હવે તમે આ વીડિયો જોવો, આ વિશ્વ નું સૌથી મોટા વૃક્ષ ને તમે પહેલા નઈ જોય હોઈ, આ વૃક્ષ આફ્રિકા ના જંગલ માં જોવા મળે છે, આ વૃક્ષ ની અદર બહુજ મોટા જથ્થામાં પાણી ભરેલું હોય છે, જેથી રણ વિસ્તાર માં લોકો આ વૃક્ષ માંથી પાણી પણ પીવે છે, વૃક્ષ સુકાય જાય છે ત્યારે તેમાં લોકો રહેવા માટે ઘર બનાવે છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો, 


હવે તમે આ ખેડૂત મિત્ર નો ખેતર માંથી પાણી કાઢવા નો જુગાડ જોવો, ખેતર માં પાણી પાણી વધુ ભરાય ગયું છે, જે ખેતર માંથી બહાર કાઢવા માટે એક નાની નાવ ને લાકડા સાથે બાંધી દીધી છે, જેથી પગ થી નાવ માં પાણી ભરી ને બહાર કાઢવા માં સહેલાઇ પડે છે અને ખેતર ની પાળ પણ ભાગે નઈ, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો. ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો,