આજ ના વીડિયો માં આપણ ખેતી ના વિવિધ પાકો ના બજાર ભાવ અને આવનારા દિવસો માં વરસાદ કેવો રહેશે તેની વિશે માહિતી આપવાના શીએ, તો વીડિયો ને શરૂ કરતાં પહેલાં ચેનલ માં નવા હોઈ તો ચેનલ સબ્ક્રાઈબ કરજો, વીડિયો ને લાઈક કરજો અને વીડિયો ને તમારા વોટસએપ અને ફેસ બુક પર શેર કરજો જેથી આ વીડિયો ની માહિતી મળી રહે,

તો આવનારા દિવસોમાં વરસાદ ની વાત કરીએ તો આવતા પાસ દિવસ સુધી રાજ્ય માં સુટો છવાયો વરસાદ રહેશે, જેમાં ઉતર ગુજરાત માં નહિવત વરસાદ ની આગાહી કરવામાં આવી છે, જયારે મધ્ય ગુજરાત માં અમુક વિસ્તાર માં હળવો વરસાદ ની આગાહી કરવામાં માં આવી છે, જયારે દક્ષિણ ગુજરાત માં તાપી અને વલસાડ, અને સુરત શહેર માં વરસાદ ની શક્યતા રહેલી છે.

સૌરાષ્ટ્ર માં જો વાત કરવા માં આવે તો પાસ દિવસ સુધી ભારે વરસાદ ની શક્યતા નહિવત્ છે, અમુક વિસ્તાર માં હળવો થી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરી ને અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે, 

કચ્છ જિલ્લા ની વાત કરીએ તો તેમાં આવનારા પાસ દિવસ સુધી વરસાદ ની આગાહી નહિવત છે,

હાલ બંગાળ ની ખાડી માં  એક લો પ્રેશર સક્રિય થયું છે જે આવનારા દિવસોમાં ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા રહેલી છે, આ સિસ્ટમ ની હાલ દિશા ગુજરાત તરફ છે જે તારીખ 26 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, 

 હાલ સોમચા ની વિદાય ની જો વાત કરીએ તો સામાન્ય રીતે ગુજરાત માં 15 થી 25 સપ્ટેમ્બર સુધી ગુજરાત માં ચોમાસુ વિદાય લેવાય છે, પણ આ વર્ષે ચોમાસુ થોડું મોડું વિદાય લેશે,  જે 1 ઓક્ટોમ્બર થી 3 ઓક્ટોમ્બર થી ગુજરાત માંથી ચોમાસાં ની સિઝન ની વિદાય થશે.

 શિયાળા ની જો વાત કરીએ તો રાજ્ય માં આ વખતે શિયાળા ની શરૂઆત ગુજરાત માં નવરાત્રી પશી થશે, અને આ વખતે ઠંડી પણ વધુ પડશે,


આજ ના બજાર ના ભાવ ની વાત કરીએ

 આજ ના રોજ મગફળી નો  400 થી 1161 સુધી ભાવ બોલાયો હતો. જયારે  એરંડા નો ભાવ 1100 રૂપિયા બોલાયો હતો,જયારે 

જુવાર નો ભાવ 453 થી 763 સુધી બોલાયો હતો,  ડુંગળી ની વાત કરીએ તો 125 થી 933 સુધી ભાવ બોલાયો હતો,

જયારે કપાસ ની વાત કરીએ તો 1400 થી 1800 સુધી ભાવ બોલાયો હતો.