✨📿 પંચાંગ - સુવિચાર 📿✨
💬 મારી જિંદગી તો સદાબહાર છે,
જે કંઈ મળ્યું છે એ મારા ગજા બહાર છે! 🙏✨
💚🩺 હેલ્થ ટીપ્સ
👂 આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી ચસકા મટે છે.
📅 આજનો દિવસ
📆 ૬ ડિસેમ્બર ૨૦૨૫, શનિવાર
🗓️ વિક્રમ સંવત ૨૦૮૧
🕉️ તિથિ – માગશર વદ બીજ
🌟 દિન મહીમા
🪐 બુધ વૃશ્ચિકમાં – ૨૦:૨૯
🌅 સૂર્યોદય – ૬:૫૯ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત – ૫:૫૯ (મુંબઈ)
⏳ રાહુ કાળ – ૯:૪૫ થી ૧૧:૦૭
🌙 ચંદ્ર રાશી – મિથુન
👶 આજે જન્મેલા બાળકની રાશી: મિથુન
🌟 નક્ષત્ર – મૃગશીર્ષ, આદ્રા (૮:૪૭)
🧭 ચંદ્ર વાસ – પશ્ચિમ
➡️ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક, ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ
🕰️ દિવસનાં ચોઘડિયા
✨ શુભ – ૮:૨૨ થી ૯:૪૫
🚶♂️ چل – ૧૨:૩૦ થી ૧૩:૫૨
💰 લાભ – ૧૩:૫૨ થી ૧૫:૧૪
💧 અમૃત – ૧૫:૧૪ થી ૧૬:૩૭
🌙 રાત્રીનાં ચોઘડિયા
💰 લાભ – ૧૭:૫૯ થી ૧૯:૩૭
✨ શુભ – ૨૧:૧૫ થી ૨૨:૫૨
💧 અમૃત – ૨૨:૫૨ થી ૨૪:૩૦
🚶♂️ چل – ૨૪:૩૦ થી ૨૬:૦૮
💰 લાભ – ૨૯:૨૩ થી ૩૧:૦૦
🔯 રાશી ભવિષ્ય
♈ મેષ (અ,લ,ઇ) –
સાહસથી સિદ્ધિ મળે, આગળ વધવાની તક મળે. સંતુલિત મનથી સફળતા પ્રાપ્ત થાય.
♉ વૃષભ (બ,વ,ઉ) –
આર્થિક લાભના સંકેત, ફસાયેલા નાણાં પાછાં મળે.
♊ મિથુન (ક,છ,ઘ) –
કાર્યસિદ્ધિ, યશ-પ્રતિષ્ઠા, સામાજિક પ્રતિષ્ઠા વધે.
♋ કર્ક (ડ,હ) –
વાદવિવાદથી દૂર રહો. લાગણીશીલ સ્વભાવથી થોડી વ્યથા થઈ શકે.
♌ સિંહ (મ,ટ) –
આકસ્મિક લાભ, મિત્રોને મળવાનું બને. શુભ દિવસ.
♍ કન્યા (પ,ઠ,ણ) –
વેપારી, નોકરીયાત, વિદ્યાર્થીઓ માટે લાભદાયક દિવસ.
♎ તુલા (ર,ત) –
આધ્યાત્મિક વૃદ્ધિ, ધ્યાન-યોગથી લાભ.
♏ વૃશ્ચિક (ન,ય) –
પરિસ્થિતિ અનુકૂળ, કાર્ય પૂર્ણ કરી શકો. પ્રગતિકારક દિવસ.
♐ ધન (ભ,ફ,ધ,ઢ) –
સામાજિક પ્રતિષ્ઠા વધે, આગળ વધવાની તક.
♑ મકર (ખ,જ) –
તબિયતની કાળજી લો, ખોરાકમાં સતર્કતા રાખો.
♒ કુંભ (ગ,શ,સ,ષ) –
પ્રણયમાં પ્રગતિ, પરિવાર સાથે આનંદ.
♓ મીન (દ,ચ,ઝ,થ) –
આરામદાયક દિવસ, પ્રવાસની શક્યતા, સુખદાયક સમય.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો