💥શબ્દોની રેન્જ સારી હોય તો,

  માણસોનાં નેટવર્ક ક્યારે પણ         તૂટતાં નથી.

      


  💥જે લોકો લાગણીના ભાવ સમજી શકતા નથી તેમને સ્નેહ કે ક્રોધ  બતાવવાનો કોઈ અર્થ નથી..!!

💥પૈસા માણસને ખરીદી ગયા, 

  અને માણસ એ ભ્રમ માં રહી ગયો કે 

  હું પૈસાથી બધુ ખરીદી શકુ છું. 

  


💥"મતલબ" ની વાત તો બધા સમજે છે.પણ...,

વાત નો "મતલબ" બહુ ઓછા લોકો સમજે છે.

                 


💥તકલીફો હમેશાં એક નવો માર્ગ બનાવવા આવે છે



 



💥હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની... 



    પાંદડું ત્યાં સુધી જ તાજુ રહે છે જયાં સુધી ડાળી સાથે જોડાયેલું છે.

 જીવનમાં તમારી ડાળી કોણ છે?

  એને ઓળખજો અને જોડાયેલા રહેજો..!!

💥શિક્ષણ અને સંસ્કૃતિ એ જીવન જીવવાના મૂળ મંત્ર છે, 

 શિક્ષણ તમને ક્યારેય નમવા દેશે નહીં 

 અને સંસ્કૃતિ તમને ક્યારેય પડવા દેશે નહીં.

                 

💥શુધ્ધ હ્દય અને સાચી લાગણી બન્ને જીવનમાં જરૂરી છે...

      શુધ્ધ હ્દય સંબંધ બનાવે છે, સાચી લાગણી સંબંધ સાચવે        છે...!!


💥કોઈ એક નિયમ બનાવો એટલે કામની શરૂઆત થાય અને         નિયમને આદત બનાવો એટલે સફળતાની શરૂઆત થાય...



💥કાચ કમજોર બહુ હોય છે, સાહેબ 

     પરંતુ સાચુ બતાવવામાં ગભરાતો નથી. 



💥ધર્મ કોઇપણ હોય

      સારા માણસ બનો 

      કેમ કે હિસાબ તમારા

      કર્મ નો થશે ધર્મ નો નહીં.




💥અભિમાન અને પેટ જ્યારે વધે છે ત્યારે વ્યક્તિ ની ઈચ્છા        હોવા છતાં પણ બીજાને ભેટી શક્તો નથી...!! 


💥શ્રેષ્ઠ સંવાદ એ છે કે જે શબ્દોમાં મર્યાદિત અને

    અર્થમાં અમર્યાદિત હોય…!!


💥તક લડાવ્યા કરે તે બુદ્ધિવાદી અને 

      તક ઝડપી લે તે બુદ્ધિશાળી.

💥આનંદ ક્યારેય બજાર માં વેચાતો મળતો નથી, 

     એતો પરિશ્રમ થી વાવવો પડે છે 

     અને પળે પળે લણવો પડે છે 


💥જે વ્યક્તિ મનની લાગણીઓને સંભાળે છે તે 

      હંમેશા જીવનની ઉંચાઈ પર હોય છે.


💥આ રક્ષા ની દોરી એ ફક્ત દોરી નથી આતો બહેન નો ભાઈ  ને  અને ભાઈ નો બહેન ને હૃદય થી અપાતો લાગણી ઓ નો   દસ્તાવેજ છે. રક્ષાબંધનની ખુબ ખુબ શુભેય્છાઓ💐

 

💥નમ્રતા એવી માસ્ટર કી છે...,

   જે કોઈપણ દ્વારનું તાળું ખોલી શકે છે...!!

💥તમને મળતી દરેક વ્યક્તિ તમને કંઈક 

   શીખવવા માટે  મૂલ્યવાન છે.


💥પરિશ્રમ, સમર્પણ અને બલિદાન એ મુશ્કેલ માર્ગ છે 

    જે વ્યક્તિને સફળતાના શિખરો પર લઈ જાય છે.

 



💥"વળાંક" તો બધા ની "જિઁદગી" મા આવે જ છે...

     પણ કોઇ માટે "સબક" હોય છે તો કોઇ માટે "શરૂઆત"          હોય છે...