🌧️🌧️આ વર્ષે ઉનાળા દરમિયાન અનેક વખત વાતાવરણમાં પલટા આવશે🌪️🌪️⚡
🌩️⚡⚡🌪️🌪️સાયક્લોનિક સરક્યુલેશન અસર, રાજ્યમાં હજુ ચાર દિવસ 🌜સુધી કમોસમી વરસાદની વકી⛅🌥️🌥️
🌡️🌡️🌡️૨૦ એપ્રિલ બાદ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીની ઉપર પહોંચવાની શક્યતા🌡️🌡️🔥🔥🔥
સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે. રાજ્યના અલગ- અલગ વિસ્તારમાં કેટલાક દિવસથી ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ અને કરા પડી રહ્યા છે. બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ થઈ રહી છે. ત્યારે હજી ઉનાળામાં અનેક વખત માવઠા પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે આગામી ચાર દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં કર્મોસમી વરસાદ યથાવત્ રહેશે.
હાલ વારંવાર સિસ્ટમ બની રહી છે. જેના કારણે કમોસમી વ૨સાદ થઈ રહ્યો છે. હજી પણ ૨૨ માર્ચ સુધી માવઠું છે. યથાવત્ રહેશે. પરંતુ ૨૦ માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છુટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે ફરી વાતાવરણ પલટો આવશે ૨૬થી ૨૮ માર્ચના ફરી સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરની અસર થશે અને અરબી સમુદ્રનો ભેજ
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં કમોસમી વરસાદ થશે. પરંતુ હવે જે માવઠું થશે તે હળવું રહશે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી,
🌝
🌧️🌩️⛈️⛈️🌨️હજુ ચાર દિવસ ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે ⛈️🌨️☁️
23 માર્ચ માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી,ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ. કચ્છમાં ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાય અને ગાજવીજ રાથે સામાન્ય વરરાાદ થશે..
22 માર્ચ ના રોજ અમરેલી, ભાવનગર, કચ્છમાં ૪૦ લોમીટરની ઝડપી વન કુકાશે અને ગાજવીજ સાથેસામાન્ય વરસાદ રહશે.
21: માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાઠા, અરવલ્લી, મહિસાગર પોરબંદર અને જૂનાગઢમાં ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામન્ય વરસાદ થશે.
20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાઠા ,જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી,ભાવનગર , દ્વારકા, ગીર સોમનાથ માં ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે
આ શાથે રાજ્યના અનેક વિસ્તાોમાં માં વરસાદ પડી શકે છે અને પવન પણ ફૂકાય શકે છે.રાજ્યના દરિયા કિનારે ના વિસ્તારો માં મોટા મોટા મોજા ની લહેર આવી શકે છે.
🌧️🌧️🌧️બંગાળ ની ખાડી માં સેક્યોલેશન ાાા🌧️🌧️
રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ સિસ્ટમને કારણે આજે સવારધી જ વાદળછાંયુ વાતાવરણ સર્જાયું હતું. દિવસભર વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઠંડકનો અહેસાસ થયો હતો. મોડી સાંજે શહેરના વિવિધ વિસ્તારમાં છાંટા પડ્યા હતા. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ વાતાવરણ યથાવતૂ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે સાથે ગાજવીજ અને કરા પડવાની પણ શકયતા છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૨ થી ૪ ડિગ્રી પારો ગગડશે તો લઘુતમ તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઊંચું આવશે. નોંધનીય છે કે, માવઠાના મારથી ખેડૂતો પરેશાન છે અને હજુ પણ આગામી ચાર દિવસ તો વાતાવરા યથાવત્ રહેવાનું છે. ત્યારે ખેડૂતોને તૈયાર થયેલા પાકને યોગ્ય જગ્યા પર રાખી દેવા માટે સૂચના આપવામાં આવી છે.
🌧️🌧️સાઇક્લોનિક સરક્યુલેશનની અસર🌧️🌧️
સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી બુધવારે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં વાદળિયું વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે વિવિધ વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વાહનચાલકોએ લાઇટો ચાલુ રાખીને વાહન હંકારવું પડ્યું હતું. આજે અમદાવાદનું મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્યથી ઓછું રહેતા દિવસભર ઠંડક વર્તાઇ હતી, મોડી સાંજે પવન ફૂંકાયો હતો અને કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આવો જ માહોલ રહેવાની વકી છે.
0 ટિપ્પણીઓ