ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ એન્ડ સિંધ બેંક સહિતની બેંકોમાં તોકરી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે
બેંક કર્મચારી પસંદગી સંસ્થાન દ્વારા દેશભરમાં ૩૦૪૯ પ્રોબેશનરી પદો પર સીધી ભરતી માટે નોટિફિકેશન અપાયું છે. આ નોટિફિકેશન મુજબ, ચાલુ મહિને તમે અરજી કરી શકો છો.
કઈ બેંકોમાં ખાલી જગ્યા
ચાલુ માસે તમે અરજી કરો તો બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, કેનરાબેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ એન્ડ સિંધ બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક તેમજ બેંક ઓફ મહારાષ્ટ્ર જેવી બેંકોમાં તમને ભરતી મળી શકે.
અરજી માટેની ફી
અરજી કરતી વખતે તમારે જનરલ, ઓબીસી યા ઈડબલ્યુએસ ઉમેદવાર તરીકે ૮૫૦ રુપિયા જ્યારે એસસી, એસટી, પીડબલ્યુડી તથા અન્ય વર્ગના ઉમેદવાર તરીકે ૧૭૫ રુપિયા ભરવાના રહેશે.
વયમર્યાદા
ઉમેદવારની વય તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચેની હોવી જોઈએ. અનામત વિભાગના ઉમેદવારોને માટે અધિક્તમ વયમર્યાદામાં છૂટ આપવામાં આવે છે.
સિલેક્શન પ્રોસેસ
» પ્રિલિમ લેખિત પરીક્ષા
» મેઈન્સ લેખિત પરીક્ષા
» ઈન્ટર્વ્યુ
» ડોક્યુમેન્ટ વેરીફિકેશન
» મેડિકલ એક્ઝામ
આ રીતે અરજી કરો
» સત્તાવાર વેબસાઈટ પર જાવ.
» આઈબીપીએસ રીક્રુટમેન્ટ ૨૦૨૩ પર ક્લિક કરો.
» એપ્લાય ઓનલાઈનનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
» એપ્લિકેશન ફોર્મ ખુલશે, તેમાં તમામ વિગતો ભરો.
» તમારા તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરી અપલોડ કરો. » ફોર્મ વેરીફાય કરી સબમિટ પર ક્લિક કરો.
» ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લો.
અગત્યની તારીખ
» નોટિફિકેશન અપાયું : ૩૧ જુલાઈ
» અરજી મોકલવાની શરુ : ૧ ઓગસ્ટ
» અરજી કરવાની આખર તારીખ: ૨૧ ઓગસ્ટ
» પ્રારંભિક પરીક્ષા: સપ્ટેમ્બર- ઓક્ટોબર, ૨૦૨૩
» મુખ્ય પરીક્ષા: નવેમ્બર, ૨૦૨૩
જાણીતા કી વર્ડ
bank bharti 2023
bank bharti 2023
bank bharti 2023 gujarat
bank bharti 2023 10th pass
bank bharti 2023 maharashtra
bank bharti 2023 rajasthan
bank bharti 2023 mp
hdfc bank bharti 2023
sbi bank bharti 2023
idbi bank bharti 2023
gramin bank bharti 2023
0 ટિપ્પણીઓ