📿✨ પંચાંગ - સુવિચાર ✨📿
😄 હસતા હસતા એવો તો રડ્યો મિહુલિયો મુશળધાર,
🌿 કે પરણી ગઈ વસુંધરા ઓઢીને લીલું પાનેતર!
💚🩺 હેલ્થ ટીપ્સ
👉 ગળું બેસી ગયું હોય તો 🧂 મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી મટે છે.
📅 આજનો દિવસ
📆 ૧૨ ડિસેમ્બર ૨૦૨૫
📅 શુક્રવાર
🗓️ વિક્રમ સંવત ૨૦૮૨
🕉️ તિથિ – માગશર વદ આઠમ
🌟 દિન મહીમા
કાલભૈરવાષ્ટમી, અષ્ટકા, વૈકટાષ્ટમી, રુક્ષ્મણી જયંતિ
દગ્ધયોગ સૂ. ઉ. થી ૧૪:૫૭ સુધી
જૈન અઠ્ઠમ – શંખેશ્વર
📜 સ્વદેશી દિવસ
🏛️ સ્વામી મંદિર પાટો – દાદર (મુંબઈ)
🌞 સૂર્યોદય – ૦૭:૦૩ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત – ૦૬:૦૧ (મુંબઈ)
⏳ રાહુ કાળ – ૧૧:૧૦ થી ૧૨:૩૨
🌙 ચંદ્ર – સિંહ ➝ કન્યા (૧૦:૧૯)
👶 આજે જન્મેલા બાળકની રાશિ:
સવારે ૧૦:૧૯ સુધી – ♌ સિંહ
ત્યારબાદ – ♍ કન્યા
✨ નક્ષત્ર – ઉત્તરાફાલ્ગુની
🧭 ચંદ્ર વાસ – દક્ષિણ
🧳 પૂર્વ-દક્ષિણ સુખદાયક, પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ.
⏰ દિવસના ચોઘડિયા
🚶 چل: ૦૭:૦૩ - ૦૮:૨६
💰 લાભ: ૦૮:૨૬ - ૦૯:૪૮
💧 અમૃત: ૦૯:૪૮ - ૧૧:૧૦
🌸 શુભ: ૧૨:૩૨ - ૧૩:૫૪
🚶 چل: ૧૬:૩૯ - ૧૮:૦૧
🌙 રાત્રીના ચોઘડિયા
💰 લાભ: ૨૧:૧૭ - ૨૨:૫૫
🌸 શુભ: ૨૪:૩૩ - ૨૬:૧૦
💧 અમૃત: ૨૬:૧૦ - ૨૭:૪૮
🚶 چل: ૨૭:૪૮ - ૨૯:૨૬
♈ મેષ (અ, લ, ઇ)
👉 સીધી વાતથી કામ નહીં બને. કૂટનીતિથી નિર્ણય લેવો.
♉ વૃષભ (બ, વ, ઉ)
❤️ પ્રેમમાં પ્રગતિ. લાગણી વ્યક્ત કરી શકો.
♊ મિથુન (ક, છ, ઘ)
🏡 વાહન-મકાન સુખ. પ્રગતિશીલ દિવસ.
♋ કર્ક (ડ, હ)
⚡ ગણતરીપૂર્વકના સાહસથી લાભ. નવી શરૂઆત શક્ય.
♌ સિંહ (મ, ટ)
🏦 બેન્ક-વીમા કાર્યોમાં મધ્યમ. નવા સ્ત્રોતો વિચારો.
♍ કન્યા (પ, ઠ, ણ)
🌟 વ્યક્તિત્વ વિકાસ. પ્રતિષ્ઠા પ્રાપ્ત.
♎ તુલા (ર, ત)
✈️ વિદેશથી સારા સમાચાર. અટકેલા કાર્ય પૂર્ણ.
♏ વૃશ્ચિક (ન, ય)
🍃 પરિવર્તનનો પવન. પરિવાર સાથે આનંદ.
♐ ધન (ભ, ફ, ધ, ઢ)
💼 વેપારીઓને મધ્યમ. નોકરીયાતોએ મતભેદ ટાળવા.
♑ મકર (ખ, જ)
🕉️ ગુરુકૃपा. ધ્યાન-યોગથી લાભ. શુભ દિવસ.
♒ કુંભ (ગ, શ, સ, ષ)
😕 મનનું ધાર્યું ન બને. નેગેટિવિટી ટાળો.
♓ મીન (દ, ચ, ઝ, થ)
💝 પ્રેમીઓ માટે મધ્યમ. લગ્નયોગ્ય માટે સારા સમાચાર.









