આધાર યોજના નો આરંભ 28 જાન્યુઆરી 2009 માં કરવામાં આવ્યો હતો

આ યોજના અંતર્ગત uidai= unique identification authority of India નામનું સંગઠન બનાવવામાં આવ્યું.

જેના અધ્યક્ષ નદંન નનિલકની હતાં જે કેબિનેટ કક્ષા નો હોદો ધરાવતા હતા.

પોતાના આધાર કાર્ડ ની માહિતી ગુપ્ત અને સુરક્ષિત રહે તે માટે આધારકાર્ડ ધારકે uidai ની વેસાઈટ પરથી 16 આંકડા નો વચ્યુઅલ આઇડી નબર જનરેટ કરવાનો રહશે તથા તેનો ઉપયોગ જરૂર પડે ત્યારે સિમકર્ડ વેરિફિકેશન સહિતી ના વિવિધ હેતુઓ માટે કરી શકાય છે.

29 સ્પટેબર, 2010 માં મહારાષ્ટ્ર ના નદુંબાર ના ટેભલી ગામના મહિલા રજના સોનવણે ને સૌપ્રથમ વડપ્રધાન દ્વારા આધકર્ડ આપવામાં આવ્યું હતું. આધાર કાર્ડ નું પ્રતિક 'પીળો સૂર્ય' છે