નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર તારીખ ૨૧થી ૨૩ મહત્ત્વની ટર્નિંગ



બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૫૭૯૮૯.૯૦ તા.૧૭-૦૩-૨૩) ૧૪૯૯,૪૮ સુધીનો ઉછાળો દર્શાવી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૮૮૦૩,૧૧ અને ૪૮ દિવસની ૫૯૮૭૧૨૧ ૩ તેમ જ ૨૦૦ દિવસની ૫૯૧૭૮.૮૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધઅને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. તા.૨૧થી ૨૩ ગેનની ટર્નિંગના દિવસો ગણાય. ઉપરમાં ૫૮૧૭૯ ઉપર ૫૮૨૫૫, પ૮૬૬૦, ૫૮૮૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૭૫૦૩, ૫૭૧૫૮ તુટે તો ૫૬૦૭૦, ૫૬૬૧૦, ૫૬૧૪૭ સપોર્ટ


એચડીએફસી (બંધ


ગણાય. ભાવ રૂ.૨૫૬૪.૧૫ તા. ૧૭-૦૩-૨૩) ૨૬૯૬.૮૦ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૯૨ અને ૪૮ દિવસની ૨૬૯૨.૯૨ તેમ જ ૨૦૦ દિવસની ૨૫૩૫,૨૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરીલ્ડ, અઠવારિક ધોરણે ઓોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૮૦ ઉપર ૨૫૯૯, ૨૬૧૪ પ્રતિકાર સપાટી ગણાય, નીચામાં ૨૫૦૨ નીચે ૨૪૯૧, ૨૪૫૫, ૨૪૨૩ BOLBIBDECK 562.0000 atives on BSE


સુધીની શક્યતા. લ્યુપીન (બંધ ભાવ રૂ.૬૫૭.૦૦ તા.૧૭-૦૩-૨૩) નીચામાં ૬૪૫, ૩૦ સુધી આવીને સાઈડ વેઝમાં છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૬૨.૨૧ અને ૪૮ દિવસની ૬૯૩.૭૩ તેમ જ ૨૦૦ દિવસની ૭૧૯.૨૨ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવોર્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૬૮ ઉપર ૬૭૨ કુદાવે તો ફ્રૂટ, ૬૮૯, ૬૯૭ સુધીની નીચામાં ૬૫૩ નીચે ૬૪૯ નીચે ની શક્યતા.


સપર્ટ ગણાય. રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૨૨૩,૧૦૦ ના.૧૦-૦૩-૨૩) ૨૪૫૫નાં ૩૫થી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૧૧.૬૩ અને ૪૮ દિવસની ૨૩૮૯.૧૧, તેમ જ ૨૦૦ દિવસની ૨૪૬૯,૩૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક દોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૬૯ ઉપર ૨૨૮૫, ૨૩૦૫, ૨૩૧૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૨૦૨ નીચે ૨૧૪૦, ૨૦૭૫, ૨૦૩૯, ૨૦૧૧, ૧૯૪૬, ૧૮૮૨, ૧૮૧૮ સુધીની શક્યતા.


ઓરોબીન્દો ફાર્મા (બંધ ભાવ રૂ.૪૭૭,૮૦ તા.૧૭-૦૩-૨૩) ૪૪૪,૭૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૫૯.૬૧ અને ૪૮ દિવસની ૪૫૪.૦૩ તેમ જ ૨૦૦ દિવસની ૫૦૪.૩૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૯૪ ઉપર ૫૦૨, ૫૦૪ સુધીની શક્યતા. નીચામાં ૪૭૦ નીચે ૪૬૨ સપોર્ટ ગણાય.


એચડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૧૫૭૨.૯૫ તા. ૧૭-૦૩-૨૩) ૧૯૪૫.૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એલરેજ ૧૫૮૫.૮૭ અને ૪૮ દિવસની ૧૯૧૦.૪૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૪૪.૮૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૮૩ ઉપર ૧૫૯૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૫૩૨ નીચે ૧૫૧૩, ૧૪૯૫ સુધીની શક્યતા.


બેંક નિફટી ફયુચર (બંધ ૩૯૮૩૪.૩૫ તા.૧૭-૦૩-૨૩) ૪૧૭૯૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૦૨૭૪.૫૯ અને ૪૮ દિવસની ૪૧૧૬૨.૬૭ તેમ જ ૨૦૦ દિવસની ૪૦૧૫૯.૭૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક પોરસે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપ૨માં ૩૯૯૩૦ ઉપર ૪૦૦૫૬, ૪૦૨૦૦, ૪૦૩૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૯૧૩૬ નીચે ૩૮૮૩૧ તુટે તો ૩૮૭૮૫, ૩૭૩૬૫, ૩૭૯૪૪, ૩૭૫૨૫ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (બંધ ભાવ ૧૭૧૮૯.૦૦ તા.૧૭-૦૩-૨૩) ૧૭૮૭૩.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની વરેજ ૧૭૩૬૯,૩૫ અને ૪૮ દિવસની ૧૭૭૧૮.૯૩ તેમ જ ૨૦૦ દિવસની ૧૭૬૦૨.૧૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે વરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉ૫૨માં ૧૭૨૩૫ ઉપર ૧૭૨૬૩, ૧૭૩૪૦, ૧૭૩૯૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૭૦૨૦, ૧૬૧૯૮ તુટે તો ૧૬૯૦૩, ૧૬૭૬૪ મહત્ત્વનો સપોર્ટ ગણાય.