વેધર ઈફેક્ટ ચેનલ માં તમારું સ્વાગત છે, આ ચેનલ માં રોજ હવામાન ને સંધિત news જોવા મળશે,  આજ ના વીડિયો માં આપણે વધતા તાપમાન વિશે વાત કરશું, તો આજ નો વીડિયો શરૂ કરી એ,


 ગુજરાતના વિવિધ ભાગોમાં ગરમીમાં આંશિક વધારો જોવાયો છે. મંગળવારે અમદાવાદમાં તાપમાન વધીને ૩૯.૬ ડિગ્રી પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ પછી ગરમીનું જોર વધે તેવો વર્તારો છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધે તેવી સ્થિતિમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો એટલે કે પારો ૪૨થી ૪૩ ડિગીએ પહોંચી શકે તેમ છે.


ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું છે, જેના કારણે લોકોએ રાહત અનુભવી હતી. જોકે મંગળવારથી મોટા ભાગના શહેર જિલ્લાઓમાં તાપમાનમાં સાધારણ વધારો થયો છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે વલ્લભ વિદ્યાનગર ખાતે સૌથી વધુ ૪૦.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે, એટલું જ નહિ પરંતુ કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી ૨૪ કલાકમાં ૪૦ ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવો વર્તારો છે. ઉનાળામાં ગરમીના પ્રકોપના કારણે નાગરિકો માટે કેટલાક શહેર જિલ્લાઓમાં બાગ બગીચાઓ બંધ કરવાના સમયમાં વધારો કરવો પડયો છે. અમદાવાદમાં બપોરના સમયે મોટા ભાગના ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવી રહ્યા છે, ભરતડકે નાગરિકોને ચાર રસ્તા પર ઊભા રહેવું ના પડે તે માટે આ નિર્ણયનો અમલ કરાઈ રહ્યો છે. એટલું જ નહિ પરંતુ બપોરના સમયે અમદાવાદ શહેરના મોટા ભાગના રસ્તાઓ સૂમસામ રહે છે. સાવચેતીના ભાગરૂપે બપોરે ભરતડકે બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેવી સલાહ પણ તંત્ર તરફથી અપાઈ રહી છે.

😱😱💫💫🔥⭐😃👇👇👉👉😭😭⭐⭐👉


2024 monsoon start date.

2024 monsoon.

2024 monsoon start date in india.

2024 monsoon prediction.

2024 monsoon in india.

2024 monsoon forecast.

2024 monsoon kaisa rahega.

2024 monsoon in kerala.

2024 monsoon month.

2024 monsoon prediction in india in hindi.

2024 ચોમાસાની શરૂઆતની તારીખ.

 2024 ચોમાસુ.

 ભારતમાં ચોમાસાની શરૂઆતની તારીખ 2024.

 2024 ચોમાસાની આગાહી.

 ભારતમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસાની આગાહી.

 2024 ચોમાસુ કૈસા રહેગા.

 કેરળમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસુ મહિનો.

 હિન્દીમાં ભારતમાં 2024 ચોમાસાની આગાહી.