google.com, newstruggle : આજની રાશિફળ: તમારી રાશિ માટે શું લખ્યું છે ભાગ્યમાં? જરૂર વાંચો

બુધવાર, 17 ડિસેમ્બર, 2025

આજની રાશિફળ: તમારી રાશિ માટે શું લખ્યું છે ભાગ્યમાં? જરૂર વાંચો

 🌸 *પંચાંગ – સુવિચાર* 🌸 

🤝 હસ્તમેળાપથી નહીં, પરંતુ *મન મેળાપથી* આખી જીંદગી સુખદ બની શકે છે. 


━━━━━━━━━━━━━━━ 

💊 *હેલ્થ ટીપ્સ* 

🦷 સરસિયાના તેલ સાથે મીઠું દાંત ઉપર ઘસવાથી *પાયોરિયા* મટે છે. 

━━━━━━━━━━━━━━━ 

📅 *આજનો દિવસ* 

🗓 *૧૭ ડિસેમ્બર ૨૦૨૫ | બુધવાર* 

📜 વિક્રમ સંવત *૨૦૮૨* 

🔔 *તિથિ:* માગશર વદ તેરસ 

✨ *દિન મહિમા:* 

🙏 પ્રદોષ વ્રત 

🕉 જૈન ચંદ્રપ્રભુ દીક્ષા 

⏰ વિષ્ટી: ૨૬ઃ૩૪ થી | વિછુંડો બેસે: ૧૦ઃ૨૭ 

🌟 અમૃતસિદ્ધિ યોગ: ૧૭ઃ૧૨ થી 

━━━━━━━━━━━━━━━ 

🌅 *સૂર્યોદય:* ૦૭:૦૬ (મુંબઈ) 

🌇 *સૂર્યાસ્ત:* ૧૮:૦૩ (મુંબઈ) 

⚠️ *રાહુ કાળ:* ૧૨:૩૫ થી ૧૩:૫૭ 

🌙 *ચંદ્ર રાશી:* 

⚖️ તુલા → 🦂 વૃશ્ચિક (૧૦:૨૫) 

👶 આજે જન્મેલ બાળકની રાશી સવારે ૧૦:૨૫ સુધી *તુલા*, ત્યારબાદ *વૃશ્ચિક* રહેશે. 

⭐️ *નક્ષત્ર:* વિશાખા → અનુરાધા (૧૭:૧૦) 

🧭 *ચંદ્ર વાસ:* 

🌍 પશ્ચિમ, ઉત્તર (૧૦:૨૫) 

➡️ સવારે ૧૦:૨૫ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક, ઉત્તર-પૂર્વ કષ્ટદાયક 

➡️ ત્યારબાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક, પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ 

━━━━━━━━━━━━━━━ 

⏳ *દિવસનાં ચોઘડિયા* 

💰 લાભ: ૦૭:૦૬ – ૦૮:૨૮ 

🍯 અમૃત: ૦૮:૨૮ – ૦૯:૫૧ 

✅ શુભ: ૧૧:૧૩ – ૧૨:૩૫ 

🚶 ચલ: ૧૫:૧૯ – ૧૬:૪૧ 

💰 લાભ: ૧૬:૪૧ – ૧૮:૦૩ 

🌙 *રાત્રીનાં ચોઘડિયા* 

✅ શુભ: ૧૯:૪૧ – ૨૧:૧૯ 

🍯 અમૃત: ૨૧:૧૯ – ૨૨:૫૭ 

🚶 ચલ: ૨૨:૫૭ – ૨૪:૩૫ 

💰 લાભ: ૨૭:૫૧ – ૨૯:૨૯ 

━━━━━━━━━━━━━━━ 

🔮 *રાશિ ભવિષ્ય* 🔮 

♈️ *મેષ (અ, લ, ઇ):* 

નજીકના ક્ષેત્રોમાં મધ્યમ પરિણામ, પરંતુ દૂરદેશથી સારા સમાચાર મળે. આગળ વધવાની તક મળશે. 

♉️ *વૃષભ (બ, વ, ઉ):* 

જાહેર જીવનમાં સફળતા, યશ-પ્રતિષ્ઠા મળે, નવા મિત્રો બનશે. શુભ દિવસ 🌟 

♊️ *મિથુન (ક, છ, ઘ):* 

તબિયતની કાળજી રાખો, ખાવા-પીવામાં સંયમ જરૂરી. જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે. 

♋️ *કર્ક (ડ, હ):* 

પ્રણય માર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્રથી મુલાકાત, મનની વાત વ્યક્ત કરી શકશો. આનંદદાયક દિવસ ❤️ 

♌️ *સિંહ (મ, ટ):* 

જમીન-મકાન-વાહન સુખ સારું, પ્રોપર્ટી બાબતે યોગ્ય નિર્ણય. લાભદાયક દિવસ 🏡 

♍️ *કન્યા (પ, ઠ, ણ):* 

મિત્રોની મદદથી કાર્યસિદ્ધિ, ભાઈ-બાંધવ સુખ. પરિવાર સાથે આનંદ 😊 

♎️ *તુલા (ર, ત):* 

સૌમ્ય વાણી અને વર્તનથી સફળતા, સતત પ્રયત્નોથી આગળ વધશો. 

♏️ *વૃશ્ચિક (ન, ય):* 

નોકરી-ધંધા શોધતા માટે શુભ દિવસ, કામકાજમાં સફળતા. પ્રગતિકારક સમય 🚀 

♐️ *ધન (ભ, ફ, ધ, ઢ):* 

નુકસાનથી બચવું, ભાગીદારીમાં સાવચેતી, નવા સાહસમાં વિચારપૂર્વક પગલાં. મધ્યમ દિવસ. 

♑️ *મકર (ખ, જ):* 

સગા-સ્નેહી મિત્રો સાથે સુખ, લેખન-વાંચનથી આનંદ. રચનાત્મક કાર્ય કરી શકશો ✍️ 

♒️ *કુંભ (ગ, શ, સ, ષ):* 

વેપારીઓ માટે સારું, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક. નોકરિયાત વર્ગે સમજદારીથી ચાલવું. 

♓️ *મીન (દ, ચ, ઝ, થ):* 

ધ્યાન-યોગ-મૌનથી લાભ, ધાર્મિક કાર્યોમાં ભાગ, આધ્યાત્મિક ચિંતન. પવિત્ર વ્યક્તિનો સંપર્ક 🕉 

ટિપ્પણીઓ નથી: