8 નવેમ્બર, 2016 ના રોજ જાહેર કરેલ નોટબંધીને અનુસરીને કેન્દ્ર સરકાર વડે નવી ઇન્કમડિક્લેરેશન સ્કીમ જાહેર કરાઈ.

 જે અંતર્ગત આવક જાહેર કરનારને 50% વેરો ભરવાનો રહેશે. અને આવકના 25% રકમ વિના વ્યાજે સરકારને 4 વર્ષ માટે આપવાની રહેશે.

25 % રકમનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે કરાશે . જેના અંતર્ગત ગ્રામીણ આંતર વિકાસ કરવામાં આવશે સુવિધાનો માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.