google.com, newstruggle : "30 નવેમ્બર 2025 પંચાંગ, સુવિચાર અને રાશિફળ — આજનો શુભ દિવસ અને ચોઘડિયા માર્ગદર્શન"

રવિવાર, 30 નવેમ્બર, 2025

"30 નવેમ્બર 2025 પંચાંગ, સુવિચાર અને રાશિફળ — આજનો શુભ દિવસ અને ચોઘડિયા માર્ગદર્શન"

 ✨📿 પંચાંગ – સુવિચાર 📿✨



📅 ૩૦ નવેમ્બર ૨૦૨૫, રવિવાર | વિક્રમ સંવત ૨૦૮૨


🌸 આજનો સુવિચાર


👉 દરેક વસ્તુની કિંમત સમય આવશે ત્યારે જ થાય છે…

જીવનમાં મફત મળતો ઓક્સિજન પણ હોસ્પિટલમાં પૈસે વેચાય છે! 😔💭



💚🩺 હેલ્થ ટીપ્સ


🥗 મૂળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા પર લગાવવાથી ચહેરો સુવાળો અને ચમકીલો બને છે.



📜 દિન વિશેષ


🔸 પંચક


🔸 રવિયોગ – ૫:૧૧ સુધી


🔸 જૈન અરનાથ જન્મ–મોક્ષ


🔸 દામોદરલાલજી ઉત્સવ – મુંબઈ


🔸 સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ – હિંમતનગર


🌅 સૂર્યોદય – ૬:૫૬ (મુંબઈ)


🌇 સૂર્યાસ્ત – ૫:૫૮ (મુંબઈ)


⏳ રાહુકાળ – ૧૬:૩૫ થી ૧૭:૫૮



🌙 ચંદ્ર રાશિ – મીન


👶 આજે જન્મેલા બાળકની રાશિ – મીન


✨ નક્ષત્ર – ઉત્તરભાદ્રપદ, રેવતી (૨૫:૧૦ સુધી)



🧭 ચંદ્ર વાસ – ઉત્તર દિશા


➡️ પશ્ચિમ-ઉત્તર દિશામાં પ્રવાસ સુખદાયક


➡️ પૂર્વ-દક્ષિણ દિશાનો પ્રવાસ કષ્ટદાયક



⏰ દિવસનાં ચોઘડિયા


🚶 ચલ: ૮:૧૯ – ૯:૪૨


💰 લાભ: ૯:૪૨ – ૧૧:૦૪


🌟 અમૃત: ૧૧:૦૪ – ૧૨:૨૭


✅ શુભ: ૧૩:૫૦ – ૧૫:૧૩



🌙 રાત્રીનાં ચોઘડિયા


✅ શુભ: ૧૭:૫૮ – ૧૯:૩૬


🌟 અમૃત: ૧૯:૩૬ – ૨૧:૧૩


🚶 ચલ: ૨૧:૧૩ – ૨૨:૫૦


💰 લાભ: ૨૬:૦૫ – ૨૭:૪૨


✅ શુભ: ૨૯:૧૯ – ૩૦:૫૭



🔮 રાશિ ભવિષ્ય


♈ મેષ (અ, લ, ઇ)


📚 વિદ્યાર્થીઓએ વધારે મહેનત જરૂરી.

👩‍🦰 સ્ત્રીવર્ગે સમજદારીથી ચાલવું.

❌ ઉતાવળમાં નિર્ણય ન लेना.


♉ વૃષભ (બ, વ, ઉ)


💸 આકસ્મિક લાભ.

🤝 જૂના મિત્રોની મુલાકાત.

😊 મનની વાત મુક્તપણે કહી શકો.


♊ મિથુન (ક, છ, ઘ)


🛍️ વેપારમાં લાભ.

💼 નોકરીયાત માટે શુભ દિવસ.

🚀 કાર્યક્ષમતા વધશે.


♋ કર્ક (ડ, હ)


🧘 આધ્યાત્મિક વૃત્તિ.

🧠 મનોમંથનથી નવા વિચારો.

✨ શુભ પ્રેરણા.


♌ સિંહ (મ, ટ)


😕 માનસિક ચિંતા.

❌ ઇચ્છિત કાર્ય મુંદર.

⚖️ મધ્યમ દિવસ.


♍ કન્યા (પ, ઠ, ણ)


🤝 મિત્રો સાથે સંબંધ મજબૂત.

🧳 પ્રવાસ આયોજન માટે ઉત્તમ દિવસ.

😊 આનંદદાયક સમય.


♎ તુલા (ર, ત)


🔄 પરિસ્થિતિમાં બદલાવ.

🌿 નવી પરિસ્થિતિ સમજવામાં સફળતા.

👍 સકારાત્મક દિવસ.


♏ વૃશ્ચિક (ન, ય)


✈️ વિદેશ યાત્રાના પ્રયત્નો ફળદાયક.

📝 કાગળ–કાર્યમાં પ્રગતિ.


♐ ધન (ભ, ફ, ધ, ઢ)


🏡 પ્રોપર્ટી બાબતમાં સારો નિર્ણય.

📈 કામમાં વૃદ્ધિ.

🤝 આપેલા વચનો પૂર્ણ કરશો.


♑ મકર (ખ, જ)


🎨 પ્રતિભાનું પ્રદર્શન.

⏳ પોતાની સાથે સમય વિતાવવાનો મોકો.

🏆 સફળતા મળશે.


♒ કુંભ (ગ, શ, સ, ષ)


🏡 પરિવારમાં આનંદ.

🤔 વ્યક્તિગત પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન.

😴 ઊંઘમાં ખલેલ શક્ય.


♓ મીન (દ, ચ, ઝ, થ)


🎉 રાહ જોવાતી ઘટના પૂર્ણ.

🌟 સામાજિક પ્રતિષ્ઠામાં વધારો.

✨ શુભ દિવસ.


ટિપ્પણીઓ નથી: