google.com, newstruggle : જૂન 2022

મંગળવાર, 28 જૂન, 2022

1 જુલાઈથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ. ઉત્પાદન , સ્ટોરેજ , વેચાણ પરના પ્રતિબંધની વિનંતી માટે ખાસ ટીમ દ્વારા નિરીક્ષણ

      પર્યાવરણ સુરક્ષા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે . મોદી સરકારે ૧ જુલાઈથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે . કેન્દ્ર સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવા માટે રાષ્ટ્રીય અને રાજ્યના સ્તરે કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવશે . સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ગેરકાયદેસર નિર્માણ , આયાત , સ્ટોરેજ , વિતરણ અને વેચાણ પર રોક લગાવવા માટે સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવશે           
       કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી . મંત્રાલયે કહ્યું હતું કે કઈ રાજ્ય સરકારોને જણાવી દેવામાં આવ્યું છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં પણ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મોકલી નહીં શકાય . મંત્રાલયના નિવેદનમાં કહેવાયું હતું કે , સિંગલ યૂઝ પ્લાસ્ટિકની પર્યાવરણ પર ખૂબ જ ખરાબ અસર પડે છે . સમુદ્રી પ્રકૃતિ પણ તેનાથી પ્રભાવિત થાય છે . સિંગલ યૂઝ પ્લાસ્ટિકને કારણે વધતું પ્રદૂષણ માત્ર ભારત જ નહીં બલકે ઘણાં દેશો માટે પડકાર બનેલું છે . ઉલ્લેખનીય છે કે સરકાર ઘણીવાર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કરી ચૂકી છે . પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર તેની ખાસ અસર જોવા મળી નથી . નાના વેપારીઓ પર સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા લાગ્યા હતા . સરકારના આ નવા નિર્ણયથી લગભગ ૧ લાખ નાના એકમો બંધ થઈ જશે .

કઈ કંઈ પ્લાસ્ટિક ની વસ્તું  પર પ્રતિબંધ લાગશે 

જે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના સામાન પર પ્રતિબંધ લાગશે તેની યાદી નીચે પ્રકારે છે.

પ્લાસ્ટિક સ્ટિક્સ ફુગ્ગા માટે વપરાતી પ્લાસ્ટિક સ્ટિક , 

પ્લાસ્ટિકના ઝંડા કેન્ડી સ્ટિક્સ, 
આઇસક્રીમ સ્ટિક,
 શણગાર માટે વપરાતું થર્મોકોલ, 
પ્લાસ્ટિકની પ્લેટ ,
 ગ્લાસ ,
 કપ , 
મીઠાઈના ડબ્બા પર લપેટવામાં આવતું પારદર્શક પ્લાસ્ટિક,
પ્લાસ્ટિકની ચમચી,, 
છરી ,
 સ્ટ્રો , 
ટ્રે , 
ઇન્વિટેશન કાર્ડ , 
સિગારેટના પેકેટ , 
૧૦૦ માઇક્રોન કરતા પાતળા પીવીસી બેનર્સ વગેરે .

જો પ્રતિબિંધ હોવા છતા વાપરવા થી શું કાયદાકીય કાર્ય થસે.
ભારતમાં પ્રદૂષણને નુકસાન કરનારાંને સજા કરવા માટે ઓન્વાયર્મેન્ટ પ્રોટેક્શન ૧૯૮૬ અમલમાં છે . આ કાયદા હેઠળ પાંચ વર્ષ સુધીની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને દંડ - જેલ બંનેની સજાની જોગવાઈ છે . સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમનો ભંગ કરનારને પણ આ કાયદા હેઠળ સજા થશે.મોદી સરકારે ૨૦૨૨ ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધનો સંકલ્પ પણ કરેલા છે



રવિવાર, 19 જૂન, 2022

આધાકાર્ડ સાથે મોબાઈલ નબર લીક હોય તો તમે ઘર બેઠા જ આ બધા કામ કરી શકો છો.

આધાકાર્ડ સાથે મોબાઈલ નબર લીક હોય તો તમે ઘર બેઠા જ આ બધા કામ કરી શકો છો.

1.   આધાર કાર્ડ ગમે ત્યારે ડાઉન્લોડ કરી શકો છો.
2.   આધાર કાર્ડ માં નામ સુધારા કરી શકો છો .
3. આધાકાર્ડ માં એડ્રેસ સુધારો કરી શકો છો.
4. અન્ય ઓનલાઇન સુવિધા નો લાભ લઈ શકો છો.
 5. આધાર થકી પાન કાડ બનાવી શકો.
6. આધાર કાર્ડ stutas જોઈ શકો છો.
7. બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો.
જો તમાંરો મોબાઈલ નબર આધાર કાર્ડ સાથે લીક નથી તો તમે તમારા નજીક ના આધાર કેંદ્ર પર જઈ ને લીક કરવી શકો છો . અથવા ઓનલાઇન  appontment લઈ ને પણ કરાવી શકો છો.

ગુરુવાર, 16 જૂન, 2022

ચોમાસા પહેલા ખેડૂતો બિયારણ અને દવાઓની ખરીદી કરતા અવશ્ય જાણવું કે નકલી કે પડતર બિયારણ તો નથી ને ? #નકલીબિયારણ થી ખેડૂતો ને છેતરાતા બચાવી લેવા અત્યંત આવશ્યક#

ગુજરાત ચોમાસા  ની શરૂઆત સાથે નાના મોટા ખેડૂતો પાકને અનુરૂપ બિયારણ . ખાતર અને જંતુનાશક દવાઓની ખરિદી  હાથ ધરતા હોય છે આથી વધતી જતી માંગ ની સામે વધુ નફો રળી લેવા લાલચુ કેટલાક વિક્રેતાઓ ભેળસેળયુક્ત બિયારણ પધરાવવાની મોડ્સ ઓપરેન્ડી અપનાવતા હોય છે જેમાં કોવૉલિટી વગરના બિયારણમાં બિયારણમાં લાલ પાવડર ભેળવીને જાણીતી કંપનીના નામે પેકિંગ કરીને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પધરાવવામાં આવતું હોય છે અને અંતે ખેડૂતોને સહન કરવાનો વારો આવતો હોય છે ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ આ મામલે આળસ ખંખેરીને વિક્રેતાઓ ને ત્યાં તપાસ કરી જેથી બજારમાં બિયારણની રીતસરની લાવ લાવ થતી રહેતી હોય છે ખેડૂતો સમયસર વાવણી કરી શકે તે માટે જ્યાંથી મળે ત્યાંથી બિયારણની ખરીદી કરી લેતા હોય છે આ તકનો લાભ લઈને કેટલાક વિભાગો હલકી ગુણવત્તાનું બિયારણ મોંઘા ભાવે ખેડૂતોને ધબડાવી દેતા હોય છે ભૂતકાળમાં પણ આવા નકલી બિયારણ નો ગોરખધંધો રાજ્યભરમાં પ્રકાશમાં આવ્યો હતો ત્યારે ચાલુ સાલે પણ ખેડૂતોને શિકાર બનાવવા કેટલાક વિભાગો મેદાનમાં ઉતરી પડયા હોવાની ચર્ચા ઉઠી છે અને જિલ્લામાં નકલી બિયારણ નો ધુમ વેપલો થવાની બૂમરાણો ઉઠી છે . આમ તો ખેડૂતોને સબસીડી યુક્ત બિયારણનું વેચાણ પણ સરકાર દ્વારા બીજ નિગમ મારફતે હાથ ધરે તેવી માંગ સહકારી અને ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા  કરવામાં આવતું હોય છે પરંતુ આ વેચાણ પહેલાં જ બિયારણની જરૂર વર્તાતી હોય તો  ખેડૂતો ખુલ્લા બજારમાંથી ખરીદી કરી લેતા હોય છે નિગમ દ્વારા ફાળવવામાં આવતા જથ્થા કરતા વધુ બિયારણની જરૃરિયાત રહેતી હોય  તો નાછૂટકે મોંઘા ભાવે વેપારીઓ પાસેથી ખેડૂતોને ખરીદી કરવાની ફરજ પડી રહી હોય છે . ચોમાસાનો મોટાભાગે પાકનું વાવેતર થતું હોય છે ચોમાસા દરમિયાન લીલા પડવાશ વિવિધ પાકોના બિયારણમાં પણ અનેક જાત ઉપલબ્ધ રહેતી હોય દરેક કંપની અને વિક્રેતાઓ પોતાનો માલ શ્રેષ્ઠ હોવાની વાત ખેડૂતો સામે ઉચ્ચારતા હોય છે અને ખેડૂતો પણ વધુ ઉત્પાદન મેળવવાની લાલસામાં વેપારી પર આંધળો વિશ્વાસ મૂકી ખરીદી કરતા હોય આ તકનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવી કેટલાક લેભાગુઓ જુનો અને હલકી ગુણવત્તાવાળો તેમજ નકલી માલ પણ ખેડૂતોને વેહચી દેતા હોય છે જેથી ખેડૂતો  એ બિયારણ ની ખાતરી કરી ને લેવું જોઈએ,

સોમવાર, 13 જૂન, 2022

શું ખરેખર તમે વોટસએપ વાપરો છો ? તો જાણો છો વોટ્સ એપ ના આ નવા ફિસર ને, ડિલીટ કરેલા msg ફરી કઈ રીતે લવવા? #વોટ્સએપ પર સરળતાથી રિકવર કરી શકાશે Delete for me કરેલો મેસેજ #new struggle #new struggle 99

આગામી ચાર દિવસ વરસાદ ની આગાહી           


વોટ્સએપના આ નવા ફીચરમાં તમે ડિલીટ કરેલા મેસેજને ફરીથી લાવી શકો છો 
. આ સુવિધાનો ઉપયોગ તમે ત્યારે કરી શકશો ત્યારે કોઇ મેસેજને Delete for Everyone કરવાની જગ્યાએ Delete for me કર્યો હશે 

જોકે આ ફીચર માટેનું ટેસ્ટિંગ હજી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી એન્ડ્રોઇડ પર બીટા ટેસ્ટર્સ માટે આ ઉપલબ્ધ નથી .
 આ સિવાય તમને આ સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ પર જલદીથી ડબલ વેરિફિકેશન સિક્યોરિટી ફીચર પણ મળશે .

 ઉલ્લેખનીય છે કે , વોટ્સએપ બીટાટ્રેકર WABetaInfo ના એક રિપોર્ટના જણાવ્યા અનુસાર યૂઝર્સ દ્વારા Delete for me વિકલ્પનો ઉપયોગ કરીને કોઇ સંદેશને હટાવવા માટે કેટલીક સેકન્ડ માટે સ્ક્રીન નીચે એક નવું પોપઅપ બાર દેખાશે અને આ પોપઅપ બારમાં undo નો વિકલ્પ સામેલ થશે , 

જેના દ્વારા યૂઝર્સ ડિલીટ કરેલો મેસેજ થોડા સમયમાં જ બીજી વાર મેળવી શકશે . ત્યારબાદ યૂઝર્સ Delete for Everyone વિકલ્પ પસંદ કરી શકે છે તો તે ઇચ્છે તો જ.

જોકે નવું undo બટન વોટ્સએપના Android beta વર્ઝન ૨.૨૨.૧૩.૫ પર ઉપલબ્ધ છે . 

અલબત્ત , ટેસ્ટર્સને હાલમાં આ દેખાઇ નહીં શકે ઉપરાંત આ સુવિધા જલ્દીથી એપના iOS અને ડેસ્કટોપ વર્ઝન પર પણ ઉપલબ્ધ થશે,












બુધવાર, 8 જૂન, 2022

પેટ્રોલ માં ઇથેનોલ નું મિશ્રણ ,petrol ma ithenol nu misran

 

  

પેટ્રોલ - ડીઝલના વધતા ભાવો વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વનું કદમ ઉઠાવ્યું તેની બહુ નોંધ નથી લેવાઈ . મોદી સ ૨ કા ૨ે ૨૦૨૨ ના નવેમ્બરની શરૂઆત સુધીમાં પેટ્રોલમાં ૧૦ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનું નક્કી કરેલું પણ આ ટાર્ગેટ પાંચ મહિના પહેલાં જ પાર પાડી દેવાયો રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસે મોદીએ આ એલાન કર્યું .

પેટ્રોલમાં ઈથેનોલ ભેળવાય તેથી પેટ્રોલની પડતર કિંમત ઘટી જાય તેથી પેટ્રોલના ભાવમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી શકાય .

દેશ માટે ફાયદાની વાત એ રીતે છે કે , પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધ્યું તેના કારણે ક્રૂડ ઓઈલ ઓછું ખરીદવું પડશે . ક્રૂડ ઓઈલની ખરીદીમાં આપણે લાંબા થઈ જઈએ છીએ કેમ કે તેની ચૂકવણી અમેરિકન ડોલરમાં કરવી પડે છે . અત્યારે આપણું ક્રૂડની ખરીદીનું બિલ ૧૦ લાખ કરોડની આસપાસ છે .

મોદીના એલાનનો અર્થ એ થાય કે , પહેલાં આપણે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદતા તેમાં ૮.૫ ટકા ઈથેનોલ ભેળવાતું હતું , હવે ૧૦ ટકા ઈથેનોલ ભેળવાય છે . આ વાત સામાન્ય લોકોના ફાયદાની તો છે જ પણ દેશના ફાયદાની પણ છે . પેટ્રોલનો ભાવ લિટરના ૧૦૦ રૂપિયાની આસપાસ છે

જ્યારે ઈથેનોલ ૬૫ પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ દોઢ ટકા વધારાય તેના કારણે દોઢ ટકો વિદેશી હૂંડિયામણ પણ બચે તો ૧૫ હજાર કરોડનો ફાયદો થાય એ જોતાં મોદી સરકારે દેશનાવધારવાનો નિર્ણય લઈ લીધેલો . ૧૫ હજાર કરોડ બચાવ્યા છે . મોદી સરકારનું હવે પછીનું લક્ષ્ય પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ છે . આ એલાન વખતે પેટ્રોલમાં ૮.૫ ટકા ઈથેનોલ ભેળવવામાં આવતું હતું તેથી સાડા ત્રણ વર્ષમાં આ પ્રમાણે લગભગ અઢી ગણું કરીને ૨૦ ટકા કરવાનું મસમોટું લક્ષ્ય મોદીએ જાહેર કરેલું .

ભારત પાસે ઈથેનોલનું એટલું ઉત્પાદન નથી થતું તેથી આ લક્ષ્ય મુશ્કેલ છે પણ આ લક્ષ્ય હાંસલ થઈ જાય મોદીએ ગયા વરસે જ એલાન કરી નાંખેલું કે , ભારત ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કરતું થઈ જશે . પહેલાં ૨૦૩૦ સુધીમાં ૨૦ ટકા બ્લેન્ડિંગનો ટાર્ગેટ રખાયેલો પણ પેટ્રોલ - ડીઝલના ભાવો વધતાં સરકારે આ નિર્ણયનો અમલ વહેલો કરવાનું નક્કી કરી નાંખ્યું . ક્રૂડના વધતા ભાવોના કારણે કેન્દ્રના માથે આર્થિક ભારણ વધ્યું તેથી સરકારે તેનો તોડ કાઢીને ઈથેનોલ બ્લેન્ડિંગનું પ્રમાણ 20% કર્યું છે

ન્યુઝ અમેરિકામાતો દેશનું ૩૦ હજાર કરોડનું ઉત્પાદન માટે સ્ટાર્ચ બેઝ્ડ પાક વિદેશી હૂંડિયામણ બચી જશે . વધારે લેવાથી ખાદ્યાન્નની અછત ગયા વરસના જૂનમાં ઉભી થઈ શકે તેવું કહ્યું

આ ચેતવણી સાવ આ જાહેરાત કરી ત્યારે આ વાત ભારત કાઢી નાંખવા જેવી નથી પણ સામે ભારત પાસે ૪૨૫ કરોડ લિટર ઈથેનોલ એ હકીકત પણ છે કે , ભારત પાસે પેદા કરવાની ક્ષમતા હતી . એ જંગી પ્રમાણમાં ખરાબાની જમીનો વખતના વપરાશ પ્રમાણે પેટ્રોલમાં છે .

 આ જમીનોને ખેતીલાયક ૮.૫ ટકા ઈથેનોલ ભેળવવા બનાવીને ઈથોનલ માટેના પાક જરૂરી ૩૨૫ કરોડ લિટર એ લઈ શકાય . ભારતનો ખરાબાની ઈથેનોલ કરતાં ઉત્પાદન વધારે જમીનોને ખેતીલાયક જમીનોમાં હતું પણ ૨૦ ટકા ઈથેનોલ | ફેરવવાનો રેકોર્ડ સારો છે તેથી બ્લેન્ડિંગ માટે ઉત્પાદન ઓછું  હતું , પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કરવા ૮૫૦ કરોડ લિટર ઈથેનોલ જોઈએ .

સાદા શબ્દોમાં કહીએ તો સાડા ત્રણ વર્ષમાં સારો છે તેથી તેને અપનાવવામાં ખોટું નથી પણ મોદી સરકારે લાંબા ગાળાની યોજના બનાવવી જરૂરી છે

એ માટે પેટ્રોલના બદલે ઈથેનોલ પર ચલાવતાં વાહનોનું પ્રમાણ વધારવું પડે .

બ્રાઝિલે એ કરી બતાવ્યું છે . બ્રાઝિલમાં ૨૦ ટકા કારમાં બળતણ તરીકે માત્ર ઈથેનોલનો ઉપયોગ થાય છે . બ્રાઝિલ જંગી પ્રમાણમાં ઈથેનોલ પેદા કરે છે તેથી

વાહનોમાં માત્ર ઈથેનોલનો ઉપયોગ સામાન્ય છે . | ભારત ખાદ્યાન્નના ઉત્પાદનમાં ઘટાડા વિના ઈથેનોલનું ઉત્પાદન વધારવું શક્ય જ છે . પેટ્રોલ અને ઈથેનોલ બંને પર ચાલતાં ફ્લેક્સ - ફ્યુઅલ એટલે કે હાયબ્રિડ વાહનોનું પ્રમાણ વધારાય તો પણ મોટો ફરક પડે બે બળતણ પર ચાલતી કારને ફ્લેક્સ - ફ્યુઅલ કાર કહે છે  ઈથેનોલ ઉત્પાદન બમણું કરવું છેલ્લા એક વર્ષમાં ભારત જેવા દેશ માટે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાનો રસ્તો ટૂંકા ગાળા માટે  અઘરો લાગે છે પણ અશક્ય નથી ઈથેનોલ સ્ટાર્ટ બેઝ્ડ તમામ પાકમાંથી બને પદુનિયાભરમાં નથી તેથી આટલા જંગી પ્રમાણમાં સહકારી સંસ્થા મકાઈ અને શેરડીમાંથી ઈથેનોલ બનાવવાનું પ્રમાણ વધારે છે

 શેરડીમાંથી બનતું ઈથેનોલ વધારે સારું હોય છે તેથી ઈથેનોલ પર નિર્ભર બ્રાઝિલ જેવા દેશો મોટા ભાગનું ઈથેનોલ શેરડીમાંથી બનાવે છે . સંસ્થાઓને જોડવી ભારતમાં શેરડી અને મકાઈ બંને પાક જંગી પ્રમાણમાં પાકે છે તેથી ઈથેનોલનું ઉત્પાદન વધારવું મુશ્કેલ નથી . ઘણા નિષ્ણાતો ચેતવણી આપે છે કે ,

ઈથેનોલના ઉત્પાદન માટે સ્ટાર્ચ બેઝ્ડ પાક વધારે લેવાથી ખાદ્યાન્નની અછત ઉભી થઈ શકે . આ ચેતવણી સાવ કાઢી નાંખવા જેવી નથી પણ સામે એ હકીકત પણ છે કે , ભારત પાસે જંગી પ્રમાણમાં ખરાબાની જમીનો છે . આ જમીનોને ખેતીલાયક બનાવીને ઈથોનલ માટેના પાક લઈ શકાય . ભારતનો ખરાબાની જમીનોને ખેતીલાયક જમીનોમાં ફેરવવાનો રેકોર્ડ સારો છે તેથી  તેને અપનાવવામાં ખોટું નથી પણ ફરક પડે .


 બે બળતણ પર ચાલતી કારને ફ્લેક્સ - ફ્યુઅલ કાર કહે છે .

સંસ્થાઓ ઈથેનોલફ્લેક્સ શબ્દ ફ્લેકિસબલ પરથી આવ્યો છે . દુનિયામાં ઘણા પ્રકારનાં હાયબ્રિડ વાહનો છે . પેટ્રોલ અને ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતાં હાયબ્રિડ વાહનો સૌથી લોકપ્રિય છે પણ પેટ્રોલ - ઈથેનોલ પર ચાલતાં હાયબ્રિડ વાહનો પણ છે .

અમેરિકામાં તો ઈથેનોલ - પેટ્રોલ | પર ચાલતી કારનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે . સાત - આઠ મહિના પહેલાં એલાન કરેલું કે , પોતે કાર ઉત્પાદક કંપનીઓએ ફરજિયાતપણે ફ્લેક્સ - ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન કરવું પડે એવો આદેશ બહાર પાડશે . ગમે તે કારણોસર એ આદેશ બહાર ના પડ્યો પણ ભવિષ્યમાં સરકાર એ કરી જ શકે . બ્રાઝિલ કે અમેરિકા જેવા ફ્લેક્સ - ફ્યુઅલ દેશોની કંપનીઓને ભારતમાં પ્રોત્સાહન આપવામાં આવે મેરિકામાં મકાઈ - શેરડી | આપીને ઈથેનોલ પર જ ચાલતાં બહુ પાક પાકે છે તેથી ઈથનોલનું વાહનો વધારી શકે . ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન માટે સાયન્સ અમેરિકામાં ઈથેનોલનો ઉપયોગ સ્પેસ સહિતની ટેકનોલોજીમાં વધારે થાય છે પણ ફ્લેક્સ - ફ્યુઅલ કાર પણ વધી રહી છે . ૮૫ ટકા સુધી ઈથેનોલ ને ૧૫ ટકા પેટ્રોલનો ઉપયોગ કરતી કાર અમેરિકામાં બહુ છે . ભારતે પણ એ રસ્તે જવું જોઈએ . મોદી સરકાર આ દિશામાં વિચારતી નથી એવું પણ નથી . ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગકરીન એ દિશામાં કામ પણ પાછળ કાર્ય કરશે. એ રીતે ઈથેનોલથી ચાલતાં વાહનો માટે પણ ખાસ નીતિ બનાવી ને તે દિશામાં કાર્ય થાય . ભારતની ક્રૂડની વધતી જતી જરૂરીયાતોને જોતાં ભારતે એ કરવું જ પડશે . નહિંતર ટેક્સમાંથી થતી બધી કમાણી ક્રૂડ ઓઈલની આયાતમાં ખર્ચાશે . દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા કે લોકોના કલ્યાણની યોજનાઓ માટે નાણાં જ નહીં બચે .

સહકારી સંસ્થાઓ ઈથેનોલ ઉત્પાદન વધારી શકે  ભારતમાં શેરડી અને મકાઈ બંનેનું જંગી પ્રમાણમાં ઉત્પાદન થાય છે પણ ઈથેનોલનું ઉત્પાદન બહુ વધતું નથી . તેનું કારણ ઈથેનોલના ટેકનોલોજીનો ઓછો વ્યાપ છે . મોદી સરકારે ઈથેનોલનું ઉત્પાદન વધારવું હોય તો સહકારી સંસ્થાઓને આ અભિયાનમાં જોડવી પડે . પ્રમાણમા જોડાયેલી છે . ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ સહકારી ખાંડ મિલો મોટા પ્રમાણમાં છે . આ સહકારી સંસ્થાઓને ઉત્પાદનની | ટેકનોલોજી વસાવવા માટે મદદ કરાય , ચોક્કસ ટાર્ગેટ અપાય તો ઈથેનોલનું ઉત્પાદન વધે એવું કૃષિ નિષ્ણાતોનું માનવું છે . ઈથેનોલથી કાર્બન ઓછા પ્રમાણમાં પેદા થાય છે તેથી ઈથેનોલનો ઉપયોગ વધે ભારતમાં શેરડીના ઉત્પાદન સાથે સહકારી સંસ્થાઓ મોટા તો પર્યાવરણને પણ ફાયદો થશે

અમેરિકામાં પેટ્રોલમાં ૫ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગની જ મંજૂરી   બ્બઈથેનોલ ભેળવવાથી પેટ્રોલ સસ્તું થાય છે પણ કેટલીક ગંભીર આડઅસરો પણ છે . નિષ્ણાતોના મતે , ઈથેનોલ એકલું જ વપરાય તો બહુ અસરકારક બળતણ છે પણ પેટ્રોલમાં ભેળવવાથી કારના એન્જીન પર બહુ ખરાબ અસર પડે છે . તેના કારણે કારની હાલત બગડે છે , કારની આવરદા ઘટી જાય છે અને મેઈન્ટેનન્સનો ખર્ચ વધી જાય છે . કે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાની છૂટ નથી . અમેરિકામાં છૂટ છે પણ પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ ૫ ટકાથી ઓછું રખાય છે . આથી વધારે પ્રમાણમાં પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવા પર પ્રતિબંધ છે . ભારતને અમેરિકાની જેમ પ્રતિબંધ મૂકવો ના પરવડે કેમ કે ભારતની પેટ્રોલની જરૂરીયાત બહુ વધારે છે . ભારત પાસે વાહનમાં બળતણના બીજા વિકલ્પો નથી તેથી ભારતે આ જ રસ્તો અપનાવવો પડે.ભારત જેવા દેશ માટે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાનો રસ્તો ટૂંકા ગાળા માટે સારો છે તેથી તેને અપનાવવામાં ખોટું નથી પણ મોદી સરકારે લાંબા ગાળાની યોજના બનાવવી પડે , પેટ્રોલના બદલે ઈથેનોલ પર ચલાવતાં વાહનોનું પ્રમાણ વધારવું પડે . બ્રાઝિલે એ કરી બતાવ્યું છે . બ્રાઝિલમાં ૨૦ ટકા કારમાં બળતણ તરીકે માત્ર ઈથેનોલનો ઉપયોગ થાય છે .

વધુ માહિતી માટે આ સર નો વીડિયો જોઈ શકો છો 


 


  


.





 







સોમવાર, 6 જૂન, 2022

ગુજરાત માં હીરા ઉદ્યોગ ની દુનિયાની સૌથી મોટી બિલ્ડીંગ નું વડાપ્રધાપદ નરેન્દ્ર મોદી ના હસ્તે થશે ઉદઘાટન

👉ફરી ચમક છે હિરો, ડાયમંડ સીટી સુરત બનવા જઈ રહ્યું છે દુનિયા નું મોટું હબ ,
👉દુનિયા ની નજર ફરી ગુજરાત પર                                       
👉વિશેષતા :    દુનિયાની સૌથી મોટી બિલ્ડીંગ ગુજરાત  ની અંદર સુરત બનાવમાં આવીછે.  
👉15 મીટર ઊંચાઈ નો  ગેટ તૈયાર કરવા માટે 6 કરોડ નો ખર્સ કરવા માં આવ્યો છે.  
👉2 લાખ કરોડથી વધુ નો થસે બિઝનેસ 
એન્ટ્રી ગેટ પર ડિજીટલ ચેકીંગ વ્યવસ્થા કરવામાં આવી છે 
👉આઇકોનિક   બુર્સ ની એન્ટ્રી પણ ભવ્ય કરવામાં આવી છે  👉ડાયમંડ બુર્સ નું ક્ષેત્રફળ 68 લાખ સોરસ ફૂટ હસે!  
👉 16 માળના 9 ટાવર  જેમાં 4000થી વધારે ઓફીસ હશે, 👉 પંચ તત્ત્વ થીમ પર બન્યું છે ડાયમંડ બુર્સ 
👉કોઈ પણ ગેટ થી ઓફિસ માં પહોસ્વા માટે માત્ર 5 મિનિટ નો  લાગશે સમય 
👉 9 ટાવર માં કુલ 131 લિફ્ટ બનાવમાં આવી છે.                 👉 એકજ જગ્યા  પર રફ અને  પોલીસ ડાયમંડ નો વેપાર સરું થશે 
👉 પાણી ની બસત માંઉપયોગી થસે.
 👉4000 થી વધારે cctv સજ બનાવમાં આવ્યું છે .
👉 જે દુનિાભરમાંથી લાર્જ મોટી બિલ્ડિંગ છે હીરા માટે નુ 👉સોંથી મોટું બજાર પણ છે.
👉જેને દુબઈ ને પણ પાછળ ચોડી દીધું છે.
👉બુજ ખલીફા પણ આ બિલ્ડીંગ પાસે નાનું લાગશે.
👉 વર્ષ 2017 થી બાધ કામ સરું કરવા માં આવ્યું હતું.
👉 કુલ 9 જેટલી બિલ્ડિંગ્ બનાવમાં આવીછે.
👉40000 થી વધારે વેપારી આવશે ખરીદી માટે ગુરાતીઓનો ના સુરત શહેરમાં!
👉પ્રત્યક્ષ અને પરોક્ષ નીતે 10 લાખ ને મળશે રોજગારી,     
   
🗾🗾🗾🗾⛰️⛰️✨✨⚧️⚧️⚧️⚧️⚧️⚧️⚧️⚧️  ફાયદા:.   સુરતમાં  થસે કરોડો રૂપિયાની માં હીરાની  ખરદી અને વેસાણ
# રફ અને પોલીસ ડાયમંડ થસે લાભ 
 ગુજરાત માં આવશે હીરા નું સુવર્ણ કાળ 
 ફરી જોવા મળી શકે સે હિરા માં તેજી ના માહોલ?..

વઘુ માહીતી આ વીડિયો માં જોઈ શકો છો


શનિવાર, 4 જૂન, 2022

વાહન - મોબાઈલ ચોરી થાય તો e - FIR કરી શકાશે #E-FIR can be done in case of vehicle-mobile theft#new struggle #new struggle 99


 હવે વાહન - મોબાઈલ ચોરી થાયતો e - FIR કરી શકાશે ૩ દિવસમાં ફરિયાદનો નિકાલ થશે ,

સમયમર્યાદામાં કાર્યવાહી ન થાય તો પોલીસ અધિકારી સામે  પગલાં ભરાશે, ગુજરાતમાં હવે વાહન ચોરી,મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં સિટિઝન પોર્ટલ - સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન થી ઈ - fir ની સુવિધા મળશે,

 ગુજરાત પોલીસ દ્વારા વાહન ચોરી - મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ (gujhome.hujarat.gov.in), સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપથી ઈ - fIR મેળવી શકાશે,જોકે આરોપી અજ્ઞાત હોય, ઘટના દમિયાન બળનો ઉપયોગ ના થયો હોય, ઈજા ન થઈ હોય તેવા કિસ્સામાં ઈ - FIR કરવાની રહેશે.આ ફરિયાદની તપાસમાં તથ્ય ચકાસીને ફરિયાદને FIR માં રૂપાંતર કરાશે.મહત્ત્વની બાબત એ છે કે, E-FIR અપલોડ થયાના ૪૮ કલાકમાં તપાસ અધિકારી ફરિયાદી નો કરી ખરાઈ કરશે , ૪૮ કલાકમાં તપાસ પૂરી કરીને પ્રાથમીક રિપોર્ટ થાણા ઈન્ચાર્જને મોકલવાનો રહેશે,એ પછી થાણા અધિકારી અહેવાલ મળ્યાના ૨૪ કલાકમાં ફરિયાદનો યોગ્ય નિકાલ કરશે, ઘટનાની વિગતો સાચી હશે તો ઈ - એફ આઈ આર દાખલ થશે.રાજ્યના ગૃહ વિભાગે ત્રીજી જૂને આ સંદર્ભે ઠરાવ કર્યો છે . ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે,જો ૭૨ કલાકમાં નિકાલ નહિ થાય તો ફરિયાદ પેન્ડિંગ હોવા અંગેનો ઈ - મેલ કે એસએમએસ તરતજ પોલીસ અધિક્ષક, મદદનીશ પોલીસ કમિશનરને જશે,बेकमे भरती की जानकारी के लिए क्लिक करें

 એ પછી પોલીસ કમિશનર સુધી જાણ થશે.આમ પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી નહિ થાય તો રનિંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે,એટલું જ નહિ પરંતુ ૧૨૦ કલાકની સમય મર્યાદામાં કાર્યવાહી નહિકરવા બદલ પોલીસ કમિશનર - નાયબ પોલીસ કમિશનર,પોલીસ અધિક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે, ગૃહ વિભાગના આ નિર્ણયના કારણે …સ્વમેળે ફરિયાદ કરવાથી ફરિયાદ નોંધવામાં પોલીસની આડોડાઈ નો અંત આવશે.ઈ - એફઆઈઆર અપલોડ થવાના ૭૨ કલાકમાં એટલે કે ત્રણ દિવસ સુધીમાં થાણા અધિકારીએ જણાવવા માં આવશે.




શુક્રવાર, 3 જૂન, 2022

Jay Ratneshwar Mahadev,જય રતનેસ્વર મહાદેવ દયાળ, દયાળ ગામ 364130,દરિયાની ભરતી સમયે સમુદ્ર પોતે જાન્ને મહાદેવજીના ચરણોને પંપાળવા આવતો હોય તેમ દિવસમાં બે વખત રત્નેશ્વર મહાદેવનો જળાભિષેક થાય છે,



મહુવા તાલુકાના દયાળ ગામે દરિયા કિનારે આવેલું પ્રાચીન મહાદેવનું નું મંદિર આવેલુ છે. અહી મહાદેવ ના મંદિર ના પાશળ ના ભાગ મા દરિયા ની અદર એક મોટી ગુફા આવેલી છે,અહી ગુફાની અંદર પાસ પાડવો દ્વારા મહાદેવ ની સ્થાપના કરવામાં આવેલી છે,



             રત્નેશ્વર મહાદેવ અમરનાથની ગુફાના દર્શન કરાવે છે. ૬૫ ફૂટ લંબાઈ અને ૧૮ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી આ ગુફામાં રત્નેશ્વર મહાદેવની સ્થાપના નિષ્કલંક મહાદેવ ના  સ્થાપના સમયની પુરાતન માનવામાં આવે છે. 

      જેથી પ્રાચીન પુરાણાં માં રત્નેશ્વર મહાદેવજી પ્રત્યે શિવ ભક્તો ની શ્રધ્ધા દરિયાના પાણી જેટલી અખૂટ છે.



પ્રોજેક્ટ ની માહીતી માટે અમારી સાઈટ પર જાવ


        મહુવાના દયાળ ગામે શિલ્પકારે જાણે પોતાના મોજારૂપી હાથ વડે કંડારીને બનાવ્યું હોય તેવી કુદરતી અલૌકિક ગુફા માં આવેલું રત્નેશ્વર મહાદેવજીનું મંદિર પ્રાચીન મંદિરોમાં સમાવિષ્ટ થાય છે.



            દરિયાની ભરતી સમયે સમુદ્ર પોતે જાન્ને મહાદેવજીના ચરણોને પંપાળવા આવતો હોય તેમ દિવસમાં બે વખત રત્નેશ્વર મહાદેવનો જળાભિષેક થાય છે,


         ગુફાના મુખ પર કુદરતી રીતે પાણી નો ફુવારો થાય છે. જેના પર સૂર્યકિરણો પડવાથી મેઘ ધનુષ્ય જેવું સુંદર કુદરતી દ્રશ્ય સર્જાઈ છે.


   રત્નેશ્વર મહાદેવજીનું મંદિર અમરનાથની પ્રતિકૃતિ હોય તેમ ગુફામાં કબૂતરોની જોડી આજે પણ જોવા મળે છે. સુપ્રસિધ્ધ શિવધામની ગુફાની લંબાઈ આશરે ૬૫ ફૂટ અને ઉંચાઈ ૧૬ થી ૧૮ ફૂટ જેટલી છે.



        દિરયાઈ પાણીના કારણે રત્નેશ્વર મહાદેવજીની ગુફા પાણી મા ગરકાવ થઈ જતી હોવાથી રત્નેશ્વર મહાદેવજીના દર્શન સવારે ૮-૧પથી બપોરે ૧-૧૫ સુધી અને રાત્રે ૮-૪૨થી ૧-૪૨ સુધી જ કરી શકાય છે.


Chandrayan ૩ ની પૂર્ણ માહીતી જાણો
ઇસરો માં કઈ રીતે જોબ મેળવશો

      ગ્રામજનોના પૂર્વજોએ કહેલી લોકવાયકા પ્રમાણે રત્નેશ્વર મહાદેવની ઉગમણી પૂર્વ પાણી બાજુએ રક્તપીતથી પીડાતા લોકોએ જળસમાધિ લીધી છે. તે બે લોકોની દેરી ઉપરના ભાગે આજે પણ હયાત છે.દયાળ ગામમાં રક્તપીત્તથી પીડા ગયતા ઉન્માન ગામ લોકોએ જળસમાધિ આપી હતી. તેમાંથી સંત દેવીદાસે તેઓને બચાવી પરબની વાવે લઈ ગયા હતા અને તેમના અંતિમ સમય સુધી સેવા ચાકરી કરી હતી. 


આ ગુફાની બહાર જમીન પર દયાળજી મહેતાએ સ્થાપના કરેલા બે પ્રાચીન શિવલીંગ આવેલા હતા, જે કાળક્રમે જીર્ણ થવાથી આ જગ્યાએ લોકફાળાથી વર્ષ ૧૯૯૯ માં શિવધામ બાંધવામાં આવ્યું હતું. રત્નેશ્વર મહાદેવનું મંદિર દરિયાકાંઠે આવેલું હોવાથી વાહન લઈ પહોંચી શકવા માટે કાસો રસ્તો છે, જે ગ્રામજનોએ માર્ગ બનાવ્યો છે. શ્રાવણ માસના દરેક સોમવારે અહીં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જન્માષ્ટમી અને ભાદરવા ના પ્રથમ દિવસે અહીં મેળો પણ ભરાય છે