રેશનકાર્ડની વિગતો અપડેટ કરવા માટે.
1 My Ration App. ડાઉનલોડ કરો.
2 My Ration App. भі રેશનકાર્ડ લીંક કરો.
3 આધાર e-kyc વિકલ્પથી e-kyc કરો.
STEP-1 My Ration Application Open કરવી અને ફરીથી લોગીન પર કલીક કરવી.
STEP-2 લોગીન કર્યા બાદ પીન રીસેટ કરવાનુ રહેશે.
STEP-3 હોમ પેજ પર રહેલ આધાર ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરવો.
STEP-4 જો આપના મોબાઈલમાં ફેસ આરડી એપ્લીકેશન સ્કીન પર બતાવેલ લીંક પર કલીંક કરી ડાઉનલોડ કરવાનુ રહેશે.
STEP-5 ત્યારબાદ ઉપરની સુચનાઓ મેં વાંચી છે નો ચેંકબોકસ પર કલીક કરવુ. ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો બટન પર કલીંક કરવુ.
STEP-6 ત્યારબાદ રેશનકાર્ડ નંબર દાખલ કર્યા બાદ કોડ દાખલ કરવો. ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો.
STEP-7 રેશનકાર્ડ ધારકોની યાદી ચકાસણી કર્યા બાદ આધાર ઈ-કેવાયસી માટે નામ સીલેકટ કરવા (એક કરતાં વધારે નામમાં ઈ-કેવાયસી કરવા માટે એક પછી એક નામ સીલેકટ કરવા.)
STEP-8 હું સંમતિ સ્વીકારુ છું ચેકબોક્ષ પર કલીંક કરવુ.
STEP-9 ત્યારબાદ ઓટીપી જનરેટ કરવો અને ઓટીપી વેરીફાઈ કરી ચકાસવુ.
STEP-10 ફેસ વેરીફાઈ કર્યા બાદ લાઈવ ફોટો કલીંક કરવુ. (એક વખત આંખો પટપટાવી) ત્યારબાદ કેપ્ચર બટન પર કલીંક કરવુ. (જો ચહેરો વ્યવસ્થિત દેખાતો હશે તો લીલા કલરનું વર્તુળ થશે અન્યથા લાલ કલરનું વર્તુળ થશે) (આંખને પટપટાવી.
STEP-11 જો સફળતાપૂર્વક ફેસ ઈ-કેવાયસી થયુ હશે તો લીલા કલરનાં શબ્દોમાં સકસેસફુલી નો મેસેજ તમારા મોબાઈલ સ્ક્રીન પર આવશે.
નોંધ - - રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે યુ-ટયુબ પર ટ્રીંક ગુજરાતી ચેનલ પર વિડિયો ઉપલબ્ધ છે રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો તમારી જાતે સર્ચ કરવુ. - My Ration App. ડાઉનલોડ કરવા GOOGLE PLAY STORE પર થી ડાઉનલોડ કરવાની રહેશે.
0 ટિપ્પણીઓ