ભાવનગરમા રામ જન્મોત્સવની ઉજવણી દરમિયાન ઉનાળાના અસલી મીજાજનો પરચો મળ્યો હતો. ભાવનગરના આકાશમાંથી અંગારા વરસ્યા હતા. આજે બુધવારે સીઝનનુ સૌથી ઉંચુ તાપમાન ૪૧.૭ ડિગ્રી નોંધાયુ હતુ. સુર્યદેવ કાળઝાળ બન્યા હોય તેમ બપોરે ચામડી દઝાડતા તાપનો અનુભવ થયો હતો. બીજી તરફ લઘુતમ તાપમાન પણ ૧.૨ ડિગ્રી ઉંચુ જઈને ૨૮.૨ ડિગ્રી સેલ્સીયસએ પારો પહોંચતા મોડી રાત્રી સુધી ગરમીનો માહોલ રહ્યો હતો.


છેલ્લા કેટલાક દિવસોથી ૩૯ ડિગ્રી આસપાસ પારો રહ્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં ૨.૧ ડિગ્રીનો જમ્પ મારીને ૪૦ પ્લસ થઈને આજે સીઝનનુ સૌથી મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રીએ પહોંચી ગયુ હતુ. આકાશમાંથી અંગો દઝાડતી અગ્નીવર્ષાના કારણે બહાર નિકળવુ મુશ્કેલ બન્યુ હતુ. રામ જન્મોત્સવની ઉજવણી સાથે આકરી ગરમીમાં રાહત મેળવવા ભાવિકોએ પણ વિવિધ પ્રયોજનો કરવા પડયા હતા. હિટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી સાચી પડતી હોય તેમ ભાવનગરમાં પારો ૪૧ ડિગ્રીને પાર કરીને યલો એલર્ટની ઝપટમાં આવી ગયું હતું. હિટવેવના પગલે નગરજનોએ મધ્યાન્હને કામ સિવાય બહાર નિકળવાનુ ટાળ્યુ હતુ. માત્ર ૨૪ કલાકમા ૨.૧ ડિગ્રી પારો ઉંચકાતા આકરા ઉનાળાનો સામનો કરવો પડયો હતો. મોડી સાંજ સુધી બહાર નીકળુ મુશ્કેલ બન્યુ હતુ. આજે ભેજનુ પ્રમાણ ૨૭ ટકા અને પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.



હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ ?


(૧) પુરતું પાણી પીઓ : તરસ ના લાગે તો પણ, તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., ઘરે બનાવેલા શુદ્ધ પીણા જેવા કે લસ્સી, તોરાની (ચોખ્ખું પાણી), લીંબુપાણી, છાશ વગેરનો પુરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.

(૨) બને તેટલું ઘરની અંદર રહો.

(૩) હળવા, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. 

(૪) શક્ય હોય તેટલું ઘરની અંદર રહેવું તેમજ તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો, તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો.

(૫) પ્રાથમિક સારવારની તાલીમ મેળવો, વૃદ્ધો, બાળકો, બીમાર અથવા વધુ વજન વાળા લોકો માટે વિશેષ કાળજી લો કારણકે તેઓ વધુ પડતી ગરમીનો શિકાર બને છે બોક્સ.. 



હીટવેવ દરમિયાન શું ના કરવું જોઈએ ?


(૧) તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના ૧૨:૦૦ કલાકથી ૦૩:૦૦ કલાકની વચ્ચે બહાર ના નીકળવું જોઈએ.

(૨) પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પુરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.

(૩) આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફટ ડ્રીંક્સ પીવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.

(૪) ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો, વાસી ખોરાક ન ખાવો.

(૫) બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.

😱💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥

તાપમાન ડિગ્રી.

આજે હવામાન.

ટેપમેન ડિગ્રી.

ટેપમેન ડિગ્રી સેલ્સિયસ.

આજે ટેપમેન ડિગ્રી.

તપમાન ડિગ્રી કિતની હૈ.

તપમાન ડિગ્રી આજ કા.

આજ કા તાપમાન કિતના ડિગ્રી હૈ.

આજનું તાપમાન ડિગ્રી.

તાપમાન કેટલી ડિગ્રી છે.

તાપમાન કેટલા ડિગ્રી છે.

તપમાન ડિગ્રી કિતના હૈ.

ટેપમેન ડિગ્રી તાપમાન.

તાપમાન.

આજનું તાપમાન.

શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ.

તાપમાન હવામાન.

તાપમાન ડિગ્રી.

weather today.

tapman degree.

tapman degree celsius.

tapman degree today.

tapman degree kitni hai.

tapman degree aaj ka.

aaj ka taapman kitna degree hai.

આજનું તાપમાન ડિગ્રી.