ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન સારો વરસાદ થવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. સારા વરસાદનું આગોતરું અનુમાન કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે એક ગુપ્ત ચેતવણી પણ છે. જેથી કરીને કેન્દ્ર અને રાજ્યની સરકારો પૂરની સ્થિતિ અને તેની અસરોથી બચવા માટે સમયસર તૈયારી અને ઉપાયો કરી શકે. IMDએ જૂનથી સપ્ટેમ્બર વચ્ચેના સમય
ગાળામાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા વધારે, લાંબી મુદ્દત અથવા ૫૦ વર્ષની સરેરાશના ૧૦૬ ટકાથી ઉપર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ભારતની વરસાદ આધારિત ખરીફ પાકની ખેતી માટે જીવન રેખા હોવાને કારણે આ આગોતરું અનુમાન ખેતીના વિકાસમાં પૂર્નરોદ્ધારની આશા જગાડે છે. વધારે વરસાદનું પૂર્વાનુમાન ભારતની મંદ કૃષિ અર્થતંત્ર અને મંદ ગ્રામીણ વપરાશ માટે રાહતની વાત છે.
• વધારે વરસાદના દિવસોમાં વધારો:
છેલ્લા કેટલાક વર્ષમાં ચોમાસા દરમિયાન વધારે પડતા વરસાદના દિવસોની સંખ્યા વધી છે. આઇએમડી અનુસાર ૩૦ ટકા સંભાવના છે વરસાદ વધારે પડતી કેટેગરીમાં થશે અથવા લાંબી મુદ્દતના સરેરાશના ૧૧૦ ટકા જેટલો થશે. ૬૦ ટકા સંભાવના છે કે વરસાદ સામાન્ય કરતા વધારે અથવા લાંબા ગાળાની સરેરાશના ૧૦૪ ટકા કરતા વધારે થશે.
IMDની આગાહીમાં કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે ગુપ્ત ચેતવણી પણ છુપાયેલી છે વધારે પડતા વરસાદની સંભાવના પૂરના રૂપમાં તારાજી પણ સર્જી શકે છેઃ આઇએમડી
૨૦૨૪માં કૃષિ વિકાસ દર ૦.૭ ટકા થયો.
સરકારી અનુમાન દર્શાવે છે કે નાણાવર્ષ ૨૦૨૪માં કૃષિ વિકાસ દર ધીમો થઈને ૦.૭ ટકા થઈ ગયો છે જે નાણાવર્ષ ૨૩માં ૪.૭ ટકા હતો. અસમાન વરસાદ તેનું કારણ હતું. આ વર્ષે સારા પાકથી ખેતીની આવકમાં સુધારો થશે અને ગ્રામીણ પગારમાં વધારો થશે. ગ્રામીણોની આવક વધવાથી દૈનિક વપરાશની વસ્તુઓના વેચાણમાં વધારો થશે જે છેલ્લા કેટલાક સમયથી ધીમું પડયું છે.
😱😱💫💫🔥⭐😃👇👇👉👉😭😭⭐⭐👉
2024 monsoon start date in india.
2024 monsoon month.
2024 monsoon prediction in india in hindi.
2024 ચોમાસાની શરૂઆતની તારીખ.
2024 ચોમાસુ.
ભારતમાં ચોમાસાની શરૂઆતની તારીખ 2024.
2024 ચોમાસાની આગાહી.
ભારતમાં 2024 ચોમાસું.
2024 ચોમાસાની આગાહી.
2024 ચોમાસુ કૈસા રહેગા.
કેરળમાં 2024 ચોમાસું.
2024 ચોમાસુ મહિનો.
હિન્દીમાં ભારતમાં 2024 ચોમાસાની આગાહી.
0 ટિપ્પણીઓ