અમદાવાદ સહિત રાજ્યના  મોટભાગ માં વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદે વિરામ લીધો હોવાથી વાતાવરણમાં બફારો વધ્યો છે. છેલ્લા બે દિવસથી વધી રહેલા અસહ્ય ઉકળાટના કારણે લોકો તોબાહ પોકારી ઉઠ્યાં છે. બફારાથી શહેરીજનો પરસેવે રેબઝેબ થયાં છે. બીજી તરફ ગુરુવારથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ શુક્રવારના રોજ ભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.


લાઈવ હવામાન નકશા જોવા અહી કલિક કરો

આ વિસ્તાર માં ભારે વરસાદ ની આગાહી

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, ગુરૂવારના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ અને ગીરમાં ભારે વરસાદ પડશે. શુક્રવારના રોજ વલસાડ, અમરેલી અને ગીર સોમનાથ તેમજ સુરત, નવસારી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં અતિભારે જ્યારે પાટણ, અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદ પડવાના સંકેતો અપાયાં છે. શનિવારના રોજ નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. બે દિવસથી સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં મંગળવારે ગીર સોમનાથનાં તાલાલામાં ૩ ઈંચ જ્યારે રાજકોટનાં જામકંડોરણા અને જુનાગઢનાં મેંદરડામાં ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

 ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

  • વરસાદની આગાહી,
  • વરસાદની આગાહી ગુજરાતમાં,
  • વરસાદની આગાહી લાઈવ,
  • વરસાદની આગાહી ના સમાચાર,
  • વરસાદની આગાહી કેટલા દિવસની છે,
  • વરસાદની આગાહી લાઈવ 2023,
  • વરસાદની આગાહી ગુજરાત,
  • વરસાદની આગાહી કઈ તારીખે છે,
  • વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
  • વરસાદની આગાહી હવામાન,
  • હવામાન નકશા,
  • હવામાન,
  • હવામાન આગાહી વરસાદની 2023,
  • હવામાનની આગાહી,
  • હવામાન વિભાગ,
  • હવામાન આગાહી આજની,
  • હવામાન અમદાવાદ,
  • હવામાન રાજકોટ ગુજરાત,
  • હવામાન ભાવનગર ગુજરાત,
  • હવામાન સુરત ગુજરાત,