📿✨ પંચાંગ – સુવિચાર ✨📿
☠️ ઝેરને હજમ કરવું હોય તો “શંકર” બનવું પડે,
😊 અને જો પીડા છુપાવી હસતા રહેવું હોય તો “દિકરી” બનવું પડે! 💖
💚🩺 હેલ્થ ટીપ્સ
👉 કાન ખજૂરાના ડંખ પર 🍬 ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
📅 આજનો દિવસ
🗓️ ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ | રવિવાર
📜 વિક્રમ સંવત : ૨૦૮૨
🔸 તિથિ : માગશર વદ દશમ
🔸 દિન મહીમા
🙏 જૈન પાર્શ્વનાથ જન્મ કલ્યાણક
✨ પોષ દશમી
⚡ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન
🌟 અમૃતસિદ્ધિ યોગ : ૦૮:૧૯ સુધી
⚠️ વિશ્ટી : ૧૮:૫૦ સુધી
🌅 સૂર્યોદય : ૦૭:૦૪ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત : ૧૮:૦૧ (મુંબઈ)
⏳ રાહુ કાળ : ૧૬:૪૦ થી ૧૮:૦૨
🌙 ચંદ્ર : કન્યા ➝ તુલા (૦૯:૪૦)
👶 આજે જન્મેલા બાળકની રાશી
➡️ રાત્રે ૦૯:૪૦ સુધી કન્યા, ત્યારબાદ તુલા રહેશે.
⭐ નક્ષત્ર : હસ્ત ➝ ચિત્રા (૦૮:૧૭)
🧭 ચંદ્ર વાસ : દક્ષિણ ➝ પશ્ચિમ (૦૯:૪૦)
✈️ રાત્રે ૯:૪૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક
➡️ ત્યારબાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ
⏰ દિવસનાં ચોઘડિયા
🟢 ચલ : ૦૮:૨૭ – ૦૯:૪૯
🟡 લાભ : ૦૯:૪૯ – ૧૧:૧૧
🟣 અમૃત : ૧૧:૧૧ – ૧૨:૩૩
🔵 શુભ : ૧૩:૫૫ – ૧૫:૧૮
🌙 રાત્રીનાં ચોઘડિયા
🔵 શુભ : ૧૮:૦૨ – ૧૯:૪૦
🟣 અમૃત : ૧૯:૪૦ – ૨૧:૧૮
🟢 ચલ : ૨૧:૧૮ – ૨૨:૫૬
🟡 લાભ : ૨૬:૧૧ – ૨૭:૪૯
🔵 શુભ : ૨૯:૨૭ – ૩૧:૦૫
🔮 રાશી ભવિષ્ય 🔮
♈ મેષ (અ, લ, ઇ)
➡️ તબિયતની કાળજી રાખો, ખાવા-પીવામાં સંયમ રાખવો, વધુ દોડધામ ટાળો.
♉ વૃષભ (બ, વ, ઉ)
➡️ સંતાન વિષયક સારા સમાચાર, પરિવાર સાથે આનંદ, પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત.
♊ મિથુન (ક, છ, ઘ)
➡️ ભૌતિક સુખ-સગવડ મળે, પ્રગતિનો દિવસ, યોગ્ય નિર્ણય લઈ શકશો.
♋ કર્ક (ડ, હ)
➡️ સાહસથી સિદ્ધિ, આગળ વધવાની તક, મિત્રોની મદદ મળશે.
♌ સિંહ (મ, ટ)
➡️ વાણી-વર્તનથી અટકેલા કામ પૂર્ણ થશે, શુભ દિવસ.
♍ કન્યા (પ, ઠ, ણ)
➡️ ક્ષેત્રમાં આગળ વધશો, રચનાત્મક કાર્યમાં સફળતા, પ્રશંસા મળશે.
♎ તુલા (ર, ત)
➡️ પરિસ્થિતિ અનુકૂળ બનશે, કાર્યસંતોષ, યોગ્ય રોકાણ કરી શકશો.
♏ વૃશ્ચિક (ન, ય)
➡️ વેપારમાં મધ્યમ, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, હક માટે અવાજ ઉઠાવશો.
♐ ધન (ભ, ફ, ધ, ઢ)
➡️ નોકરીમાં ઈચ્છિત કામ, વેપારમાં લાભ, પ્રગતિ થશે.
♑ મકર (ખ, જ)
➡️ લાંબા સમયથી રાહ જોતી બાબતમાં સફળતા, નવી તક મળશે.
♒ કુંભ (ગ, શ, સ, ષ)
➡️ ભ્રમમાંથી બહાર આવી સત્ય સ્વીકારશો તો લાભ મળશે.
♓ મીન (દ, ચ, ઝ, થ)
➡️ આંતરિક જીવન મધ્યમ, જાહેર જીવનમાં સફળતા અને પ્રતિષ્ઠા મળશે.

ટિપ્પણીઓ