google.com, newstruggle : આજની રાશિ: નોકરી, ધંધા અને પ્રેમ જીવનમાં શું ફેરફાર આવશે?

મંગળવાર, 16 ડિસેમ્બર, 2025

આજની રાશિ: નોકરી, ધંધા અને પ્રેમ જીવનમાં શું ફેરફાર આવશે?

 📿✨ પંચાંગ – સુવિચાર ✨📿



🕊️ જાણું છું બધું, છતાં ચૂપ રહેવું પડે છે…

🌿 જીવનમાં ક્યારેક સહદેવ બનવું પડે છે!


💚 હેલ્થ ટીપ્સ

🥭 કેરીના ગોટલાનો ચૂર્ણ 🍯 મધ સાથે લેવાથી હરસ–મસામાં રાહત મળે છે.


📅 આજનો દિવસ

📆 ૧૬ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર

🕉️ વિક્રમ સંવત ૨૦૮૨


🔔 તિથિ – માગશર વદ બારસ


📜 દિન મહિમા

✨ સ્વરુપ બારશ

🍚 અન્નપૂર્ણા વ્રત પૂર્ણ

🏹 ધનુ માસ આરંભ

🛕 સ્વામી મંદિર પાટોત્સવ – સુરત

🙏 જૈન ચંદ્રપ્રભુ સ્વામી જન્મ કલ્યાણક

💰 ધન સંક્રાંતિ – પૂ. કાળ ૧૨:૪૩ સુધી


🌅 સૂર્યોદય – ૦૭:૦૫ (મુંબઈ)

🌇 સૂર્યાસ્ત – ૧૮:૦૨ (મુંબઈ)


⚠️ રાહુ કાળ – ૧૫:૧૮ થી ૧૬:૪૧


🌙 ચંદ્ર રાશિ – તુલા

👶 આજે જન્મેલા બાળકની રાશિ તુલા રહેશે


✨ નક્ષત્ર – સ્વાતિ, વિશાખા (૧૪:૦૮)


🧭 ચંદ્ર વાસ – પશ્ચિમ

✈️ દક્ષિણ-પશ્ચિમ પ્રવાસ સુખદાયક

⚠️ ઉત્તર-પૂર્વ પ્રવાસ કષ્ટદાયક


⏰ દિવસનાં ચોઘડિયા

🔸 ચલઃ ૦૯:૫૦ – ૧૧:૧૨

🔸 લાભઃ ૧૧:૧૨ – ૧૨:૩૪

🔸 અમૃતઃ ૧૨:૩૪ – ૧૩:૫૬


🌙 રાત્રીનાં ચોઘડિયા

🔹 લાભઃ ૧૯:૪૧ – ૨૧:૧૯

🔹 શુભઃ ૨૨:૫૭ – ૨૪:૩૪

🔹 અમૃતઃ ૨૪:૩૪ – ૨૬:૧૨

🔹 ચલઃ ૨૬:૧૨ – ૨૭:૫૦


🔮 રાશિ ભવિષ્ય


♈ મેષ (અ, લ, ઇ)

💞 અંગત સંબંધોમાં સુમેળ, મનની વાત સારી રીતે કહી શકો, લાગણીસભર દિવસ.


♉ વૃષભ (બ, વ, ઉ)

🤔 આત્મમંથનથી ઉકેલ મળે, મુશ્કેલીમાંથી માર્ગ દેખાય, મધ્યમ દિવસ.


♊ મિથુન (ક, છ, ઘ)

⏳ કામમાં અડચણ, બુદ્ધિ અને કુનેહથી અટકેલા કાર્ય આગળ વધશે.


♋ કર્ક (ડ, હ)

📈 નોકરિયાતમાં સ્થિરતા, રોજગાર શોધતા માટે શુભ દિવસ, પ્રગતિ.


♌ સિંહ (મ, ટ)

🌟 અડચણો દૂર થાય, મિત્રોની મદદ, પ્રશંસા પ્રાપ્ત થાય – શુભ દિન.


♍ કન્યા (પ, ઠ, ણ)

🌈 માહોલ બદલાય, પરિસ્થિતિ અનુકૂળ બને, કુલ મળીને સારો દિવસ.


♎ તુલા (ર, ત)

💑 દામ્પત્યજીવન સુખદ, પરિવાર સાથે આનંદ, ભાગીદારીમાં સફળતા.


♏ વૃશ્ચિક (ન, ય)

⚖️ નિર્ણયમાં દ્વિધા, કેટલીક બાબતો છોડવામાં મુશ્કેલી.


♐ ધન (ભ, ફ, ધ, ઢ)

💍 લગ્નયોગ્ય માટે શુભ સંકેત, શુભ કાર્યમાં સમય સાથ આપશે.


♑ મકર (ખ, જ)

🛍️ નવી ખરીદી, આનંદપ્રમોદ, જરૂરી ગેજેટ્સ અથવા વ્યવસ્થા.


♒ કુંભ (ગ, શ, સ, ષ)

🎨 ઉત્સાહજનક દિવસ, વેપાર માટે સારું, રચનાત્મક કાર્ય.


♓ મીન (દ, ચ, ઝ, થ)

🎉 સામાજિક-કૌટુંબિક પ્રવૃત્તિ, પરિવાર સાથે આનંદ, વાણીથી પ્રભાવ.                                                                               

ટિપ્પણીઓ નથી: