શરૂઆત 18ફેબ્રઆરી,2016 માં શરૂ કરવામાં આવી હતી,
કેન્દ્રીય કૃષિ અને કુષક કલ્યાણ મત્રાલય થી શરૂ કરવામાં આવી હતી.
વિશેષતા/ઉદ્દેશ્ય :-
આ યોજના અંતર્ગત ચૂકવણીના હપ્તા (પ્રીમિયમ) નો દર ખેડૂતોની સુવિધા માટે એકદમ ઓછું રાખવામાં આવેલ છે.
આ યોજના અંતર્ગત બધા જ પ્રકારના પાક રવીપાક, ખરીફપાક, રોકડિયાપાક, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ખરીફપાક જેવા કે ડાંગર, મકાઇ, જુવાર, બાજરી, શેરડી વગેરે પાક માટે 2 % પ્રીમિયમથી ચુકવણી કરવામાં આવશે.
રવીપાક જેવા કે ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ વગેરેના પાક માટે 1.5 % પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવશે.
વાર્ષિક રોકડિયા અને બાગાયતીપાક વીમા બદલ 5% પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવશે.
સરકાર દ્વારા આપવામાં આવતી સબસડીની કોઈ મર્યાદા રહેશે નહિ.
જો બાકી રહેલ પ્રીમિયમ 90 % છે, તો પણ તેની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. બાકી પ્રીમિયમ વીમા કંપનીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન રીતે વહેંચીને કરશે.
નવી પાક વીમા યોજના ‘એક રાષ્ટ્ર એક યોજના' વિષય ઉપર આધારિત છે.
0 ટિપ્પણીઓ