ કરવમાં આવ્યુ છે.

👉ગુજરાતના આ બીજા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક થી રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્ષેત્રોમાં આવનાર આંતરરાષ્ટ્રીય થાત્રીઓ માટે સીધી સંપર્કતા.


👉સુવિધાજનક હવાઈ યાત્રા માટે ૨૫૦૦ એકર થી વધુ ક્ષેત્રફળમાં રૂ. ૧૪૦૦ કરોડના ખર્ચથી વિકસીત નવા ગ્રીન ફીલ્ડ હવાઈ મથક,


👉પ્રદેશમાં વેપાર, પર્યટન, શિક્ષા તેમજ ભારે અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન.


👉સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં રોજગારના અવસરોને પ્રોત્સાહન.


👉રાજકોટ-અમદાવાદ રાજ્યમાર્ગ ર સ્થિત આ હવાઈ મથકથી નજીકના ઉદ્યોગોના ઉત્પાદનોનો વ્યાજબી અને ઝડપી પરિવહન.


👉વ્યસ્તતમ સમયમાં ૫૦૦ યાત્રીઓને સેવા પ્રદાન કરવામાં સક્ષમ ટર્મિનલ, ભવિષ્યોન્મુખી નવા ટર્મિનલ વ્યસ્તમમ સમયમાં ૨૮૦૦ યાત્રિઓ અને પ્રતિવર્ષ ૩૫ લાખ યાત્રિઓને સેવા પ્રદાન કરવામાં સક્ષમ.


👉ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડીંગ સિસ્ટમથી યુક્ત ૩૦૪૦ મીટર લાંબા રનવેથી ૨૪ x ૭પ્રચાલનની સુવિધાઓ.


👉૧૪ વિમાનોની પાર્કીંગની સુવિધાઓથી વધુ ઉડાણો અને યાત્રીઓના પ્રચાલન માટે ઉપયુક્ત હવાઈ મથક.


👉રાજકોટની સ્થાનીય કળા અને સંસ્કૃતિ થી પ્રેરીત પર્યાવરણ અનુકુલ ટર્મિનલ ભવન.


#આજનું હવામાન, #ગુજરાત હવામાન, #હવામાન લાઈવ, #હવામાન નકશા, #હવામાન લાઈવ gujarat, #હવામાન લાઈવ map

 ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી,

ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદે આંશિક વિરામ લીધો હતો. આજે ૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને જેમાં ડાંગના સુબિરમાં બે ઈંચ સાથે સૌથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ ૨૫.૩૦ ઈંચ સાથે મોસમનો ૭૪ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

કલાયમેન્ટ ચેન્જ થી વરસાદ ની પેટન બદલાય રહી છે

 આજે દિવસ દરમિયાન બનાસકાંઠાના દાંતા-તાપીના સોનગઢમાં દોઢ ઈંચ, છોટા ઉદેપુરમાં સવા ઈંચ, દાહોદના ફતેપુરા- બનાસકાંઠાના ભાભર-નર્મદાના ગરૂડેશ્વરમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સાબરકાંઠા-અરવલ્લી- નવસારી-તાપી-જુનાગઢ-અમરેલી- ભાવનગર-ગીર સોમનાથમાં ભારે જ્યારે રવિવારે વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સુરત- ડાંગ-તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન નકશા લાઈવ


    જોકે, હાલની સ્થિતિએ રાજ્યમાં સોમવારથી બુધવાર ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. રાજ્યમાં આ વખતે ૧૩૪ તાલુકામાં ૨૦ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પાંચ ઈંચથી ઓથો વરસાદ પડ્યો હોય તેવો એકપણ તાલુકો નથી. રીજિયન પ્રમાણે કચ્છમાં ૨૪.૪૬ ઈંચ સાથે ૧૩૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૭.૬૮ ઈંચ સાથે ૬૧.૭૪ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૭.૭૨ ઈંચ સાથે ૫૫.૬૩ટકા, સૌરાષ્ટ્રમાં ૩૦.૫૨ ઈંચ સાથે ૧૦૭.૩૯ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૩૫.૪૧ ઈંચ સાથે ૬૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

 વધુ માહિતી માટે વીડિયો જોઈ શકો છો 

આજ નું હવામાન લાઈવ જુવો


આવતી કાલથી ભારે વરસાદ ની આગાહી

ગુરુવાર, 27 જુલાઈ, 2023

આજ નો સુવિચાર, ગુજરાતી મોટીવેનલ સુવીસાર

@ભિખારી મંદિરની બહાર ભીખ માંગે છે આપણે મંદિરની અંદર જઈ ભીખ માંગીએ છીએ.
પ્રેમ એટલે શું

@ઈશ્વરને મેળવવા કશું છોડવાની જરૂર નથી, પરંતુ ઈશ્વર જેવો મળશે, ધીરે ધીરે બધુ છૂટી જશે !


@ જો કોઈ વ્યક્તિનું કે પશુ - પક્ષીનું દુ:ખ કે વેદના જોઈ તમને દુઃખ થાય, તો સમજો કે ઈશ્વર તમારી અંદર છે.

@ખિસ્સામાં કશું જ ન હોય છતાં કોઈને તકલીફમાં મદદ કરવાની ઈચ્છા થાય તો સમજો કે ઈશ્વર તમારી અંદર છે.

@તમને તમારા પરિવારજનો સિવાય અંતઃકરણથી આ સમાજ દુનિયા માટે કંઈ કરવાની ભાવના થાય તો સમજવું કે ઈશ્વર તમારી અંદર છે.

@તમને હંમેશાં સત્ય બોલવું ને સત્યની સાથે રહેવું ગમે તો ઈશ્વર તમારી અંદર છે એમ સમજો.

@તમને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાની ઈચ્છા થાય, તો ઈશ્વર તમારી અંદર છે.

બુધવાર, 26 જુલાઈ, 2023

આજ નું ગુજરતી સુવિસાર

 “આ સમય પણ વહી જશે !”


આ વાક્ય યાદ રાખો. ખરાબ સમય પણ જતો રહેશે. ઊભો નહીં રહે, માટે👇

વ્યગ્ર નહીં બનવું અને સારો સમય પણ કાયમી નહીં રહે, માટે છકી જવું નહીં.

સ્વસ્થ રહેવું. સમયની અસર સામાન્ય માણસો ઉપર થાય છે, પણ જેણે આ સનાતન સત્ય સમજ્યું છે, એ જાણે છે કે હું એ જ છું જે સમય પ્રમાણે સુખી કે દુઃખી થાઉં છું, તેને બદલે સ્થિર રહું... તો સમય તમારી પર સવાર નહીં થાય.


મેં સમયને વેડફી નાંખ્યો. હવે તે મને વેડફી રહ્યો છે...!

                                                              -શેક્સપિયર.



દરેક સારા સમયની એક ખરાબ બાબત હોય છે; કે એ પૂરો થઈ જાય છે. દરેક ખરાબ સમયની એક સારી બાબત હોય છે કે તે પણ પૂરો થઈ જાય છે !


When time never stops for us, then why do we always wait for the right time ?...


No time is wrong to do anything!


લાખ ઝંઝાવાતોમાં પણ જિંદગીની છે મજા, ભવ્ય હો અરમાન, તો તકલીફ જેવું કંઈ નથી !

મંગળવાર, 25 જુલાઈ, 2023

દસ બેસ્ટ મોટીવેશન ગુજરતી સુવીસાર, ગુજરતી સુવીસર જીવન માં ઉપયોગી

 👉ઈશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ આપે, તો તે તમારી સાથે છે એમ માનવું, ઈશ્વર મોડું કરે, તો તે તમારી ધીરજની પરીક્ષા કરે છે એમ માનવું અને ઈશ્વર ન સાંભળે, તો તમે જાતે એ કામ કરી શકો છો, એમ માનવું !

👉સારી બસ્તીકા ખુદા હોતા હૈ, જિસકા દરવાજા હમેશા ખુલા હોતા હૈ,



👉હું હરિનો, હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં, જે હિર કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં.


👉અપને ઈશ્વર કો યે મત બતાઓ કિ તુમ્હારી તકલીફ કિતની બડી હૈ, પર તકલીફ કો યે બતાઓ કિ તુમ્હારા ઈશ્વર-અલ્લાહ-GOD કિતના બડા હૈ !


👉આપણે જેને દુઃખ, તકલીફ કે કષ્ટ માનીએ છીએ, તેમાં સંભવ છે કે કુદરતે આપણને વધુ શાણા બનાવવા માટે, વધુ નમ્ર બનાવવા માટે, વધુ સહૃદયી બનાવવા માટે આપેલો એક વિરલ અનુભવ હોય !


👉હે પ્રભુ ! મારા મનમાં પેદા થતી ઈચ્છાઓમાં મારા આત્માને માટે હિતકારક ન હોય એવી એક પણ ઈચ્છા મારા લાખ પુરુષાર્થ છતાં સફળ બનવા દઈશ નહીં. (જો કે એ કદી એમ ક૨શે પણ નહીં.)


👉હરી નો મારગ છે સુરાનો નહીં કાયરનું કામ નહિ,

સુ

વિચાર અને તેનો અર્થ, વિચાર વિસ્તાર ગુજરાતી સુવિચાર અર્થ સાથે,ગાંધીનગર જોવાલાયક સ્થળો,ગુજરાતી સુવિચાર અર્થ વિસ્તાર સાથે,

સોમવાર, 24 જુલાઈ, 2023

આપત્તિ વ્યવસ્થાપન એ જ સાચી સાવચેતી ,આપત્તિ વ્યવસ્થાપન વિભાગ બહાર પાડેલ ગાઇલાઈ

 🌪️પૂરની પરિસ્થિતિમાં બનીએ સભાન,

સલામત બનાવીએ આપણું જીવન,🌨️

🏞️આપત્તિ વ્યવસ્થાપન એ જ સાચી સાવચેતી👍




⛈️⛈️⛈️⚡⚡પૂરની સ્થિતિ પહેલાં🌨️🌨️


👉અવા ફેલાવશો નહિ, શાંત રહો, ગભરાશો નહિ,

👉સ્થાનિક વહિવટીતંત્રના સંપર્કમાં રહી તેમની સૂચનાઓનું પાલન કરો,

👉આસપાસમાં સૌથી નજીકના સલામત સ્થળે પહોંચવાનો સલામત માર્ગ જાણો,

👉હવામાન અને પૂરની ચેતવણીની અધતન માહિતી માટે રેડિયો સાંભળો કે ટેલિવિઝન નિહાળો,

👉તમારા મોબાઈલ ફોનને ચાર્જ કરી રાખો,

👉સર્પદંશ અને ઝાડા ઉલટી માટેની વધારાની દવાઓ સાથેની

પ્રાથમિક સારવાર કીટ તૈયાર રાખો, છત્રી સાથે રાખો અને સાપ જેવા ઝેરી જીવજંતુથી બચવા લાકડીની વ્યવસ્થા રાખો,

👉શુધ્ધ પાણી, સુકો ખાદ્યપદાર્થ, મીંણબત્તી/દીવાસળીની પેટીઓ, કેરોસીન, ફાનસ, મજબૂત દોરડાં, હાથબત્તી, વધારાના બેટરી સેલ હાથવગા રાખો,

👉પશુઓના બયાવ માટે તેમને ખુંટાથી છૂટા રાખો.⛈️


🏂પૂર દરમિયાન🏊🏊


👉ગટર અને પાણીના નિકાલ માર્ગોથી દૂર રહો,

👉વીજ કરંટર્થી બચવા વીજર્નીના થાંભલા અને જમીન પર પડેલાં વીજ વાયરોથી દૂર રહો,

👉ઉકાળેલું જ પાણી પીવો અથવા પાણીને જંતુમુક્ત કરી પીવો,

👉આસપાસની જગ્યાને જંતુમુક્ત રાખવા ચૂનો અને

લિચીંગ પાવડરનો છંટકાવ કરો,

👉બાળકોને ભૂખ્યાં ના રાખો

👉તાજો રાંધેલો અને સૂકો ખોરાક ખાવ, ખોરાકને ઢાંકીને રાખો ,



⛈️⛈️⛈️સ્થળાંતર કરવાનું થાય ત્યારે;🏂🏂🏂🏊⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️


🏂👉લોકો અને પશુઓ સલામત આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળે સ્થળાતર કરો,

👉ઘરને તાળું મારી બંધ કરો,અને દર્શાવેલા માર્ગે સલામત સ્થાને પહોંચો

👉પૂરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘૂસે તે માટે રેતીની પાળી કરો,

👉કોયળીઓ મૂકી ગટરો બંધ રાખો કપડાં, જરૂરી દવાઓ, કિંમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવ વગેરેને વોટરપ્રુફ પેકીંગમાં બાંધી સાથે રાખો, ફર્નિચર, ઘર ઉપયોગી સાધનો વગેરેને પલંગ કે ટેબલ ઉપર ઊંચે મૂકી રાખો

👉ઘર છોડતા પહેલાં વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર બંધ કરો,અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો,



🏊🏊🏊🏊🏊પૂર બાદ🏊🏊🏊⛈️⛈️⛈️⛈️⛈️


👉સ્થાનિક સત્તાધીશો અને આકસ્મિક સેવાઓ સાથે જોડાયેલા કાર્યકરોની સલાહ ધ્યાનથી સાંભળી પાલન કરો, આકસ્મિક સમયે રાહત અને બચાવ માટે અહીં દર્શાવેલા આપાતકાલિન કંટ્રોલરૂમના ટેલિફોન નંબર ઉપર જાણ કરો, બાળકોને પાણીમાં કે પાણીની નજીક જવા દેશો નહીં,

👉આપાતકાલિન સંપર્ક (લેન્ડલાઈન ફોન માટે) જિલ્લા કંટ્રોલરૂમ - ૧૦૭૭/ રાજ્ય કંટ્રોલરૂમ - ૧૦૦૭

*મોબાઇલથી સંપર્ક કરવા માટે ડિસ્ટ્રીક્ટ કોડ જોડવો


👉પૂરના તૂટેલાં વીંજ થાંભલાઓ, ક્ષતિગ્રસ્ત પુલ-નાળાં, તૂટેલાં કાચ ધારદાર ચીજવસ્તુઓ અને ભંગારથી સાવચેત રહો,

👉ક્ષતિગ્રસ્ત વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળો, ઈલેક્ટિશીયન પાસે ચેક કરાવ્યા બાદ જ આવા ઉપકરણોનો ઉપયોગ કરો,

👉પૂરના પાણીથી પલળેલો ખોરાક આરોગો નહિં,

👉મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો,

















શુક્રવાર, 21 જુલાઈ, 2023

પર્સનાલીટી એટલે શું?, ગુજરતી સુવિસાર, આજનો સુવિાર,

 પર્સનાલીટીની મારી વ્યાખ્યા કંઈક આવી છે... જ્યાં સુધી માણસ ઈશ્વર,જન્મ, નસીબ, મહેનત, સેલ્ફ ડિસિપ્લિન, દેશપ્રેમ, ધર્મ, જવાબદારી, પ્રેમ, મિત્ર,લગ્ન, ધનપ્રાપ્તિ – જેવા ૨૫-૩૦ શબ્દોના સાચા અર્થ નહીં સમજે, ત્યાં સુધી તેની પાસે બીજું બધુંય હશે પણ એની પર્સનાલીટી કદી પડવાની નથી ! માણસ અંદરથી જ ખાલી હશે, તો પડે પ્રભાવ ક્યાંથી ?

પ્રેમ ને લગતી વધુ માહિતી વાચવા ક્લીક કરો

 નારદમુનિ, ચાણક્ય, ગાંધીજી, ઓશો હજારો નામ છે આપણી પાસે. જેમને રેખાચિત્ર ઉપરથી આપણે ઓળખી જઈએ છીએ. પર્સનાલીટી ડૅવલપ કરવા માટે જીવનમાં ડગલે ને પગલે, જે તે સમસ્યા, વસ્તુનો સાચો અર્થ ખબર નહીં હોય, તો આપણે ડોબાં જેવાં લાગશું. સારા કપડાંથી બે મિનિટ તમે સરસ લાગશો. પણ પછી... ? જોકર જેવાં. ભરસભામાં કપડાં પહેર્યા વિના ઊભા છો, એવું તમને લાગશે ! પરંતુ જ્યારે દુનિયાદારીના સાચા અર્થની તમને ખબર પડશે. પછી તમે અભિવ્યક્ત થશો, તો દુનિયા દંગ થઈ જશે. તમને નમન કરશે. મરીઝ સાહેબ કહે છે તેમ...



“ટોળે વળે છે દુનિયાના લોક, કોઈની દીવાનગી પર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે...!''પ્રામાણિકતા ઍટલે શુ???

ગુરુવાર, 20 જુલાઈ, 2023

આજનું હવામાન, #ગુજરાત હવામાન, #હવામાન લાઈવ, #હવામાન નકશા, #હવામાન લાઈવ gujarat, #હવામાન લાઈવ map

અધિક માસમા અધિક કૃપા કરતા હોય તેમ આજે ગુરૂવારે મહુવામા મેઘરાજા મહેરબાન બનતા ૪ ઈંચ (૧૦૪ મિ.મી.) સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. તો વહેલી સવારથી સિહોરમા શરૂ થઈને ૩ ઇંચ વધુ પાણી વરસાવી દિધુ હતુ. તળાજામા બે ઈંચ વરસાદ સાથે પાલિતાણા અને ઘોઘામા એક ઈંચ મેઘમહેર થઈ હતી. ભાવનગર, ગારિયાધારમા અડધો ઈંચ તેમજ જેસર, ઉમરાળા, વલભીપુરમા હાજરી પુરાવીને મેઘરાજાએ હેત વરસાવ્યુ હતુ. ભાવનગરના કરદેજ ગામ નજીક માલેશ્રી નદીમા યુવાન ગરકાવ થઈ ગયો હતો. જો કે, તેની બચાવ કામગીરી ચાલુ છે.


ગોહીલવાડમા સારા વરસાદના પગલે અનેક જળાશયોમા છલકાઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લામા દેવળીયા, પાળીયાદ, ભાણગઠ, રાજપરા ગામ સંપર્ક વિહોળા બન્યા છે. આ ગામડાઓના રસ્તા બંઘ થયા છે. ઘેલો નદી, કાળુભાર, રઘોળી નદીમા પુર આવતા ચોતરફ પાણી ફરી વળ્યા છે.

ભાવનગરથી વલભીપુર જતો રોડ ચમારડી પાસે બંઘ કરાયો છે. કાળુભારમા પાણી આવતા ચમારડી પાસે આવેલ બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યા છે. જેના કારણે વલભીપુરથી ધંધુકા જતા ચોગઠ પાસે રસ્તો બંધ કરી દેવાયો છે. ચમારડી પાસેથી ચોગઠનો ઠાળ અને ચોગઠ જવા માટેના રોડ ઉપર પાણી ફરી વળતા હાલ રોડ બંઘ કરવો પડ્યો હતો. પાણી ઓછર્યા બાદ રોડ શરૂ થશે.


સિહોર તાલુકાના ભાણગઠ ગામ ફરી એકવાર બેટમા ફેરવાઈ ગયુ છે. ચારે તરફ વરસાદી પાણીના કારણે પીવાના પાણીની અછત સર્જાઈ છે.

આણંદપર પાસે આવેલ ઘેલો નદી બે કાંઠે થતા પાળિયાદ, દેવળિયા, રાજપરા બેટમા ફેરવાયા છે.

પાળિયાદમા ખેતરોમા પાણી ઘુસતા પાકને નુકશાન થવાની ભીતિ છે. ખેતરોમા ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે.

તો ભાવનગર તાલુકાના કરદેજ ગામ નજીક ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ ડાંગરનો દીકરો માલેશ્રી નદીના સામા કાંઠે વાડી હોવાથી ગાય અને વાછડીને બચાવવા જતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. શોધખોળ ચાલુ છે. ક્ષયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી ચાલુ છે.

ગુજરાત આખા માં આવનારા દિવસોમાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, હવામાન વિભાગે પણ gujrat ના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે અને નદી ઓ માં પાણી ના સ્તર વધશે, ગુજરાત માં ઘણી જગ્યાએ નીચન વાળા વિસ્તારો માં પુર અને પાણી ભરાય ગયા છે,


હાલ ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે જેના પગલે ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, સોરસ્ટ માં મોટા ભાગના વિસ્તારોમાં જલ બબકાર થય ગયું છે અને હજી પણ ઓગસ્ટ મહિના સુધમાં ભારે વરસાદ પડી શકે છે, હાલ મધ્યપ્રેશમાં અને મહારાષ્ટ્ર પર મોટું ડિપ્રેશન છે તેથી હજી પણ ત્રણ દિવસ વરસાદ પડી શકે છે

હાલ એક સિસ્ટમ બગાળની ખાડી માં વરસાદ ની એક વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે તે જો ગુજરાત તરફ આગળ વધે તો પણ ગુજરાત માં વરસાદ પડી શકે છે 







સુવિચારગુજરાતી, સુવિચાર ગુજરાતી માં 2023,સુવિચાર અને તેનો અર્થ,સુવિચાર શાયરી,સુવિચાર એટલે શું,સુવિચાર ગુજરાતી માં,સુવિચાર in english,સુવિચાર ગુજરાતી નાના,સુવિચાર હિન્દી


 

“જીવન એટલે ચાલતાં ચાલતાં કોઈ અજ્ઞાત સ્થળે તમે થોડોક સમય થાક ખાવા, ફ્રેશ થવા રોકાવ એવું જ કંઈક.'

“જીવન” એ બહુ જ સરળ અને બહુ જ જટિલ શબ્દ છે !! કોઈપણ વ્યક્તિ આનો જવાબ બેબાકપણે પોતાના હિસાબે તરત આપશે. જીવન સંઘર્ષ છે, જીવન દરિયો છે, જીવન આગ છે, જીવન બહુ જ અઘરું છે, જીવનમાં કંઈ જ નથી. .. બસ, જીવન બહુ અટપટું છે ! જેને જે યોગ્ય લાગે તે જવાબ મળશે.


પરંતુ ‘જીવન’ ઉત્સવ છે એવું માનવાવાળા કેટલા ? પર્સનાલીટી ડેવલપ કરવા, તમારું સ્ટેટસ ઊભું કરવા આ શબ્દનો અર્થ સમજવો બહુ જરૂરી છે. તો જીવનનો સાચો અર્થ શું ? આ વિશે અનાદિકાળથી આજ સુધી લોકો અભિપ્રાય આપતા રહ્યા છે.


જીવન એટલે.., મનુષ્ય - જીવન એટલે... ? મારી દૃષ્ટિએ “એક અનંત પ્રવાસનો એક ટાપુ ઉપર થોડા સમય માટેનો વિસામો, મારે જોઈએ છે શું ? એ નક્કી કરીને તે મેળવવાનો સમય !”


“જીવન એટલે ચાલતાં ચાલતાં કોઈ અજ્ઞાત સ્થળે તમે થોડોક સમય થાક ખાવા, ફ્રેશ થવા રોકાવ એવું જ કંઈક.' ઈશ્વરે દરેક જીવ માત્ર માટે આવા યથાયોગ્ય વિસામા શોધી જીવન આપ્યું છે. 


બુધવાર, 19 જુલાઈ, 2023

સુવિચારગુજરાતી, સુવિચાર ગુજરાતી માં 2023,સુવિચાર અને તેનો અર્થ,સુવિચાર શાયરી,સુવિચાર એટલે શું,સુવિચાર ગુજરાતી માં,સુવિચાર in english,સુવિચાર ગુજરાતી નાના,સુવિચાર હિન્દી,સુવિચાર અને તેનો વિચાર વિસ્તાર,

 પર્સનાલીટી ડૅવલપ કરવાની વસ્તુ નથી, એ માણસની અંદર હોય જ છે.



સાચા માણસનું ઘડતર કરવું હોય તો ! એની પર્સનાલીટી ડેવલપ કરવી હોય તો ! એનો સાચો વિકાસ કરવો હોય તો ! એને એની જાતમાં વિશ્વાસ ક૨તો કરવો હોય તો !

बैंक में भरती के लिए क्लिक करें

તમે થોડા અંશે પણ તમારી જાતને ચાહતા હો, તો આજથી તમામ ધર્મગ્રંથો ઘરમાં વસાવી અભ્યાસ શરૂ કરી દો.

આણંદ જિલ્લાના ની આ વાત તમે નહિ જાણતા હસો,

બીજાને પ્રભાવિત કરવા વિકસીત કરીએ તે પર્સનાલીટી અને પોતાની જાતને પ્રભાવિત કરવા માટે કરીએ તે ધર્મ. ધર્મ (જવાબદારી ફરજ) નિભાવો એટલે પર્સનાલીટી ઓટોમેટિક ડૅવલપ થઈ જાય.અમદાવાદ જિલ્લા ની ખાસ વાતો


સ્ટેટસની જાણીતી વ્યાખ્યા – આપણી માન્યતા અને સત્ય વચ્ચે આપણે કેવા વિરોધાભાસમાં જીવીએ છીએ તે વિચારજો !


What is Status ?... “Spending money, which we don't have, to buy the things which we don't need, to impress the people whom we don't know !”

વઘુ સુવિસાર આંગળ વસાવા માટે અહી ક્લીક કરો

પૃથ્વી પર પાણી કયાંથી આવ્યુ હતું,

✨✨✨🔎🔎🔎✨✨✨✨✨✨✨✨✨✨

પ્રેમ શાયરી હિન્દી,

પ્રેમ શાયરી સ્ટેટસ,

પ્રેમ શાયરી in gujarati,

પ્રેમ શાયરી ફોટો,

પ્રેમ શાયરી ફોટા,

પ્રેમની શાયરી,

શાયરી પ્રેમ ના ફોટા,

પ્રેમની શાયરી વિડીયો,

prem shayari marathi,

prem shayari 2 line,

ચાહત શાયરી ગુજરાતી,

પહેલો પ્રેમ શાયરી,

બેસ્ટ ગુજરાતી શાયરી લવ,

એક તરફી પ્રેમ શાયરી,

મુલાકાત શાયરી,

ગુજરાતી શાયરી પ્રેમ text,

Love shayari gujarati,

ગુજરાતી

 શાયરી જિંદગી,

Ai update 


મંગળવાર, 18 જુલાઈ, 2023

સુવિચારગુજરાતી, સુવિચાર ગુજરાતી માં 2023,સુવિચાર અને તેનો અર્થ,સુવિચાર શાયરી,સુવિચાર એટલે શું,સુવિચાર ગુજરાતી માં,સુવિચાર in english,સુવિચાર ગુજરાતી નાના,સુવિચાર હિન્દી,સુવિચાર અને તેનો વિચાર વિસ્તાર,


 હું એક વિરલ વ્યક્તિત્વનું બીજ છું. શક્તિનો પુંજ છું. ઈશ્વરનું બીજ છું. બસ દુનિયાને આ બીજમાંથી એક વિશાળ વટવૃક્ષ બનીને બતાવવું છે. એ રાતોરાત નહીં થાય. સમય લાગશે. રસ્તાઓ આપોઆપ મળશે. જરૂર છે માત્ર ચાલવાની. એ માટે “હું” ને ભૂલી સ્વયં એક “શક્તિનો સ્રોત છું.” એમ માનીને ચાલો.

Gadar ૨ મોવિસ્ ની આ મજાની વાતો જાણો


#સુવિચારગુજરાતી, સુવિચાર ગુજરાતી માં 2023,સુવિચાર અને તેનો અર્થ,સુવિચાર શાયરી,સુવિચાર એટલે શું,સુવિચાર ગુજરાતી માં,સુવિચાર in english,સુવિચાર ગુજરાતી નાના,સુવિચાર હિન્દી,સુવિચાર અને તેનો વિચાર વિસ્તાર,

હજુ વધૂ આંગળ સુવિસર્ વાચો⤵️

  1. Wotsap stutas સાયરી
  2. પ્રેમ ને લગતી માહિતિ માટે અહી ક્લીક કરો

ગુરુવાર, 13 જુલાઈ, 2023

चंद्रयान-3: पुनरावृत्ति से परिवर्तन तक भारत की उपलब्धि


    वैसे तो दुनिया के बड़े-बड़े देश चांद की सतह पर कदम रखने या इंसानों को जमीन पर उतारने के दावे और अभियान पहले ही कर चुके हैं, लेकिन इस बार भारत एक अनोखा इतिहास रचने की तैयारी में है.  इसरो द्वारा तैयार चंद्रयान-3 शुक्रवार को लॉन्च किया जाएगा और 41 दिन बाद चंद्रमा की सतह पर उतरेगा।  इस ऐतिहासिक यात्रा के बाद चंद्र अन्वेषण में एक नया अध्याय शुरू होगा,



    यदि भारत का चंद्रयान-2 मिशन 2019 में चंद्रमा की सतह पर उतरा, तो इसे भविष्य में लॉन्च किया गया और यान सभी योजनाओं और अंतरिक्ष मिशनों के कगार पर नहीं उतर सका और अभियान वहीं रुक जाएगा और जैसा होगा प्रकाशगृह।  जैसे ही भारत मिशन दोहराएगा, चंद्रमा की सतह की स्थिति का प्रयास किया जाएगा।  एक बार भारत का रोवर चला गया था,

   जिसने पहले ही भारत के साथ-साथ पूरी दुनिया के लिए चंद्रयान-3 की घोषणा कर दी थी और यह उम्मीद की नई किरण लेकर आएगा।  अमेरिका और अब इसे दिखाने का समय आ गया है।  इसकी अंतरिक्ष एजेंसी नासा भी इस मिशन के लिए चंद्रमा के दक्षिणी ध्रुव पर एक रोवर उतारने के लिए भारत के साथ बैठक कर रही है।

    भूमि की स्थिति, भूमि मानव निवास के लिए उपयुक्त होगी या नहीं, मानव के साथ मिशन कितना सफल होगा, इसका अध्ययन, विश्लेषण और प्रदर्शन भारत का रोवर करेगा।  विक्रम लैंडर और प्रज्ञान रोवर भारत के नाम करेंगे रिकॉर्ड उपलब्धि.  जानें चंद्रघन-3 के बारे में, जो भारत की अंतरिक्ष यात्रा और चंद्र अन्वेषण को नई दिशा देगा...


🔍जुलाई में ही कैम मून मिशन को अंजाम दिया जा रहा है.''


👉 पृथ्वी और चंद्रमा के बीच की दूरी लगभग 4 लाख किमी है


 👉जुलाई में चंद्रमा और पृथ्वी के बीच की दूरी कम होती है, इसलिए चंद्र अभियानों के लिए इस समय को प्राथमिकता दी जाती है


 👉एक रॉकेट चंद्रयान को पृथ्वी की कक्षा में लॉन्च करेगा

 फिर चंद्रयान अपने प्रणोदन का उपयोग करके चंद्रमा की परिक्रमा करके गति प्राप्त करेगा और चरणों में चंद्रमा की ओर बढ़ेगा


👉अनुमान लगाया गया है कि 41 से 45 दिनों में यह पृथ्वी की कक्षा छोड़कर चंद्रमा की कक्षा में प्रवेश कर जाएगा.


👉 चंद्रमा के गुरुत्वाकर्षण क्षेत्र में पहुंचने के बाद प्रोपल्शन की मदद से सॉफ्ट लैंडिंग की कोशिश की जाएगी,


☄️चंद्रयान-3 मिशन क्या है?🤔


 🌙चंद्रयान-3 मिशन भारत के चंद्रमा मिशन का एक महत्वपूर्ण चरण और हिस्सा है। यह भारत द्वारा 2008 में लॉन्च किए गए चंद्रमा मिशन का तीसरा चरण है, पहले दो चरणों में गलतियों और समस्याओं को सुधारने के बाद इस बार इसरो ने चंद्रमा की सतह पर रोवर लैंडर उतारने की पूरी तैयारी कर ली है। चंद्रयान-2, जिसे 22 जुलाई 2019 को लॉन्च किया गया था और 48 दिनों के बाद 6 सितंबर 2019 को चंद्रमा की सतह पर उतरना था, लैंडिंग से कुछ मिनट पहले संपर्क टूट गया और दुर्घटनाग्रस्त हो गया। तब का अधूरा मिशन और अभियान चंद्रयान-3 से साकार होगा। भारत का रोवर लैंडर चंद्रमा की सतह पर सॉफ्ट लैंडिंग करेगा। इसके साथ ही भारत यह उपलब्धि हासिल करने वाला दुनिया का चौथा देश बन जाएगा।


 🪐चंद्रयान-3 वास्तव में क्या हासिल करेगा?🌒


 चंद्रयान-3 मिशन न सिर्फ भारत के लिए बल्कि बाकी दुनिया के लिए भी बेहद अहम है. भारत के इस मिशन से दुनिया के अगले चंद्र मिशन को काफी फायदा होने वाला है। इनमें अमेरिका द्वारा चंद्रमा पर मानव भेजने की की जा रही तैयारियों के बाद भारत की सफलता की सबसे ज्यादा उम्मीद अमेरिका को है। भारत का यह हनुमान चालंग चंद्रमा की सतह और चंद्रमा के वातावरण के अध्ययन के लिए एक कंपास की तरह होगा। इस मिशन के माध्यम से दक्षिणी ध्रुव की सतह की संरचना, उसकी स्थिति, खनिज, पानी की स्थिति, ऑक्सीजन, हाइड्रोजन, हीलियम की उपलब्धता आदि का पता लगाया जाएगा।


🌒इस बार क्या नया है?☄️🌙🌙🔎


 जहां तक ​​भारत के चंद्रमा मिशन का सवाल है, इसमें कई सुधार और विकास हुए हैं। 2008 में भारत द्वारा लॉन्च किया गया चंद्र मिशन केवल चंद्रमा के अवलोकन के साथ शुरू हुआ था। तब लक्ष्य चंद्रमा की परिक्रमा करना और डेटा इकट्ठा करना था। उसमें सफलता के बाद भारत ने चंद्रमा की सतह पर सॉफ्ट लैंडिंग का लक्ष्य रखा और उस दिशा में काम किया। अंतिम समय में मिशन विफल हो गया. पहला मिशन उम्मीद से पहले पूरा हो गया। महत्वपूर्ण बात यह है कि इन दो मिशनों ने भारत को अंतरिक्ष यात्रा और उस दिशा में काम करने में भारी बढ़ावा दिया। नई, सस्ती, आधुनिक, स्वदेशी तकनीक के माध्यम से भारत ने तीसरा मिशन हाथ में लिया है जिसके परिणाम निकट भविष्य में मिलेंगे। नए क्राफ्ट की तकनीक आधुनिक है, लैंडिंग के लिए इसके इम्पैक्ट लेग्स को मजबूत किया गया है। इसका सॉफ्टवेयर और सेंसर तकनीक अधिक व्यापक और प्रभावी हो गई है। पिछले मिशन की तरह अगर अंतिम समय में कोई कठिनाई आती है तो लैंडर सेंसर की मदद से सुरक्षित जगह ढूंढ सकेगा और उसकी ओर उतरने का प्रयास कर सकेगा। सौर पैनलों को भी आधुनिक बनाया गया है जो रोवर को अधिक ऊर्जा प्रदान करेगा। लैंडर की इंजन क्षमता विकसित कर ली गई है. रोवर खुद ही रिसर्च करेगा, संदेश भेजेगा, तस्वीरें भेजेगा और भी कई काम रोवर करेगा।



🔎यही कारण हैं कि चंद्रमा पर उतरना जोखिम भरा है☄️


 01 चंद्रमा का कोई वायुमंडल नहीं है। पृथ्वी और मंगल पर वायुमंडल है। यदि आसमान से कुछ गिरे या किसी व्यक्ति का पैराशूट खुल जाए तो वह धीरे-धीरे नीचे उतर सकता है। चाँद पर ऐसा नहीं होता. यहां कोई माहौल नहीं है.


2 चंद्रमा पर सुरक्षित लैंडिंग के लिए प्रणोदक  की आवश्यकता होती है। रॉकेट द्वारा पृथ्वी से केवल सीमित मात्रा में प्रणोदक ले जाया जा सकता है। इसलिए इसका इस्तेमाल बहुत सावधानी से करना होगा वरनाापड़ता है  लैंडर दुर्घटनाग्रस्त हो जाएगा।


 3 सबसे बड़ा सवाल प्रकाशन का है. यहां सूर्य का प्रकाश क्षितिज के ऊपर ही आता है। इससे लंबी छाया बनती है और भ्रम पैदा होता है। यह बड़ी चट्टानों या पहाड़ों की ऊंचाई या यहां तक ​​कि गड्ढों की गहराई को भी ठीक से माप या समझ नहीं सकता है जिससे दुर्घटनाओं की संभावना बढ़ जाती है।


4 जैसे कि हमारी पृथ्वी पर हर जगह की लोकेशन हमारे पास होती है और जो जानकारी जीपीएस से पता चलती है वो चांद पर नहीं मिलती। कोई है जो चंद्रमा का जीपीएस बता सके

 कोई उपग्रह नहीं. इससे जमीन की स्थिति, जमीन की दूरी आदि का निर्धारण अनुमान के आधार पर ही करना पड़ता है।


दुनिया के चंद्रमा मिशनों पर एक नजर...




रूस


चंद्रमा की सतह और वातावरण का अध्ययन करने की पहल रूस ने की थी। महत्वपूर्ण बात यह है कि रूस ने 1958 से अब तक 33 चंद्रमा मिशनों को अंजाम दिया है और उनमें से केवल 7 ही सफल रहे हैं। जिस समय भारत अपना लोकतंत्र स्थापित कर रहा था, उस समय रूस ने अंतरिक्ष जगत में प्रयोग किये थे। विश्व में पहली बार यह चंद्रयान 2 जनवरी 1959 को रूस द्वारा प्रक्षेपित किया गया था। लूना-1 नाम का अंतरिक्ष यान बहुत ही कम समय में चंद्रमा की कक्षा में पहुंच गया लेकिन फिर असफल हो गया। फिर उन्होंने लूना-2 नाम से एक मिशन लॉन्च किया. इसे 1959 में ही लॉन्च किया गया था. यह मिशन 12 सितंबर 1959 को लॉन्च किया गया था। गौरतलब है कि रूस ने इससे पहले 1958 में चार प्रयोग किए थे लेकिन वे असफल रहे थे।


अमेरिका हर मामले में रूस से प्रतिस्पर्धा करता है


अमेरिका द्वारा अंतरिक्ष अनुसंधान में भी तेजी लायी गयी। रूस की सफलता को देखते हुए अमेरिका ने चंद्र मिशन शुरू किया था. वह अब तक 31 चंद्र मिशन कर चुके हैं, जिनमें से 14 में उन्हें सफलता मिली है। 20 जुलाई 1969 को नासा ने अपोलो 11 अंतरिक्ष यान चंद्रमा की सतह पर भेजा। इस यान में अंतरिक्ष यात्री भी सवार थे। नील आर्मस्ट्रांग चंद्रमा की सतह पर कदम रखने वाले पहले व्यक्ति थे। तब से नासा द्वारा कई मानवयुक्त और मानवरहित मिशन संचालित किए गए हैं। अगली बार वह एक बार फिर इसी तरह का अभियान चलाने जा रही है. उन्हें उम्मीद है कि भारत का मिशन उनके लिए मार्गदर्शक बनेगा।


चीन


भारत और अमेरिका के कट्टर प्रतिद्वंद्वी चीन ने भी बहुत पहले ही अंतरिक्ष अन्वेषण शुरू कर दिया है। उन्होंने 1970 के दशक में ही चंद्र मिशन शुरू कर दिया था. 1976 में चीन ने पहली बार चंद्रमा पर अंतरिक्ष यान भेजा। तब से चीन सात बार ये प्रयोग कर चुका है और सभी में सफलता का दावा किया है. 2013 से लेकर 2020 तक इसने कई चांग मिशनों को अंजाम दिया है और पिछले साल दावा किया गया था कि इसका अंतरिक्ष यान चंद्रमा पर मिट्टी भी लेकर आया है। 2030 से पहले चीन द्वारा चंद्रमा पर लैंडिंग  पर समानव की तैयारी कर रहा है 


भारत भी इस समय अंतरिक्ष में उपग्रह प्रक्षेपित कर रहा है


अंतरिक्ष अनुसंधान के मामले में भारत की स्थिति बहुत आगे है, इसरो की बराबरी कोई नहीं कर सकता। इसरो के पास देश और विदेश में सरकारी और निजी उपग्रहों को लॉन्च करने का काम है। भारत के लिए इसरो द्वारा पहली बार 2008 में मून मिशन चंद्रयान लॉन्च किया गया था। संपर्क से बाहर होने के एक वर्ष के भीतर ही यह समाप्त हो गया। 11 साल बाद 2019 में चंद्रयान-2 लॉन्च किया गया जो चंद्रमा की सतह से सिर्फ 2 किमी दूर था तभी उसका संपर्क टूट गया और ये मिशन भी गड़बड़ा गया. इन दोनों मिशनों की विफलताओं से सीख लेते हुए भारत ने 2023 में चंद्रयान-3 मिशन लॉन्च करने का फैसला किया है। इस यान को 14 जुलाई 2023 को लॉन्च किया जाएगा।



🔎चंद्रयान 3 के चर्च करने वाले की वर्ड

, chandrayaan 3 launch date, chandrayaan 3 launch date time, chandrayaan 3 launch time, chandrayaan 3 launch place, chandrayaan 3 launch date and place, chandrayaan 3 launch date time place, chandrayaan 3 kab launch hoga, chandrayaan 3 landing date, chandrayaan 3 countdown, chandrayaan 3 countdown live, chandrayaan 3 live, chandrayaan 3 launch live, chandrayaan 3 time, chandrayaan 3 images



શનિવાર, 8 જુલાઈ, 2023

આજ ના ચેર બજર ભાવ, આજના બજર ભાવ 2023.



        દેશમાં સૌથી મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ(એનએસઈ) ખાતે જૂન મહિનામાં ૫૬.૩ લાખ શેર્સથી વધુનું ખરીદ-વેચાણ જોવા મળ્યું હતું. માર્કેટ વર્તુળોના મતે આ વેચાણ સરેરાશ રૂ. ૩,૦૧૯.૪૧ પ્રતિ શેરના ભાવે નોંધાયું હતું. જૂનમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં પાંચ-મહિના પછી સરેરાશ ભાવ રૂ.રૂ. ૩,૮૦૦ અને નીચામાં રૂ. ૧,૭૫૫ પર ૩,૦૦૦ની સપાટી પર ટક્યો હતો.

વિદેશી રોકાણકારો એનએસઈ શેર્સના નેટ સેલર્સ રહ્યાં હતાં. તેમણે ૨૨.૩૦ લાખ શેર્સનું વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક રોકાણકારોએ જૂનમાં ૨૮.૬૧ લાખ શેર્સની ખરીદી કરી હતી. નોન-રેસિડેન્ટ ઈન્ડિયન રોકાણકારોએ ૬.૩૧ લાખ શેર્સનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. જૂનમાં પણ મે મહિનાની જેમ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેમાં વિદેશી રોકાણકારો અને એનઆરઆઈ વેચાણકાર હતાં. જ્યારે સ્થાનિક રોકાણકારો ચોખ્ખા ખરીદાર બની રહ્યાં હતાં. એનએસઈના શેરના પ્રાઈસની વાત કરીએ તો જૂનમાં તેણે રૂ. ૩,૮૦૦ની ટોચ દર્શાવી હતી. જ્યારે નીચામાં તે રૂ. ૩,૧૨૦ પર જોવા મળ્યો હતો. જે મે મહિના દરમિયાન ઉપરમાં જળવાયો હતો. બોકર્સના જણાવ્યા મુજબ મે મહિનામાં અતિ નીચા ભાવે શેર્સમાં સોદા પડવા પાછળ ટેક્સ જવાબદારીને નીચી જાળવવાનો સ્પષ્ટ ઇરાદો જોવા મળે છે. અનલિસ્ટેડ એક્સ્ચેન્જના શેરનો ભાવ આઈપીઓની આશા પાછળ ઊછળતો રહી કેલેન્ડર ૨૦૧૯થી ૨૦૨૧માં રૂ. ૩,૫૦૦-૩,૬૦૦ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે પાછળથી લિસ્ટિંગમાં અવરોધો ઊભા થતાં તે ઘટીને રૂ. ૩,૦૦૦ આસપાસ ટ્રેડ થતો રહ્યો હતો. એનએસઈના શેર્સમાં ડીલિંગ કરતાં બોકર્સના મતે એનએસઈના શેર્સમાં એકવાર સોદો થયા પછી બોર્ડની મંજૂરી લેવાની રહે છે અને તેથી સમાવેશ થાય છે.

ઘણીવાર રોકાણકારને શેર્સ ટ્રાન્સફર થવામાં ચારથી પાંચ મહિનાનો સમય લાગી શકે છે. એનએસઈના શેર્સ માટે મજબૂત એપેટાઈટ કોઈ આશ્ચર્યની બાબત નથી. કેમકે હાલમાં એક્સ્ચેન્જ વૈશ્વિક સ્તરે એએન્ડઓ કોન્ટ્રેક્ટ્સની રીતે ટોચનું પ્લેટફોર્મ છે. તેમજ ભારતમાં તે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મોનોપોલી ધરાવે છે. ઉપરાંત, કેશ સેગમેન્ટમાં પણ તે સતત માર્કેટ શેરમાં વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. ૨૦૧૨-૧૩માં ૮૩ ટકા હિસ્સા પરથી ૨૦૨૨- ૨૩માં તેનો હિસ્સો વધી ૯૩ ટકા પર જોવા મળ્યો છે. હાલમાં એક્સ્ચેન્જનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ૭૦ ટકા જેટલું છે. જ્યારે એફએન્ડઓ સેગમેન્ટમાં તે વિશ્વનું પ્રથમ પ્લેટફોર્મ છે એમ ફ્યુચર્સ ઈન્ડસ્ટ્રી એસોસિયેશન જણાવે છે. એનએસઈના શેર્સમાં વેલ્લી ઈન્વેસ્ટર્સની સંખ્યા છેલ્લા પાંચ વર્ષોમાં સતત વધી રહી છે. ૨૦૨૦-૨૧ની આખરમાં ૬૫૦ વ્યક્તિઓ એનએસઈના શેર્સ ધરાવતાં હતાં. જે સંખ્યા હાલમાં ૪,૩૦૦ પર જોવા મળે છે. જેમાં રાધાકૃષ્ણ દામાણી જેવા જાણીતા રોકાણકારનો પણ સમાવેશ થાય છે


વઘુ લોકપ્રિયતા મેળવતા શબ્દો,

કયા શેર ખરીદવા,આજના શેર બજાર ભાવ,શેર બજાર શીખો pdf,શેર માર્કેટ લાઈવ,શર બજાર એપ્લિકેશન,શેર બજાર ના ભાવ,

🔎🔎🔎🔎✨✨✨🔎🔎🔎🔎🔎🔎🔎🔎🎂


Nifty 50,

Nifty 50 chart,

Nifty 50 share price,

Nifty 50 chart live,

Nifty 50 today,

Nifty 50 live,

Nifty 50 News for Tomorrow,

Nifty 50 prediction today,

આજના શેર બજાર ભાવ,

કયા શેર ખરીદવા,

Share market live chart today,

Today, market live,


Tomorrow share market up or down,


Reason for market fall today Moneycontrol


 

ગુરુવાર, 6 જુલાઈ, 2023

ચંદ્રયાન-3 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે લોન્ચ થશે, ઈસરોએ આપી માહિતી


ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)એ બુધવારે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતે પોતાના નવા ભારે લિફ્ટ લોન્ચ વાહન એલવીએમ૩ (LVV૩) સાથે ચંદ્રયાન-૩ અંતરિક્ષયાનયુક્ત એનકેપ્સુલેટેડ એસેમ્બ્લીને જોડ્યું હતું, એટલે કે ચંદ્રયાન-૩ને રોકેટ સાથે જોડી દેવાયું છે. ચંદ્રયાન-૩ મિશન ચંદ્રમાની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ અને ચંદ્રની સપાટી પર ફરવાની સંપૂર્ણ મમતા માટે છે.બેંગલુરુના મુખ્યમથક સ્થિત રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સીએ ટ્વિટ કરીને જણાવ્યું કે બુધવારે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં ચંદ્રયાન-૩ યુક્ત એનકેપ્સુલેટેડ એસેમ્બ્લીને VN૩ સાથે જોડવામાં આવ્યું છે. ઇસરોએ કહ્યું કે ચંદ્રયાન-૩ મિશન ૧૩ જુલાઈથી ૧૯ જુલાઇ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. 

ઇસરોના એક અધિકારીએ જણાવ્યું કે, અમે એને ૧૩ જુલાઈએ લોન્ચ કરવાની ગણતરી સાથે આગળ વધી રહ્યા છીએ.



ચંદ્રયાન-૩ મિશનમાં ચંદ્ર રેજોલિથ થર્મોફિઝિકલ ગુણો, ચંદ્રમાની ભૂકંપિયતા, ચંદ્રમાની સપાટીનું પ્લાઝ્મા વાતાવરણ અને લેન્ડિંગ સ્થળની આસપાસના ક્ષેત્રમાં માલિક સંરચનાનું અધ્યયન કરવા માટે વૈજ્ઞાનિક ઉપકરણો લગાડવામાં આવ્યાં છે. ઈસરોના અધિકારીઓ અનુસાર લેન્ડર અને રોવર પર આ વૈજ્ઞાનિક ઉપકરણોનું ક્ષેત્ર ચંદ્રમા વિજ્ઞાનની થીમમાં બંધ બેસશે. અન્ય એક પ્રાયોગિક ઉપકરણ ચંદ્રમાની ધરી પરથી પૃથ્વીના સ્પેક્ટ્રો-પોલરિમેટ્રિકનું અધ્યયન કરશે. જે ચંદ્રમાથી વિજ્ઞાનની થીમમાં બંધ બેસશે.

બુધવાર, 5 જુલાઈ, 2023

રાજ્યનાવિવિધ વિસ્તારમાં આવતીકાલથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

અમદાવાદ સહિત રાજ્યના  મોટભાગ માં વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદે વિરામ લીધો હોવાથી વાતાવરણમાં બફારો વધ્યો છે. છેલ્લા બે દિવસથી વધી રહેલા અસહ્ય ઉકળાટના કારણે લોકો તોબાહ પોકારી ઉઠ્યાં છે. બફારાથી શહેરીજનો પરસેવે રેબઝેબ થયાં છે. બીજી તરફ ગુરુવારથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ શુક્રવારના રોજ ભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.


લાઈવ હવામાન નકશા જોવા અહી કલિક કરો

આ વિસ્તાર માં ભારે વરસાદ ની આગાહી

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, ગુરૂવારના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ અને ગીરમાં ભારે વરસાદ પડશે. શુક્રવારના રોજ વલસાડ, અમરેલી અને ગીર સોમનાથ તેમજ સુરત, નવસારી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં અતિભારે જ્યારે પાટણ, અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદ પડવાના સંકેતો અપાયાં છે. શનિવારના રોજ નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. બે દિવસથી સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં મંગળવારે ગીર સોમનાથનાં તાલાલામાં ૩ ઈંચ જ્યારે રાજકોટનાં જામકંડોરણા અને જુનાગઢનાં મેંદરડામાં ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

 ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

  • વરસાદની આગાહી,
  • વરસાદની આગાહી ગુજરાતમાં,
  • વરસાદની આગાહી લાઈવ,
  • વરસાદની આગાહી ના સમાચાર,
  • વરસાદની આગાહી કેટલા દિવસની છે,
  • વરસાદની આગાહી લાઈવ 2023,
  • વરસાદની આગાહી ગુજરાત,
  • વરસાદની આગાહી કઈ તારીખે છે,
  • વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
  • વરસાદની આગાહી હવામાન,
  • હવામાન નકશા,
  • હવામાન,
  • હવામાન આગાહી વરસાદની 2023,
  • હવામાનની આગાહી,
  • હવામાન વિભાગ,
  • હવામાન આગાહી આજની,
  • હવામાન અમદાવાદ,
  • હવામાન રાજકોટ ગુજરાત,
  • હવામાન ભાવનગર ગુજરાત,
  • હવામાન સુરત ગુજરાત,


રવિવાર, 2 જુલાઈ, 2023

નેપાળ માં ઉજવાતો ડાગરી ઉત્સવતી ઊજવણી

 


નેપાળમાં દર વર્ષે વર્ષારાણીના આગમન સાથે ડાંગરની વાવણી કરવાના ઉત્સવની ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરે છે. આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ મહોત્સવમાં નેપાળીઓ કાદવમાં રમતો રમે છે અને સાથે પરંપારિક ગીતો વગાડે છે અને ભોજનમાં મીઠું દહીં અને ચોખા આરોગે છે. નેપાળના પાટનગર કાઠમંડુથી ઉત્તરમાં ૩૦ માઇલ દૂર આવેલા નુવાકોટ જિલ્લામાં બહુનબેસી ખાતે અસર પાન્ડ્રા તરીકે ઓળખાતા આ તહેવારની ભવ્ય ઉજવણી થઇ હતી, યુવાનો કાદવમાં આનંદ કરતાં જોવા મળ્યા હતાં. અને આ તહેવારમાં ફક્ત યુવાનો જ નહીં નાના બાળકો સહિત સૌ કોઇ નાચતા ગાતા જોવા મળે છે. કાદવમાં સંગીતના તાલે નાચતાં બાળકોના ચહેરા પર આનંદ દેખાઇ રહ્યો છે.