શરૂઆત- 28ઓગસ્ટ,2014

નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

ઉદ્દેશ્ય/ વિશેષતા -  દેશના પ્રત્યેક પરિવાર ને બેન્કિગ સેવા ઉપબ્ધ કરાવવાનો ઉદ્દેશ.

હીરો બેલેસે સાથે દરેક માણસ એક ખાતું ખોલાવી શકાય.

આ યોજના અંતર્ગત જન - ધન ખાતા માં મળનારી ઓવર ડ્રાફ્ટ (od) અને વીમા ની રકમ બમણી કરવામાં આવેલ છે. નવા ખાતા માટે ઓવર ડ્રાફ્ટ રૂ 5000 ને બદલે રૂ 10000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

રૂપે કાર્ડ સાથે સંલગ્ન દુર્ઘટના વીમા યોજના હેઠળ મળનારી રકમની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરાઈ છે. જે 28 ઑગસ્ટ, 2018 પછી ખુલનારા ખાતાધારકો માટે હશે. 

આ યોજના વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશન યોજના વર્લ્ડ બૅન્ક દ્વારા ગણાવવામાં આવી છે.