25 સપ્ટેમ્બર,2014 ના રોજ નાણા મત્રલાય દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
વડાપ્રધાન : નરેન્દ્ર મોદી
ઉદ્દેશ્ય : ભારત ને વૈશ્વિકસ્તરે મેન્યું ફેકચરિગ હબ બનાવવા નો મુખ્ય ઉદ્દેશ્ય,
આ યોજના નું પ્રતિક ''ચિહં '' જેનું મૂખ પૂર્વ તરફ નું અર્થાત્ દૃષ્ટિ પૂર્વ તરફ અને પશ્વિમ સાથે જોડાણ.
આ યોજના અંતર્ગત અવકાશ (74%), રક્ષા (49%) અને ન્યુઝ- મીડિયા(26%) ક્ષેત્ર સિવાય 25 સેક્ટરો માં 100%FDI ને મજૂરી અપાય છે.
આ અભિયાન અમેરિકન જાહેરાત એજન્સી વાઇડન એન્ડ કેનેડી દ્વારા ડિઝાઇન કરાયું છે.
0 ટિપ્પણીઓ