શરૂઆત: 10 માર્ચ,2016 ના રોજ મત્રી મડલ ની આર્થિક સમિતિ દ્વારા બહાર પાડવામાં આવી છે
પેટ્રોલીયમ અને કુદરતી વાયુ માત્રલય દ્વારા બહાર પાડવામાં આવે છે
ઉદ્દેશ :
→ આ યોજના અંતર્ગત BPL પરિવારોની મહિલાઓને મફત LPG કનેક્શન ની જોગવાઈ છે. જેમાં 5 કરોડ મફત LPG કનેક્શન માટે ₹ 8000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
→ આ યોજના અંતર્ગત LPG પરિવારોને પ્રત્યેક LPG જોડાણ માટે ₹ 1600 ની નાણાકીય સહાય પૂરી પડાશે.
→ આ યોજના પાઇલટ ધોરણે ત્રણ રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શરૂ કરવામાં આવી છે.
→ ગુજરાત માં દાહોદ ખાતે શરૂ કરવામાં આવી છે.
→ આ યોજનાની ટેગલાઈન ‘ સ્વચ્છ ઇંધણ , બહેતર જીવન ’ → સરકાર દ્વારા 2 જાન્યુઆરી, 2019 ના રોજ 6 કરોડ મફત LPG કનેક્શન નો લક્ષ્યાંક પર્ણ કરાયો.
0 ટિપ્પણીઓ