“આ સમય પણ વહી જશે !”
આ વાક્ય યાદ રાખો. ખરાબ સમય પણ જતો રહેશે. ઊભો નહીં રહે, માટે👇
વ્યગ્ર નહીં બનવું અને સારો સમય પણ કાયમી નહીં રહે, માટે છકી જવું નહીં.
સ્વસ્થ રહેવું. સમયની અસર સામાન્ય માણસો ઉપર થાય છે, પણ જેણે આ સનાતન સત્ય સમજ્યું છે, એ જાણે છે કે હું એ જ છું જે સમય પ્રમાણે સુખી કે દુઃખી થાઉં છું, તેને બદલે સ્થિર રહું... તો સમય તમારી પર સવાર નહીં થાય.
મેં સમયને વેડફી નાંખ્યો. હવે તે મને વેડફી રહ્યો છે...!
-શેક્સપિયર.
When time never stops for us, then why do we always wait for the right time ?...
No time is wrong to do anything!
લાખ ઝંઝાવાતોમાં પણ જિંદગીની છે મજા, ભવ્ય હો અરમાન, તો તકલીફ જેવું કંઈ નથી !
0 ટિપ્પણીઓ