✨📿 પંચાંગ - સુવિચાર 📿✨
👉 સલાહ અને મદદ કોઈને આપી હોય તો ભૂલી જવી,
અને જો લીધી હોય તો ક્યારેય ન ભૂલવી! 🤲💛
💚🩺 હેલ્થ ટીપ્સ
⚕️ આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
📅 આજનો દિવસ
📆 ૪ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર
🗓️ વિક્રમ સંવત ૨૦૮૨
🌙 તિથિ – માગશર સુદ ચૌદસ
🕉️ દિન મહીમા
૧૫નો ક્ષય, વ્રતની પૂનમ, શ્રીદત્ત દત્તાત્રય જયંતિ, ત્રીપુરાભૈરવી જયંતિ, અક્ષરપૂર્ણિમા, લવણદાન, ગોપમાસ પૂરા, બલદેવોત્સવ, શ્રીનાથજી છપ્પનભોગ, બહુચરાજી મેળો, રાષ્ટ્રીય નૌસેના દિન, શ્રીદ્વારકેશલાલજી ઉત્સવ-માંડવી કચ્છ, જૈન સંભવનાથ જન્મ-દિક્ષા કલ્યાણક, અન્વાધાન, રવિયોગ- યમઘંટ યોગ ૧૪:૫૬ સુધી, વિષ્ટી ૦૮:૩૯થી ૧૮:૪૩, સ્થિરયોગ ૦૮:૩૯ સુધી.
🌅 સૂર્યોદય – ૬:૫૮ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત – ૫:૫૮ (મુંબઈ)
⏳ રાહુ કાળ – ૧૩:૫૧ થી ૧૫:૧૪
🌙 ચંદ્ર – વૃષભ
👉 આજે જન્મેલું બાળક વૃષભ રાશીનું રહેશે.
✨ નક્ષત્ર – કૃતિકા, રોહિણી (૧૪:૫૩)
📍 ચંદ્ર વાસ – દક્ષિણ
➡️ પૂર્વ-દક્ષિણ પ્રવાસ સુખદાયક
➡️ પશ્ચિમ-ઉત્તર પ્રવાસ કષ્ટદાયક
⏰ દિવસનાં ચોઘડિયા
✅ શુભઃ ૬:૫૯ - ૮:૨૧
🚶 ચલઃ ૧૧:૦૬ - ૧૨:૨૯
💰 લાભઃ ૧૨:૨૯ - ૧૩:૫૧
✨ શુભઃ ૧૬:૩૬ - ૧૭:૫૯
🌙 રાત્રીનાં ચોઘડિયા
💧 અમૃતઃ ૧૭:૫૯ - ૧૯:૩૬
🚶 چلઃ ૧૯:૩૬ - ૨૧:૧૪
💰 લાભઃ ૨૪:૨૯ - ૨૬:૦૭
✨ શુભઃ ૨૭:૪૪ - ૨૯:૨૨
💧 અમૃતઃ ૨૯:૨૨ - ૩૦:૫૯
🔮 રાશિ ભવિષ્ય
♈ મેષ (અ, લ, ઇ)
નજીકના ક્ષેત્રોમાં મધ્યમ, પરંતુ દૂરદેશથી સારા સમાચાર. પ્રગતિની તક મળે.
♉ વૃષભ (બ, વ, ઉ)
જાહેરજીવન અનુકૂળ. યશ મળે. નવા મિત્રો બને. શુભ દિવસ.
♊ મિથુન (ક, છ, ઘ)
તબિયતનું ધ્યાન રાખવું. ખાવા-પીવામાં સંભાળ. જીવનપદ્ધતિમાં સુધારો જરૂરી.
♋ કર્ક (ડ, હ)
પ્રણયમાર્ગે આગળ વધશો. પ્રિયજનની મુલાકાત. આનંદદાયક દિવસ.
♌ સિંહ (મ, ટ)
જમીન, મકાન, વાહનસુખ સારું. પ્રોપર્ટી સંબંધિત નિર્ણય અનુકૂળ. લાભદાયક દિવસ.
♍ કન્યા (પ, ઠ, ણ)
મિત્રોની મદદથી કાર્યસિદ્ધિ. ભાઈ-ભાંડુ સુખ. પરિવાર સાથે આનંદ.
♎ તુલા (ર, ત)
સૌમ્ય વાણીથી કાર્યસિદ્ધિ. સતત પ્રયત્નોથી સફળતા. પ્રગતિ.
♏ વૃશ્ચિક (ન, ય)
નોકરી-ધંધો શોધતા માટે શુભ દિવસ. કામમાં સફળતા. પ્રગતિકારક સમય.
♐ ધન (ભ, ફ, ધ, ઢ)
નુકસાન ટાળવું. ભાગીદારીમાં કાળજી. નવા સાહસમાં સંભાળ. મધ્યમ દિવસ.
♑ મકર (ખ, જ)
સગા-સ્નેહી સાથે સુમેળ. લેખન-વાંચનમાં આનંદ. રચનાત્મક કાર્ય.
♒ કુંભ (ગ, શ, સ, ષ)
વેપારીવર્ગ માટે અનુકૂળ. સ્ત્રીવર્ગ માટે ઉત્તેજક દિવસ. નોકરિયાતે સંભાળી ચાલવું.
♓ મીન (દ, ચ, ઝ, થ)
ધ્યાન-યોગથી લાભ. ધાર્મિક કાર્યમાં જોડાશો. આધ્યાત્મિક ચિંતન. પુણ્યાત્મા સાથે મુલાકાત શક્ય.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો