google.com, newstruggle : ઑક્ટોબર 2022

સોમવાર, 31 ઑક્ટોબર, 2022

આધાર ,UIDAI,, uidai, uidai aadhar, uidai.gov.in up, uidai aadhar download, uidai login, uidai.gov.in aadhaar, uidai gov, uidai website, uidai download, uidai aadhar update, uidai. govt. in, uidai aadhar update mobile number, uidai update, uidai aadhar card

 આધાર યોજના નો આરંભ 28 જાન્યુઆરી 2009 માં કરવામાં આવ્યો હતો

આ યોજના અંતર્ગત uidai= unique identification authority of India નામનું સંગઠન બનાવવામાં આવ્યું.

જેના અધ્યક્ષ નદંન નનિલકની હતાં જે કેબિનેટ કક્ષા નો હોદો ધરાવતા હતા.

પોતાના આધાર કાર્ડ ની માહિતી ગુપ્ત અને સુરક્ષિત રહે તે માટે આધારકાર્ડ ધારકે uidai ની વેસાઈટ પરથી 16 આંકડા નો વચ્યુઅલ આઇડી નબર જનરેટ કરવાનો રહશે તથા તેનો ઉપયોગ જરૂર પડે ત્યારે સિમકર્ડ વેરિફિકેશન સહિતી ના વિવિધ હેતુઓ માટે કરી શકાય છે.

29 સ્પટેબર, 2010 માં મહારાષ્ટ્ર ના નદુંબાર ના ટેભલી ગામના મહિલા રજના સોનવણે ને સૌપ્રથમ વડપ્રધાન દ્વારા આધકર્ડ આપવામાં આવ્યું હતું. આધાર કાર્ડ નું પ્રતિક 'પીળો સૂર્ય' છે 

રવિવાર, 30 ઑક્ટોબર, 2022

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના#પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના#પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના

 8 નવેમ્બર, 2016 ના રોજ જાહેર કરેલ નોટબંધીને અનુસરીને કેન્દ્ર સરકાર વડે નવી ઇન્કમડિક્લેરેશન સ્કીમ જાહેર કરાઈ.

 જે અંતર્ગત આવક જાહેર કરનારને 50% વેરો ભરવાનો રહેશે. અને આવકના 25% રકમ વિના વ્યાજે સરકારને 4 વર્ષ માટે આપવાની રહેશે.

25 % રકમનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે કરાશે . જેના અંતર્ગત ગ્રામીણ આંતર વિકાસ કરવામાં આવશે સુવિધાનો માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.











શનિવાર, 29 ઑક્ટોબર, 2022

મેક ઈન ઈન્ડિયા

 25 સપ્ટેમ્બર,2014 ના રોજ નાણા મત્રલાય દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

વડાપ્રધાન : નરેન્દ્ર મોદી 

ઉદ્દેશ્ય : ભારત ને વૈશ્વિકસ્તરે મેન્યું ફેકચરિગ હબ બનાવવા નો મુખ્ય ઉદ્દેશ્ય, 

આ યોજના નું પ્રતિક ''ચિહં ''  જેનું મૂખ પૂર્વ  તરફ નું અર્થાત્ દૃષ્ટિ પૂર્વ તરફ અને પશ્વિમ સાથે જોડાણ.

આ યોજના  અંતર્ગત અવકાશ (74%), રક્ષા (49%) અને ન્યુઝ- મીડિયા(26%) ક્ષેત્ર સિવાય 25 સેક્ટરો માં 100%FDI ને મજૂરી અપાય છે.

આ અભિયાન અમેરિકન જાહેરાત એજન્સી વાઇડન એન્ડ કેનેડી દ્વારા ડિઝાઇન કરાયું છે.






રવિવાર, 23 ઑક્ટોબર, 2022

વોટ્સએપ અપડેટ, વોટ્સએપ કૉલ લિંક.વોટ્સએપ નું નવું ફિસર વિષે જાણો,

હવે વોટ્સએપ પણ આપશે ગૂગલ સમાન મીટ ફીચર, તાજેતરમાં જ વોટ્સએપ એ કૉલ લિંક (Call Links) નામથી એક ફીચર પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ ફીચર થી યૂઝર્સ એક નવા કૉલ ની શરૂઆત કરી શકશે અથવા તો પહેલેથી ચાલી રહેલા કોઈ પણ કૉલ માં સામેલ થઇ શકે છે.

 કૉલ ટેબ ની અંદર લિંક ઓપ્શન જોડવામાં આવશે. યૂઝર્સ ઓડિયો કે વીડિયો કૉલ કરીને એક લિંક બનાવી શકે છે, જેને સરળતાથી અન્ય પ્લેટફોર્મ પર શૅર કરી શકાશે. વોટ્સએપે જણાવ્યું છે કે ખૂબ જ નજીકના સમયગાળામાં જ આ ફીચર નો શુભારંભ કરવામાં આવશે. જોકે તે માટે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ચલાવવું ખાસ જરૂરી છે. જોકે, ખાસ મહત્ત્વની વાત એ છે કે આ ફીચરમાં વધુમાં વધુ ૩૨ વ્યક્તિઓને ગ્રૂપ વીડિયો કૉલિંગ માટે જોડી શકાશે અને તે માટે ટેસ્ટિંગ ની શરૂઆત પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની એક પોસ્ટમાં માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે વોટ્સએપ, કૉલ લિંક ફિચરને રોલઆઉટ કરી રહ્યું છે જે યૂઝર્સને એક લિંક બનાવવા અને તુરંત જ મેસેજિંગ એપ પર દોસ્તો અને પરિવારની વચ્ચે શૅર કરવાનો સુંદર મજાનો વિકલ્પ આપે છે. લિંક પર ક્લિક કરીને માત્ર એક ટેપમાં કૉલ સામેલ કરી શકાશે. જેમ ગૂગલ મીટ કે માઇક્રોસોફ્ટ ટીમ્સની લિંક કામ આપે છે.

લકી ગ્રાહક યોજના ,NPC

 15 ડિસેમ્બર 2016 માં શરૂઆત કરવામાં આવી હતી

નોડલ એજન્સી- રાષ્ટ્રીય ચૂકવણી નિગમ માત્રાલય વિભાગ બહાર પાડવામાં આવી છે.

ઉદ્દેશ-આ યોજનામાં ડિજિટલ પેમેન્ટ્સ પદ્ધતિઓનો ઉપયોગ કરી નાણાંની ચૂકવણી કરનાર ગ્રાહકોને 25 ડિસેમ્બર, 2016 (ક્રિસમસ) થી 14 એપ્રિલ, 2017 (બાબાસાહેબ આંબેડકર જયંતી) સુધી દરરોજ રૂ 1,000 અને દર સપ્તાહે રૂપિયા એક લાખ જીતવાની તક અપાઇ હતી. જેમાં ₹ 1,000 જીતનારા વિજેતાઓની સંખ્યા 1485000 અને ₹ એક લાખ જીતનારા વિજેતાઓની સંખ્યા 194 રહી.

→ અન્ય પુરસ્કારોમાં ₹10,000 ના 1481 વિજેતા અને ₹5000 ના 92300 વિજેતાઓને સાપ્તાહિક પુરસ્કારો અપાયા. 

→ યોજનાના છેલ્લા દિવસે, 14 એપ્રિલ, 2017 ના રોજ યોજાયેલા મેગા ડ્રોમાં 71 કરોડનો પ્રથમ પુરસ્કાર મહારાષ્ટ્રના લાતૂર નિવાસી 20 વર્ષિય ઇજનેરીશાખાની વિદ્યાર્થિની શ્રદ્ધા મેંગશેટ્ટેએ, 50 લાખનો દ્વિતીય પુરસ્કાર ગુજરાતના ખંભાત નિવાસી હાર્દિકકુમારે,તથા રૂ 25 લાખનો તૃતીય પુરસ્કાર ઉત્તરાખંડના શે૨પુ૨ નિવાસી ભરતસિંહે જીત્યો હતો.

પ્રધાન મંત્રી ઉજજવલા યોજના. Puy

 શરૂઆત: 10 માર્ચ,2016 ના રોજ મત્રી મડલ ની આર્થિક સમિતિ દ્વારા બહાર પાડવામાં આવી છે 

પેટ્રોલીયમ અને કુદરતી વાયુ માત્રલય દ્વારા બહાર પાડવામાં આવે છે

ઉદ્દેશ :  

→ આ યોજના અંતર્ગત BPL પરિવારોની મહિલાઓને મફત LPG કનેક્શન ની જોગવાઈ છે. જેમાં 5 કરોડ મફત LPG કનેક્શન માટે ₹ 8000 કરોડ ફાળવવામાં આવ્યા છે. 

→ આ યોજના અંતર્ગત LPG પરિવારોને પ્રત્યેક LPG જોડાણ માટે ₹ 1600 ની નાણાકીય સહાય પૂરી પડાશે. 

→ આ યોજના પાઇલટ ધોરણે ત્રણ રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શરૂ કરવામાં આવી છે. 

→ ગુજરાત માં દાહોદ ખાતે શરૂ કરવામાં આવી છે. 

→ આ યોજનાની ટેગલાઈન ‘ સ્વચ્છ ઇંધણ , બહેતર જીવન ’ → સરકાર દ્વારા 2 જાન્યુઆરી, 2019 ના રોજ 6 કરોડ મફત LPG કનેક્શન નો લક્ષ્યાંક પર્ણ કરાયો.

શનિવાર, 22 ઑક્ટોબર, 2022

પ્રધનમંત્રી પાક વીમા યોજના (ppvy)2023

 શરૂઆત 18ફેબ્રઆરી,2016 માં શરૂ કરવામાં આવી હતી,

કેન્દ્રીય કૃષિ અને કુષક કલ્યાણ મત્રાલય થી શરૂ કરવામાં આવી હતી.

વિશેષતા/ઉદ્દેશ્ય :-

આ યોજના અંતર્ગત ચૂકવણીના હપ્તા (પ્રીમિયમ) નો દર ખેડૂતોની સુવિધા માટે એકદમ ઓછું રાખવામાં આવેલ છે.

  આ યોજના અંતર્ગત બધા જ પ્રકારના પાક રવીપાક, ખરીફપાક, રોકડિયાપાક, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 ખરીફપાક જેવા કે ડાંગર, મકાઇ, જુવાર, બાજરી, શેરડી વગેરે પાક માટે 2 % પ્રીમિયમથી ચુકવણી કરવામાં આવશે. 

 રવીપાક જેવા કે ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ વગેરેના પાક માટે 1.5 % પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવશે.

 વાર્ષિક રોકડિયા અને બાગાયતીપાક વીમા બદલ 5% પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવશે.

  સરકાર દ્વારા આપવામાં આવતી સબસડીની કોઈ મર્યાદા રહેશે નહિ.

જો બાકી રહેલ પ્રીમિયમ 90 % છે, તો પણ તેની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. બાકી પ્રીમિયમ વીમા કંપનીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન રીતે વહેંચીને કરશે.

નવી પાક વીમા યોજના ‘એક રાષ્ટ્ર એક યોજના' વિષય ઉપર આધારિત છે.


પ્રધામંત્રી જનધન યોજના,pmjdy

શરૂઆત- 28ઓગસ્ટ,2014

નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

ઉદ્દેશ્ય/ વિશેષતા -  દેશના પ્રત્યેક પરિવાર ને બેન્કિગ સેવા ઉપબ્ધ કરાવવાનો ઉદ્દેશ.

હીરો બેલેસે સાથે દરેક માણસ એક ખાતું ખોલાવી શકાય.

આ યોજના અંતર્ગત જન - ધન ખાતા માં મળનારી ઓવર ડ્રાફ્ટ (od) અને વીમા ની રકમ બમણી કરવામાં આવેલ છે. નવા ખાતા માટે ઓવર ડ્રાફ્ટ રૂ 5000 ને બદલે રૂ 10000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

રૂપે કાર્ડ સાથે સંલગ્ન દુર્ઘટના વીમા યોજના હેઠળ મળનારી રકમની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરાઈ છે. જે 28 ઑગસ્ટ, 2018 પછી ખુલનારા ખાતાધારકો માટે હશે. 

આ યોજના વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશન યોજના વર્લ્ડ બૅન્ક દ્વારા ગણાવવામાં આવી છે.

શનિવાર, 15 ઑક્ટોબર, 2022

ભારતમાં સમુદ્રની ખેતી શું છે, મહાસાગર ખેડૂત મહાસાગર ફાર્મ, મહાસાગર ખેતી મહાસાગર ખેતી પુનર્જીવિત, મહાસાગર ખેતી ,મહાસાગર ખેતી વિકિપીડિયા

 ભાવનગર ખાતે CSIR નો 81 મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રાસાયણિક, પ્રાદ્યોગિકી સંસ્થા નુ મુંબઈના કુલપતિ અનિરૂધ્ધ પંડિતે સંબોધનમા જણાવ્યુ હતુ કે, હવે જમીનમા રસ-કસ દિવસે ને દિવસે ઓછો થતો જાય છે. આથી ભવિષ્યમા સમુદ્રમા ખેતી કરવી પડશે. સમુદ્રમા પ્રોટીન, નમક, કેમીકલ્સ હોવાના કારણે શ્રેષ્ઠ પાકો થઈ શકશે. આ દિશામા સંસ્થા કામ કરી રહી છે. પરંતુ હું અપીલ કરુ છુ કે, સમુદ્રમા કેમિકલ, ઓઈલ સહિત વિવિધ જાતનો કચરો નાંખીને તેને પ્રદુષીત કરવાનુ બંધ કરો. નહિ તો તેની હાલત પણ જમીન જેવી થશે. CSIR ના નિર્દેશક કન્નનશ્રીનિવાસે પ્રવચનમાં જણાવ્યુ હતુ કે,ઉર્જા, ખેતી, પાણી, એફોર્ડેબલ મકાનોમા સંસ્થાનો મહત્વનો રોલ છે. કોવિડમા લેબોરેટરીઓમા અમારા સ્ટાફે મહત્વનુ યોગદાન આપ્યુછે, ભવિષ્યમા આ સંસ્થા ગ્લોબલી મોર્ડન સંસ્થા બનશે. કોઈપણ સંસ્થાની પ્રગતિ તેના કર્મચારીઓ પર નિર્ભર કરે છે. તેમણે સીએસ એમ સી આર એ વિશ્વની અગ્રણી સંસ્થા બનાવવા માટે કાર્યક્રમ ને આહ્વાન કર્યુ હતુ. આ  દરમિયાન સંસ્થાનો અહેવાલ 2020-22 પણ બહાર પાડવામા આવ્યો હતો.કાઉન્સિલ ઓફ સાયન્ફેક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) ની સી એસ એમ સી આર આઈ, ભાવનગર પ્રયોગશાળા ખાતે તા.૧૩ મી ઓક્ટોબરના રોજ સી એસ આઈ આરનો 81 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આખો દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં સવારે સંસ્થામાં સ્વાતંત્ર્યના અમૃત પર્વની ઉજવણી નિમિત્તે ભાવનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વૈજ્ઞાનિક-શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રિવર્સ ઓસ્મોસિસ બસ, દરિયામાં ઊગતી વનસ્પતિની ખેતી અને ઉપયોગ.વર્કશોપ અને ઉત્પાદન તકનીકો અને  ટીશ્યુ કલ્ચરના સિધ્ધાંતો અને ઉપયોગો વિશે શીખ્યા હતા. પીઆરઓ ડો.કાંતિ ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે ડાયરેક્ટર જનરલ સી એસ એમ સી આર આઈ,ડો.એન. કલાઈસેલ્વીની સૂચના મુજબ, વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થાની વિવિધ સંશોધો પ્રવૃત્તિ વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનુ ઉદ્ઘાટન ડૉ. વિશ્વજીત ગાંગુલી દ્વારા કરાય હતો.

રવિવાર, 9 ઑક્ટોબર, 2022

વ્હોટસએપ અપડેટ ન્યુજ

 વોટ્સએપના નવા ફીચરમાં જૂના મેસેજને પણ તારીખથી સર્ચ કરી શકાશે 

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યૂઝર્સનું આકર્ષણ વધારવા માટે સમયાંતરે નવાં ફીચર લાવે છે. અને તેથી તે હાલમાં નવાં ફીચર્સ પર કામ પણ કરી રહી છે. આ ફીચર્સમાં જે ફિચર પર કામ ચાલી રહ્યું છે તેનું નામ ‘ મેસેજ બાય ડેટ ’ છે અને તેને વોટ્સએપ યૂઝર્સ ખૂબ જ પસંદ કરશે.આ મેસેજ બાય ડેટથી જેતે તારીખથી મેસેજ સરળતાથી શોધી શકાશે. આ ફીચર ખૂબ જ જલદીથી રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચર આવ્યા પછી વોટ્સએપ યૂઝર્સ એપમાં એક નવા‘ કેલેન્ડર આઇકન 'પર ટેપ કરીને તમે કોઇ પણ તારીખ પર જઇને તે તારીખ પર થયેલી ચૅટ પર જઇ શકો છો. Wa Beta Info ના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આ ફીચર પહેલી વાર બે વર્ષ અગાઉ નજર આવ્યું હતું. પણ કેટલાક સમય બાદ તેનું ટેસ્ટિંગ કર્યા બાદ વોટ્સએપે લૉન્ચ કરવાનો પ્લાન રોકી રાખ્યો હતો. રિપોર્ટમાં એ પણ જણાવાયું હતું કે, ટેસ્ટ ફ્લાઇટથી iOS ૨૨.૦.૧૯.૭૩ અપડેટ માટે વોટ્સએપ બીટા ચાલુ કર્યા બાદ જાણ થઇ હતી કે વોટ્સએપ આવનારા સમયમાં આ ફીચરને બીજી વાર લાવવાનો પ્લાન બનાવી રહ્યું છે

સ્માર્ટફોન ને ચાર્જિંગ કરતી વખતે રાખવાની તકેદારી.

1,ભારતમાં પહેલી ઑક્ટોબરે 5G ની સેવા શરૂ થઇ રહી છે



શનિવાર, 8 ઑક્ટોબર, 2022

વરસાદ ની આગાહી

 


  



ગુજરાત માં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહયો છે, હાલ
છતાં વાર રીતે ગુજરાત રાજ્યનાં મોટા ભાગના વિસ્તરોમાં માંથી સોમસા ની ઋતુ ની વિદાય લઈ લીધી છે છતાં પણ રાજ્યમાં તારીખ ૬ ઓકટોબર થી વરસાદ પડી રહ્યો છે અને આવનારા ૧૬ ઓકટોબર સુથી ગુજરાત રાજ્યનાં મોટા ભાગ ના વિસ્તાર માં  વરસાદ ની આગાહી કરવામાં આવી છે,  જે  હાલ બંગાળ ની ખાડી માં વરસાદ ને લગતા અનુકળ પરિસ્થિતિ બની રહેલ શક્યતા છે જે દેશ ના મોટા ભાગમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે.  




ગુરુવાર, 6 ઑક્ટોબર, 2022

ગુજરાત પર ફરી માવઠા ની આગાહી

 ગુજરાત માં હાલ ચોમચું સતા વાર રીતે ચોમાસાં ની વિદાય થઈ સુકી છે. છતાં પણ રાજ્યમાં ઘણા ભાગમાં વરસાદ પડી રહ્યો છે અને હજી પણ તારીખ 7 થી 16 ઓકટોબર સુધી રાજ્ય માં વરસાદ પડી શકે છે, કારણ કે હાલ બંગાળ ની ખાડી માં બની રહેલ શક્યતા છે જે સારો એવો વરસાદ ગુજરાત પર પડી શકે છે, હાલ આજે એક સૂરત પર ડિપ્રેશન બની રહેલ છે જે ગુજરાત રાજ્યનાં સુરત, વલસાડ , ભરૂસ , ભાવનગર જિલ્લાના માં વરસાદ પડી શકે છે. સેટેલાઈટ ઈમેજ ના માધ્યમ થી જોઈ સકાય છે આવનાર સમયમાં તારીખ 11થી 12 ઓકટોબરે ગુજરાત સોરસ્ટ ના દરીયા કિનારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાત માં સારો એવો વરસાદ પડી શકે છે વધુ જાણો નીચેના windy weather app na માધ્યમ થી જોઈ શકો છો





 

બુધવાર, 5 ઑક્ટોબર, 2022

સ્માર્ટફોન ને ચાર્જિંગ કરતી વખતે રાખવાની તકેદારી

કેટલાક લોકો પોતાનો ફોન ચાર્જિંગમાં લગાવ્યા બાદ ક્યારેક ચાલુ ચાર્જિંગ વાત કરતા હોય છે, જેમાં ઘણી વખત ફોન બ્લાસ્ટ થવાની સંભાવના રહેતી હોય છે. તો ઘણી વાર ફોનને લઇને કેટલીક આદતોથી પણ ફોનમાં આ વી ઘટના બનતી હોય છે જેમાં મુખ્ય રીતે  ફોનને કેવી રીતે ચાર્જ કરો છો તે પર નિર્ભર છે. ઘણી વાર આપણે સ્માર્ટફોનની બેટરી કે ફોનમાં આગ લાગવાના કિસ્સાઓ ન્યૂઝ પેપરમાં અથવા તો ટીવી.માં જોયા જ હશે. આ બાબતે કેટલીક વાર ભૂલ કન્ઝયુમર્સની હોય છે. તો કેટલાક કિસ્સામાં સ્માર્ટફોન યુનિટમાં પણ ફોલ્ટ હોવાથી ઘટના બનતી હોય છે. જોકે, જે તે ફોનધારક જો પોતાની ચાર્જિંગ કરવાની આદતોને જો સુધારી શકે અથવા તો તેમાં તકેદારી રાખે તો આવી ગમખ્વાર ઘટનાથી બચી શકે છે. આજે પણ મોટાભાગના લોકો ચાલુ ચાર્જિંગમાં કલાકોની કલાકો વાત કરતા હોય છે, જે મોટી દૂર્ઘટનામાં પરિવર્તિત થઇ શકે છે. તો આ તરફ ચાર્જિંગને સતત કલાકો સુધી મૂકી રાખવું પણ જોખમભર્યું સાબિત થઇ શકે છે. ટૂંકમાં, ચાર્જિંગ વખતે કયા નિયમો પાળવા એટલે કે ચાર્જિંગ પ્રોસેસને આપણે વિસ્તૃતપણે જાણીશું. સામાન્ય રીતે ફોન ચાર્જિંગ સમયે થોડો ગરમ રહેતો હોય છે, કારણ કે ચાર્જિંગ સમયે ફોનની બેટરી ઘણી ગરમી રિલીઝ કરતી હોય છે અને ઓવરહીટિંગને કારણે પણ બ્લાસ્ટ થવાની ઘટના બનતી હોય છે. જેમાં ફોનને તો નુકસાન થાય છે પણ સાથે સાથે યૂઝર્સને પણ શારીરિક નુકસાન પહોંચતું હોય છે. 
ચાર્જિંગ કરતા સમયે ગેમ રમવી : ચાર્જિંગ કરતા સમયે ગેમ રમવી સામાન્ય રીતે ગેમ રમતા યૂઝર્સ ગેમ રમતાં રમતાં તેમની બેટરી લૉ થઇ જતી હોય છે તેવા સમયે તે ચાલુ ગેમમાં જ પોતાના ફોનને ચાર્જિંગમાં મૂકી દેતા હોય છે. ફોન ચાર્જમાં મૂકી દે છે ત્યાં સુધી તો ઠીક છે પણ ફોન ચાર્જિંગમાં ભરાવેલો હોય છે અને ગેમ પણ રમતા હોય છે.આવા સમયે એટલે કે ગેમ રમતા સમયે અને સાથે સાથે ચાર્જિંગ થવાથી બંને પ્રક્રિયામાં ફોનમાં સૌથી વધુ હિટ એમિટ થતી હોય છે.તેથી આગળ જતા બની શકે કે કોઇ દુર્ઘટના બની શકે છે.જેમાં ફોન બ્લાસ્ટ કે ડિસ્ટ્રોય થઇ શકે છે.અને તમારા હાથમાં જ ફોન હોય તો હાથને પણ નુકસાન પહોંચી શકે છે તેથી ચાર્જિંગ કરતા સમયે ગેમ રમવી ખૂબ જ જોખમકારક સાબિત થઇ શકે છે. માટે ફોનના ચાર્જિંગ સમયે માત્ર ફોનને ચાર્જ કરવાનું પ્રાધાન્ય આપવું.
કોઈ પણ ચાર્જર યૂઝ કરવું ઘણા લોકોને એવી આદત હોય છે તે કોઇ પણ એડપ્ટર કે કોઇ પણ ચાર્જરથી પોતાનો ફોન ચાર્જ કરતા હોય છે, કારણ કે કેટલાક ચાર્જરો ખૂબ જ હલકી ક્વોલિટીનાં હોય છે જે તમારા ફોનને સંપૂર્ણ કે આંશિક રીતે નુકસાન પહોંચાડતાં હોય છે, કારણ કે દરેક સ્માર્ટફોન માટે કે દરેક ફોન માટે અલગ અલગ ચાર્જિંગ કેપેસિટી હોય છે. અલબત્ત, કેટલાક ૨૫ ચાર્જિંગને સપોર્ટ કરતા હોય છે તો કેટલાક ૧૫૦W ને સપોર્ટ કરતા હોય છે.તેથી જેતે ફોન માટે જે ચાર્જર અનુકૂળ હોય તે જ ચાર્જરથી ફોન ચાર્જ કરવો જોઇએ,અન્ય ચાર્જરથી ફોન ચાર્જ ન કરવો જોઇએ.ટૂંકમાં, ફોનને મર્યાદિત સમય સુધી જ ચાર્જિંગમાં મૂકવો જોઇએ અને ફોનને સંપૂર્ણ ૧૦૦ ટકા ચાર્જ ન કરવો જ હિતાવહ છે તેમજ ચાલુ ફોને ચાર્જિંગ ક્યારેય ન કરવું અને ગેમ રમતા સમયે પણ ફોનને ચાર્જિંગમાં ન રાખવો જોઇએ. જો આમ ઉપરોક્ત તમામ બાબતને ધ્યાને ધરવામાં આવશે તો જાનહાનિ અને માલહાનિ ઓછી થશે.
લાંબા સમય સુધી ફોનને ચાર્જ કરવો જો તમે પણ અન્ય ફોનધારકની જેમ લાંબા સમય સુધી ફોન ચાર્જ કરતા હો તો તમારી સાથે પણ ફોન બ્લાસ્ટની ઘટના બની શકે છે. આજકાલ ઘણાય ફોનમાં પાવર ડિસકનેક્ટનો ઓપ્શન મળતો હોય છે, પણ તે મોટાભાગના હેન્ડસેટમાં હોતું નથી અને આ ફીચર મોંઘા ફોનમાં જ જોવા મળતા હોય છે. તેવામાં જો તમે કલાકો સુધી ફોન ચાર્જ કરશો તો ફોનમાં વધુ ગરમી રિલીઝ થશે. અને તે કારણોથી તમારા હેન્ડસેટનું મધરબોર્ડ પણ ખરાબ થઇ શકે છે. તો કેટલાક બનાવોમાં ફોન બ્લાસ્ટ પણ થઇ શકે છે.જ્યારે પણ આપણે ફોનને ચાર્જિંગ પર મૂકીએ છીએ ત્યારે તે આપણને એસ્ટિમેટેડ ટાઇમ પણ દેખાડે છે અને તે સમયે જ આપણે આપણા ફોનને ચાર્જરમાંથી નિકાળી દેવો જોઇએ,કારણ કે કેટલાક લોકોની માનસિકતા એવી હોય છે કે ફોનની બેટરી ૧૦૦ ટકા ચાર્જ જ થવી જોઇએ, તો કેટલાક લોકો એવા પણ હોય છે કે ૭૦ થી ૮૦ ટકા બેટરી ચાર્જ થઇ હોવા છતાં પણ ફરીથી તેને ૧૦૦ ટકા કરવા માટે ફોનને ચાર્જિંગમાં મૂકતા  હોય છે. આમ કરવાથી ફોનને નુક્સાન પહોંચતું હોય છે અને ચાર્જરને પણ પારાવાર નુકસાન થતું હોય છે.માટે ફોન ૭૦ થી ૮૦ ટકા ચાર્જ થાય તો સત્વરે તેને ચાર્જિંગમાંથી કાઢી નાખવો જોઇએ .