15 ડિસેમ્બર 2016 માં શરૂઆત કરવામાં આવી હતી

નોડલ એજન્સી- રાષ્ટ્રીય ચૂકવણી નિગમ માત્રાલય વિભાગ બહાર પાડવામાં આવી છે.

ઉદ્દેશ-આ યોજનામાં ડિજિટલ પેમેન્ટ્સ પદ્ધતિઓનો ઉપયોગ કરી નાણાંની ચૂકવણી કરનાર ગ્રાહકોને 25 ડિસેમ્બર, 2016 (ક્રિસમસ) થી 14 એપ્રિલ, 2017 (બાબાસાહેબ આંબેડકર જયંતી) સુધી દરરોજ રૂ 1,000 અને દર સપ્તાહે રૂપિયા એક લાખ જીતવાની તક અપાઇ હતી. જેમાં ₹ 1,000 જીતનારા વિજેતાઓની સંખ્યા 1485000 અને ₹ એક લાખ જીતનારા વિજેતાઓની સંખ્યા 194 રહી.

→ અન્ય પુરસ્કારોમાં ₹10,000 ના 1481 વિજેતા અને ₹5000 ના 92300 વિજેતાઓને સાપ્તાહિક પુરસ્કારો અપાયા. 

→ યોજનાના છેલ્લા દિવસે, 14 એપ્રિલ, 2017 ના રોજ યોજાયેલા મેગા ડ્રોમાં 71 કરોડનો પ્રથમ પુરસ્કાર મહારાષ્ટ્રના લાતૂર નિવાસી 20 વર્ષિય ઇજનેરીશાખાની વિદ્યાર્થિની શ્રદ્ધા મેંગશેટ્ટેએ, 50 લાખનો દ્વિતીય પુરસ્કાર ગુજરાતના ખંભાત નિવાસી હાર્દિકકુમારે,તથા રૂ 25 લાખનો તૃતીય પુરસ્કાર ઉત્તરાખંડના શે૨પુ૨ નિવાસી ભરતસિંહે જીત્યો હતો.