આધાકાર્ડ સાથે મોબાઈલ નબર લીક હોય તો તમે ઘર બેઠા જ આ બધા કામ કરી શકો છો.

1.   આધાર કાર્ડ ગમે ત્યારે ડાઉન્લોડ કરી શકો છો.
2.   આધાર કાર્ડ માં નામ સુધારા કરી શકો છો .
3. આધાકાર્ડ માં એડ્રેસ સુધારો કરી શકો છો.
4. અન્ય ઓનલાઇન સુવિધા નો લાભ લઈ શકો છો.
 5. આધાર થકી પાન કાડ બનાવી શકો.
6. આધાર કાર્ડ stutas જોઈ શકો છો.
7. બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો.
જો તમાંરો મોબાઈલ નબર આધાર કાર્ડ સાથે લીક નથી તો તમે તમારા નજીક ના આધાર કેંદ્ર પર જઈ ને લીક કરવી શકો છો . અથવા ઓનલાઇન  appontment લઈ ને પણ કરાવી શકો છો.