👉ઈશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ આપે, તો તે તમારી સાથે છે એમ માનવું, ઈશ્વર મોડું કરે, તો તે તમારી ધીરજની પરીક્ષા કરે છે એમ માનવું અને ઈશ્વર ન સાંભળે, તો તમે જાતે એ કામ કરી શકો છો, એમ માનવું !
👉સારી બસ્તીકા ખુદા હોતા હૈ, જિસકા દરવાજા હમેશા ખુલા હોતા હૈ,
👉હું હરિનો, હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં, જે હિર કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં.
👉અપને ઈશ્વર કો યે મત બતાઓ કિ તુમ્હારી તકલીફ કિતની બડી હૈ, પર તકલીફ કો યે બતાઓ કિ તુમ્હારા ઈશ્વર-અલ્લાહ-GOD કિતના બડા હૈ !
👉આપણે જેને દુઃખ, તકલીફ કે કષ્ટ માનીએ છીએ, તેમાં સંભવ છે કે કુદરતે આપણને વધુ શાણા બનાવવા માટે, વધુ નમ્ર બનાવવા માટે, વધુ સહૃદયી બનાવવા માટે આપેલો એક વિરલ અનુભવ હોય !
👉હે પ્રભુ ! મારા મનમાં પેદા થતી ઈચ્છાઓમાં મારા આત્માને માટે હિતકારક ન હોય એવી એક પણ ઈચ્છા મારા લાખ પુરુષાર્થ છતાં સફળ બનવા દઈશ નહીં. (જો કે એ કદી એમ ક૨શે પણ નહીં.)
👉હરી નો મારગ છે સુરાનો નહીં કાયરનું કામ નહિ,
સુ
વિચાર અને તેનો અર્થ, વિચાર વિસ્તાર ગુજરાતી સુવિચાર અર્થ સાથે,ગાંધીનગર જોવાલાયક સ્થળો,ગુજરાતી સુવિચાર અર્થ વિસ્તાર સાથે,
0 ટિપ્પણીઓ