અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરનું મહત્તમ તાપમાન છેલ્લા ૨૪ કલાકમાં દોઢથી ૩ ડિગ્રી જેટલુ ઘટયું છે. હજુ આગામી ત્રણ-ચાર દિવસમાં વધુ ૨ ડિગ્રી પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યનાં નવ શહેરમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર નોંધાતા હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું હતું. અમરેલી ૪૨.૨ ડિગ્રી સાથે સતત બીજા દિવસે રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર રહ્યું છે.  બીજી તરફ હવામાન ખાતા દ્વારા પોરબંદર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી કરવામાં માં આવી છે.


ગુરુવારે રાજ્યનાં કુલ નવ શહેરમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર નોંધાયુ છે. સૌથી વધુ અમરેલીમાં ૪૨.૨ ડિગ્રી, અમદાવાદમાં ૪૧.૬ ડિગ્રી, વિ.વિ. નગરમાં ૪૧.૪, વડોદરામાં ૪૧.૪, વલસાડમાં ૪૧, કંડલામાં ૪૧.૧, રાજકોટમાં ૪૧.૫, સુરેન્દ્રનગરમાં ૪૧.૮ અને કેશોદમાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે જેમ કે, અમદાવાદમાં ૦.૬ ડિગ્રી, વડોદરામાં ૨.૨ ડિગી, અમરેલીમાં ૧.૮ ડિગ્રી, રાજકોટમાં ૨.૩, સુરેન્દ્રનગરમાં ૧.૬ અને મહુવામાં ૩.૨ ડિગ્રી તાપમાન ગગડયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર દિશા તરફથી હતી, જે હવે બદલાઈને ઉત્તર પશ્ચિમી અને ઉત્તર દિશા તરફની થઈ છે. જેના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે અરબ સાગર પરથી વાદળો ગુજરાત તરફ ખેંચાઈ આવે છે અને પવનની દિશા પણ ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી હોવાથી અમદાવાદ શહેરમાં સવારથી જ આકાશમાં ક્યાંક વાદળો દેખાયા હતા.


💫🔥🔥⭐⭐🔥💫💫💫💫💫💫💫💫💫💫

😱💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥

તાપમાન ડિગ્રી.

આજે હવામાન.

ટેપમેન ડિગ્રી.

ટેપમેન ડિગ્રી સેલ્સિયસ.

આજે ટેપમેન ડિગ્રી.

તપમાન ડિગ્રી કિતની હૈ.

તપમાન ડિગ્રી આજ કા.

આજ કા તાપમાન કિતના ડિગ્રી હૈ.

આજનું તાપમાન ડિગ્રી.

તાપમાન કેટલી ડિગ્રી છે.

તાપમાન કેટલા ડિગ્રી છે.

તપમાન ડિગ્રી કિતના હૈ.

ટેપમેન ડિગ્રી તાપમાન.

તાપમાન.

આજનું તાપમાન.

શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ.

તાપમાન હવામાન.

તાપમાન ડિગ્રી.

weather today.

tapman degree.

tapman degree celsius.

tapman degree today.

tapman degree kitni hai.

tapman degree aaj ka.

aaj ka taapman kitna degree hai.

આજનું તાપમાન ડિગ્રી.