google.com, newstruggle : એપ્રિલ 2024

મંગળવાર, 30 એપ્રિલ, 2024

એપ્રિલમાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાઃ પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયો, આવનારા દિવસો હજી ગરમી પડશે,

   


 આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવારનો દિવસ સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ૧૯૨૧ બાદ એપ્રિલ મહિનામાં આટલી તીવ્ર ગરમીનો અનુભવ થયો છે. બાળી નાખતો તડકો અને લૂના સુસવાટા અત્યારથી જ એ પ્રકારે પરેશાન કરી રહ્યા છે કે જાણે એપ્રિલ નહીં પણ જૂન મહિનો ચાલી રહ્યો છે. આટલી તીવ્ર ગરમી એટલા માટે પણ ચોંકાવનારી છે કે તેણે આ વર્ષે કેરળ, ઉટી, માથેરાન અને બેંગલુરુના એ ભાગોને પણ ગરમીમાં શેકી નાખ્યા છે કે જે સામાન્ય રીતે સમગ્ર વર્ષ દરમિયાન ખુશનુમા રહેતાં હોય છે. દેશના અનેક ભાગોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન ખાતાએ હવે મે મહિનાને લઈને પણ આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં પડેલી ગરમીએ દેશના ઘણા ભાગોમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો છે.


હજુ પાંચ દિવસ ગરમીમાં વધારાની આગાહી,

હવામાન ખાતાએ ૨૦૨૧-૨૦૨૪ દરમિયાનના એપ્રિલ મહિનાના ડેટા બહાર પાડયા છે. તેના અનુસાર રવિવારે સાંજે સર્વાધિક તાપમાન નોંધાયું હતું. આઈએમડી અનુસાર તે દેશના ઘણા ભાગો માટે અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો સાબિત થઈ શકે છે. આ બાબતથી માહિતગાર લોકોનું કહેવું છે કે ભીષણ ગરમીએ લોકસભાની સામાન્ય ચૂંટણી પર પણ ભારે અસર કરી છે.



આગામી બે તબક્કાના મતદાનમાં ભારે ગરમી.

સોમવારે આઈએમડીએ ભવિષ્યવાણી કરી હતી કે આગામી બે તબક્કામાં જે ૧૯૧ બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી ૧૮૬ બેઠક પર ભીષણ ગરમી જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી ગંભીર હીટવેવની આગાહી કરવામાં આવી છે.


આગામી પાંચ દિવસમાં ક્યાંક હીટવેવ તો ક્યાંક વરસાદ.

ભારતીય હવામાન ખાતા દ્વારા પૂર્વ ભારતમાં પહેલી મે સુધી હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ જળવાઇ રહેવાની આગાહી કરી છે. આઈએમડીએ સોમવારે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં હીટવેવની સ્થિતિ જળવાશે. જ્યારે પૂર્વોત્તર ભારતમાં ૪-૫ દિવસ દરમિયાન તોફાન અને તેજ હવા સાથે ભારે વરસાદ પણ પડી શકે છે. પશ્ચિમી હિમાચલ ક્ષેત્ર અને ઊત્તર પશ્ચિમ ભારતની આસપાસના મેદાની પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

💫🔥🔥⭐⭐🔥💫💫💫💫💫💫💫💫💫💫


😱💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥

તાપમાન ડિગ્રી.

આજે હવામાન.

ટેપમેન ડિગ્રી.

ટેપમેન ડિગ્રી સેલ્સિયસ.

આજે ટેપમેન ડિગ્રી.

તપમાન ડિગ્રી કિતની હૈ.

તપમાન ડિગ્રી આજ કા.

આજ કા તાપમાન કિતના ડિગ્રી હૈ.

આજનું તાપમાન ડિગ્રી.

તાપમાન કેટલી ડિગ્રી છે.

તાપમાન કેટલા ડિગ્રી છે.

તપમાન ડિગ્રી કિતના હૈ.

ટેપમેન ડિગ્રી તાપમાન.

તાપમાન.

આજનું તાપમાન.

શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ.

તાપમાન હવામાન.

તાપમાન ડિગ્રી.

weather today.

tapman degree.

tapman degree celsius.

tapman degree today.

tapman degree kitni hai.

tapman degree aaj ka.

aaj ka taapman kitna degree hai.

આજનું તાપમાન ડિગ્રી.


Gujrat માં હવામાન માં આવશે પલટો, પાસ દિવસ સૂર્ય દેવ કોપય માન થશે,

   વેધર ઈફેક્ટ ચેનલ માં તમારું સ્વાગત છે, આ ચેનલ માં રોજ હવામાન ને સંધિત news જોવા મળશે,  આજ ના વીડિયો માં આપણે વધતા તાપમાન વિશે વાત કરશું, તો આજ નો વીડિયો શરૂ કરી એ,


 ગુજરાતના વિવિધ ભાગોમાં ગરમીમાં આંશિક વધારો જોવાયો છે. મંગળવારે અમદાવાદમાં તાપમાન વધીને ૩૯.૬ ડિગ્રી પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ પછી ગરમીનું જોર વધે તેવો વર્તારો છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધે તેવી સ્થિતિમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો એટલે કે પારો ૪૨થી ૪૩ ડિગીએ પહોંચી શકે તેમ છે.


ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું છે, જેના કારણે લોકોએ રાહત અનુભવી હતી. જોકે મંગળવારથી મોટા ભાગના શહેર જિલ્લાઓમાં તાપમાનમાં સાધારણ વધારો થયો છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે વલ્લભ વિદ્યાનગર ખાતે સૌથી વધુ ૪૦.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે, એટલું જ નહિ પરંતુ કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી ૨૪ કલાકમાં ૪૦ ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવો વર્તારો છે. ઉનાળામાં ગરમીના પ્રકોપના કારણે નાગરિકો માટે કેટલાક શહેર જિલ્લાઓમાં બાગ બગીચાઓ બંધ કરવાના સમયમાં વધારો કરવો પડયો છે. અમદાવાદમાં બપોરના સમયે મોટા ભાગના ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવી રહ્યા છે, ભરતડકે નાગરિકોને ચાર રસ્તા પર ઊભા રહેવું ના પડે તે માટે આ નિર્ણયનો અમલ કરાઈ રહ્યો છે. એટલું જ નહિ પરંતુ બપોરના સમયે અમદાવાદ શહેરના મોટા ભાગના રસ્તાઓ સૂમસામ રહે છે. સાવચેતીના ભાગરૂપે બપોરે ભરતડકે બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેવી સલાહ પણ તંત્ર તરફથી અપાઈ રહી છે.

😱😱💫💫🔥⭐😃👇👇👉👉😭😭⭐⭐👉


2024 monsoon start date.

2024 monsoon.

2024 monsoon start date in india.

2024 monsoon prediction.

2024 monsoon in india.

2024 monsoon forecast.

2024 monsoon kaisa rahega.

2024 monsoon in kerala.

2024 monsoon month.

2024 monsoon prediction in india in hindi.

2024 ચોમાસાની શરૂઆતની તારીખ.

 2024 ચોમાસુ.

 ભારતમાં ચોમાસાની શરૂઆતની તારીખ 2024.

 2024 ચોમાસાની આગાહી.

 ભારતમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસાની આગાહી.

 2024 ચોમાસુ કૈસા રહેગા.

 કેરળમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસુ મહિનો.

 હિન્દીમાં ભારતમાં 2024 ચોમાસાની આગાહી.

મંગળવાર, 23 એપ્રિલ, 2024

ખેડૂતો માટે ખુશખબરઃ આ વર્ષે ખૂબ વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી,IMDની આગાહીમાં કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે ગુપ્ત ચેતવણી પણ છુપાયેલી છે વધારે પડતા વરસાદની સંભાવના પૂરના રૂપમાં તારાજી પણ સર્જી શકે છેઃ આઇએમડી

 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન સારો વરસાદ થવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. સારા વરસાદનું આગોતરું અનુમાન કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે એક ગુપ્ત ચેતવણી પણ છે. જેથી કરીને કેન્દ્ર અને રાજ્યની સરકારો પૂરની સ્થિતિ અને તેની અસરોથી બચવા માટે સમયસર તૈયારી અને ઉપાયો કરી શકે. IMDએ જૂનથી સપ્ટેમ્બર વચ્ચેના સમય


ગાળામાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા વધારે, લાંબી મુદ્દત અથવા ૫૦ વર્ષની સરેરાશના ૧૦૬ ટકાથી ઉપર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ભારતની વરસાદ આધારિત ખરીફ પાકની ખેતી માટે જીવન રેખા હોવાને કારણે આ આગોતરું અનુમાન ખેતીના વિકાસમાં પૂર્નરોદ્ધારની આશા જગાડે છે. વધારે વરસાદનું પૂર્વાનુમાન ભારતની મંદ કૃષિ અર્થતંત્ર અને મંદ ગ્રામીણ વપરાશ માટે રાહતની વાત છે.


• વધારે વરસાદના દિવસોમાં વધારો:



 છેલ્લા કેટલાક વર્ષમાં ચોમાસા દરમિયાન વધારે પડતા વરસાદના દિવસોની સંખ્યા વધી છે. આઇએમડી અનુસાર ૩૦ ટકા સંભાવના છે વરસાદ વધારે પડતી કેટેગરીમાં થશે અથવા લાંબી મુદ્દતના સરેરાશના ૧૧૦ ટકા જેટલો થશે. ૬૦ ટકા સંભાવના છે કે વરસાદ સામાન્ય કરતા વધારે અથવા લાંબા ગાળાની સરેરાશના ૧૦૪ ટકા કરતા વધારે થશે.


IMDની આગાહીમાં કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે ગુપ્ત ચેતવણી પણ છુપાયેલી છે વધારે પડતા વરસાદની સંભાવના પૂરના રૂપમાં તારાજી પણ સર્જી શકે છેઃ આઇએમડી



૨૦૨૪માં કૃષિ વિકાસ દર ૦.૭ ટકા થયો.


સરકારી અનુમાન દર્શાવે છે કે નાણાવર્ષ ૨૦૨૪માં કૃષિ વિકાસ દર ધીમો થઈને ૦.૭ ટકા થઈ ગયો છે જે નાણાવર્ષ ૨૩માં ૪.૭ ટકા હતો. અસમાન વરસાદ તેનું કારણ હતું. આ વર્ષે સારા પાકથી ખેતીની આવકમાં સુધારો થશે અને ગ્રામીણ પગારમાં વધારો થશે. ગ્રામીણોની આવક વધવાથી દૈનિક વપરાશની વસ્તુઓના વેચાણમાં વધારો થશે જે છેલ્લા કેટલાક સમયથી ધીમું પડયું છે.

😱😱💫💫🔥⭐😃👇👇👉👉😭😭⭐⭐👉

2024 monsoon start date.

2024 monsoon.

2024 monsoon start date in india.

2024 monsoon prediction.

2024 monsoon in india.

2024 monsoon forecast.

2024 monsoon kaisa rahega.

2024 monsoon in kerala.

2024 monsoon month.

2024 monsoon prediction in india in hindi.

2024 ચોમાસાની શરૂઆતની તારીખ.

 2024 ચોમાસુ.

 ભારતમાં ચોમાસાની શરૂઆતની તારીખ 2024.

 2024 ચોમાસાની આગાહી.

 ભારતમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસાની આગાહી.

 2024 ચોમાસુ કૈસા રહેગા.

 કેરળમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસુ મહિનો.

 હિન્દીમાં ભારતમાં 2024 ચોમાસાની આગાહી.

શનિવાર, 20 એપ્રિલ, 2024

ગુજરાતમાં આગામી ચાર દિવસ ગરમી વધવાની સંભાવના નહિવત્,ક્યાં વધુ ગરમી ? ગરમી થી બચવાના ના ઉપાયો,

      શુક્રવારે ગુજરાતમાં છેલ્લા ૩ દિવસની સરખામણીએ ગરમીમાં આંશિક ઘટાડો નોંઘાયો છે અને વલસાડ સિવાય અન્યત્ર તાપમાન ૪૧ ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

         


અમદાવાદમાં આજે ૩૯.૫ ડિગ્રી સાથે ગુરુવારની સરખામણીએ તાપમાન બે ડિગ્રી ઘટી ગયું હતું. અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો ૪૦થી નીચે નોંધાયો હોય તેવું પાંચ દિવસ બાદ બન્યું હતું. રાહતની વાત એ છે કે, આગામી ૨૩ એપ્રિલ સુધી અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦ને પાર જવાની સંભાવના નહિવત્ છે. અલબત્ત, ૨૫ એપ્રિલ બાદ તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચતા ગરમીનું જોર ફરી વધશે. 

અમદાવાદમાં ગત રાત્રિએ સરેરાસ લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી હતું. આજે ૪૧ ડિગ્રી સાથે વલસાડમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અન્યત્ર જ્યાં તાપમાન ૪૦થી વધુ નોંધાયું તેમાં છોટા ઉદેપુર, ડાંગ, દાહોદ, અમરેલીનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી ચાર દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછી તાપમાનનમાં તબક્કાવાર ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે.


ક્યાં વધુ ગરમી  ?


  •  શહેર.            તાપમાના.              શહેર.          તાપમાન 
  • *વલસાડ            ૪૧.                   સુરત.                ૩૯.
  •  છોટા ઉદેપુર       ૪૦.                   ગાંધીનગર           ૩૯.
  •   ડાંગ.               ૪૦.૫                 રાજકોટ.             ૩૮
  •  દાહોદ.             ૪૦.૨                  ભાવનગર           ૩૮.૦
  • અમરેલી.           ૪૦.                    ભુજ                 ૩૬.૮
  • વડોદરા             ૩૯.૮                  કંડલા                ૩૬.૬
  • અમદાવાદ.        ૩૯.૫                 પોરબંદર.            ૩૪.૮


ઉનાળાની ગરમીમાં 'લૂ લાગવા (હીટ સ્ટ્રોક)થી રક્ષણ મેળવવાના આરોગ્યલક્ષી ઉપાયો,


આટલું જરૂર કરશો.


*ઘરની બહાર હોય ત્યારે માથાનો ભાગા કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો.

*વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો.

*તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનો આગ્રહ રાખો.

*આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો.

*ઓ.આર.એસ દ્રાવણ, છાશ, લરસી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી.

*સહિતના પીણાંનું સેવન કરો.

*ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી,

*બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી.


આટલું ન કરશો.


*બપોરના ૧૨ વાગ્યાથી ૦૩ વાગ્યા સુધી તડકામાં ન જવું, ઉઘાડા પગે બહાર ન જવું.

*બપોરના સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી.

*બપોરના સમયે રસોઈ કરવાનું ટાળો અને રસોડાના બારી અને બારણાં ખુલ્લા રાખો.

*શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક ન લેવા.

*પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા.


થોડી વધુ સાવચેતી.


*શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો.

*ઘરગથ્થું ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણાજીરુ નાખેલું કચુંબર.'લૂ સામે રક્ષણ આપે છે.

*સૂકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળશો નહિ.

*ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો.

*ખેડૂતો અને પશુપાલકોએ નીચે મુજબની સાવચેતી રાખવી.

*વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો.

*પાકના વિકાસના મહત્ત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો.

*નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો.

*પશુઓને છાંયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપો.

*પશુઓને સવારના ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી બહાર કાઢવાનું ટાળો.

*મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવો અને હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.

*પશુઓને આહારમાં લીલો ચારો આપો અને પ્રોટીન ચરબી વગરનો તથા ખનીજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો.

*પશુઓના આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો તેમજ આશ્રય સ્થાનને છાણ, માટી અથવા સફેદ રંગથી રંગો.

હેલ્પલાઈન નંબર- ૧૦૭૭.

💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥


તાપમાન ડિગ્રી.


આજે હવામાન.


ટેપમેન ડિગ્રી.


ટેપમેન ડિગ્રી સેલ્સિયસ.


આજે ટેપમેન ડિગ્રી.


તપમાન ડિગ્રી કિતની હૈ.


તપમાન ડિગ્રી આજ કા.


આજ કા તાપમાન કિતના ડિગ્રી હૈ.


આજનું તાપમાન ડિગ્રી.


તાપમાન કેટલી ડિગ્રી છે.


તાપમાન કેટલા ડિગ્રી છે.


તપમાન ડિગ્રી કિતના હૈ.


ટેપમેન ડિગ્રી તાપમાન.


તાપમાન.


આજનું તાપમાન.


શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ.


તાપમાન હવામાન.


તાપમાન ડિગ્રી.


weather today.


tapman degree.


tapman degree celsius.


tapman degree today.


tapman degree kitni hai.


tapman degree aaj ka.


aaj ka taapman kitna degree hai.


આજનું તાપમાન ડિગ્રી.

શુક્રવાર, 19 એપ્રિલ, 2024

અમદાવાદ સહિત રાજ્યનાં૯શહેરમાં યલો એલર્ટ, પારો ૪૧ ડિગ્રીને પાર અમરેલીમાં સતત બીજા દિવસે ૪૨.૨ ડિગ્રી ગરમી, પોરબંદર-જૂનાગઢમાં હીટવેવની વકી


  અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરનું મહત્તમ તાપમાન છેલ્લા ૨૪ કલાકમાં દોઢથી ૩ ડિગ્રી જેટલુ ઘટયું છે. હજુ આગામી ત્રણ-ચાર દિવસમાં વધુ ૨ ડિગ્રી પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યનાં નવ શહેરમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર નોંધાતા હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું હતું. અમરેલી ૪૨.૨ ડિગ્રી સાથે સતત બીજા દિવસે રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર રહ્યું છે.  બીજી તરફ હવામાન ખાતા દ્વારા પોરબંદર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી કરવામાં માં આવી છે.


ગુરુવારે રાજ્યનાં કુલ નવ શહેરમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર નોંધાયુ છે. સૌથી વધુ અમરેલીમાં ૪૨.૨ ડિગ્રી, અમદાવાદમાં ૪૧.૬ ડિગ્રી, વિ.વિ. નગરમાં ૪૧.૪, વડોદરામાં ૪૧.૪, વલસાડમાં ૪૧, કંડલામાં ૪૧.૧, રાજકોટમાં ૪૧.૫, સુરેન્દ્રનગરમાં ૪૧.૮ અને કેશોદમાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે જેમ કે, અમદાવાદમાં ૦.૬ ડિગ્રી, વડોદરામાં ૨.૨ ડિગી, અમરેલીમાં ૧.૮ ડિગ્રી, રાજકોટમાં ૨.૩, સુરેન્દ્રનગરમાં ૧.૬ અને મહુવામાં ૩.૨ ડિગ્રી તાપમાન ગગડયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર દિશા તરફથી હતી, જે હવે બદલાઈને ઉત્તર પશ્ચિમી અને ઉત્તર દિશા તરફની થઈ છે. જેના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે અરબ સાગર પરથી વાદળો ગુજરાત તરફ ખેંચાઈ આવે છે અને પવનની દિશા પણ ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી હોવાથી અમદાવાદ શહેરમાં સવારથી જ આકાશમાં ક્યાંક વાદળો દેખાયા હતા.


💫🔥🔥⭐⭐🔥💫💫💫💫💫💫💫💫💫💫

😱💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥

તાપમાન ડિગ્રી.

આજે હવામાન.

ટેપમેન ડિગ્રી.

ટેપમેન ડિગ્રી સેલ્સિયસ.

આજે ટેપમેન ડિગ્રી.

તપમાન ડિગ્રી કિતની હૈ.

તપમાન ડિગ્રી આજ કા.

આજ કા તાપમાન કિતના ડિગ્રી હૈ.

આજનું તાપમાન ડિગ્રી.

તાપમાન કેટલી ડિગ્રી છે.

તાપમાન કેટલા ડિગ્રી છે.

તપમાન ડિગ્રી કિતના હૈ.

ટેપમેન ડિગ્રી તાપમાન.

તાપમાન.

આજનું તાપમાન.

શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ.

તાપમાન હવામાન.

તાપમાન ડિગ્રી.

weather today.

tapman degree.

tapman degree celsius.

tapman degree today.

tapman degree kitni hai.

tapman degree aaj ka.

aaj ka taapman kitna degree hai.

આજનું તાપમાન ડિગ્રી.

ગુરુવાર, 18 એપ્રિલ, 2024

ભાવનગરના આકાશમાંથી અંગારા વરસ્યા, આજે સીઝનનુ ઉંચુ તાપમાન 41.7 ડિગ્રી, ગુજરાત માં આકાશ માંથી અગારા વરસ્યા,

 ભાવનગરમા રામ જન્મોત્સવની ઉજવણી દરમિયાન ઉનાળાના અસલી મીજાજનો પરચો મળ્યો હતો. ભાવનગરના આકાશમાંથી અંગારા વરસ્યા હતા. આજે બુધવારે સીઝનનુ સૌથી ઉંચુ તાપમાન ૪૧.૭ ડિગ્રી નોંધાયુ હતુ. સુર્યદેવ કાળઝાળ બન્યા હોય તેમ બપોરે ચામડી દઝાડતા તાપનો અનુભવ થયો હતો. બીજી તરફ લઘુતમ તાપમાન પણ ૧.૨ ડિગ્રી ઉંચુ જઈને ૨૮.૨ ડિગ્રી સેલ્સીયસએ પારો પહોંચતા મોડી રાત્રી સુધી ગરમીનો માહોલ રહ્યો હતો.


છેલ્લા કેટલાક દિવસોથી ૩૯ ડિગ્રી આસપાસ પારો રહ્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં ૨.૧ ડિગ્રીનો જમ્પ મારીને ૪૦ પ્લસ થઈને આજે સીઝનનુ સૌથી મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રીએ પહોંચી ગયુ હતુ. આકાશમાંથી અંગો દઝાડતી અગ્નીવર્ષાના કારણે બહાર નિકળવુ મુશ્કેલ બન્યુ હતુ. રામ જન્મોત્સવની ઉજવણી સાથે આકરી ગરમીમાં રાહત મેળવવા ભાવિકોએ પણ વિવિધ પ્રયોજનો કરવા પડયા હતા. હિટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી સાચી પડતી હોય તેમ ભાવનગરમાં પારો ૪૧ ડિગ્રીને પાર કરીને યલો એલર્ટની ઝપટમાં આવી ગયું હતું. હિટવેવના પગલે નગરજનોએ મધ્યાન્હને કામ સિવાય બહાર નિકળવાનુ ટાળ્યુ હતુ. માત્ર ૨૪ કલાકમા ૨.૧ ડિગ્રી પારો ઉંચકાતા આકરા ઉનાળાનો સામનો કરવો પડયો હતો. મોડી સાંજ સુધી બહાર નીકળુ મુશ્કેલ બન્યુ હતુ. આજે ભેજનુ પ્રમાણ ૨૭ ટકા અને પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.



હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ ?


(૧) પુરતું પાણી પીઓ : તરસ ના લાગે તો પણ, તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., ઘરે બનાવેલા શુદ્ધ પીણા જેવા કે લસ્સી, તોરાની (ચોખ્ખું પાણી), લીંબુપાણી, છાશ વગેરનો પુરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.

(૨) બને તેટલું ઘરની અંદર રહો.

(૩) હળવા, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. 

(૪) શક્ય હોય તેટલું ઘરની અંદર રહેવું તેમજ તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો, તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો.

(૫) પ્રાથમિક સારવારની તાલીમ મેળવો, વૃદ્ધો, બાળકો, બીમાર અથવા વધુ વજન વાળા લોકો માટે વિશેષ કાળજી લો કારણકે તેઓ વધુ પડતી ગરમીનો શિકાર બને છે બોક્સ.. 



હીટવેવ દરમિયાન શું ના કરવું જોઈએ ?


(૧) તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના ૧૨:૦૦ કલાકથી ૦૩:૦૦ કલાકની વચ્ચે બહાર ના નીકળવું જોઈએ.

(૨) પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પુરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.

(૩) આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફટ ડ્રીંક્સ પીવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.

(૪) ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો, વાસી ખોરાક ન ખાવો.

(૫) બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.

😱💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥

તાપમાન ડિગ્રી.

આજે હવામાન.

ટેપમેન ડિગ્રી.

ટેપમેન ડિગ્રી સેલ્સિયસ.

આજે ટેપમેન ડિગ્રી.

તપમાન ડિગ્રી કિતની હૈ.

તપમાન ડિગ્રી આજ કા.

આજ કા તાપમાન કિતના ડિગ્રી હૈ.

આજનું તાપમાન ડિગ્રી.

તાપમાન કેટલી ડિગ્રી છે.

તાપમાન કેટલા ડિગ્રી છે.

તપમાન ડિગ્રી કિતના હૈ.

ટેપમેન ડિગ્રી તાપમાન.

તાપમાન.

આજનું તાપમાન.

શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ.

તાપમાન હવામાન.

તાપમાન ડિગ્રી.

weather today.

tapman degree.

tapman degree celsius.

tapman degree today.

tapman degree kitni hai.

tapman degree aaj ka.

aaj ka taapman kitna degree hai.

આજનું તાપમાન ડિગ્રી.

શનિવાર, 13 એપ્રિલ, 2024

Gujarati fact vidiyo, gujarati trending vidiyo, ગુજરાતી જુગાડ વીડિયો , ગુજરાતી વીડિયો બનાવવાં ના 50+ વિચારો

 હવે તમે આ વીડિયો જોવો, આ વિશ્વ નું સૌથી મોટા વૃક્ષ ને તમે પહેલા નઈ જોય હોઈ, આ વૃક્ષ આફ્રિકા ના જંગલ માં જોવા મળે છે, આ વૃક્ષ ની અદર બહુજ મોટા જથ્થામાં પાણી ભરેલું હોય છે, જેથી રણ વિસ્તાર માં લોકો આ વૃક્ષ માંથી પાણી પણ પીવે છે, વૃક્ષ સુકાય જાય છે ત્યારે તેમાં લોકો રહેવા માટે ઘર બનાવે છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો, 


હવે તમે આ ખેડૂત મિત્ર નો ખેતર માંથી પાણી કાઢવા નો જુગાડ જોવો, ખેતર માં પાણી પાણી વધુ ભરાય ગયું છે, જે ખેતર માંથી બહાર કાઢવા માટે એક નાની નાવ ને લાકડા સાથે બાંધી દીધી છે, જેથી પગ થી નાવ માં પાણી ભરી ને બહાર કાઢવા માં સહેલાઇ પડે છે અને ખેતર ની પાળ પણ ભાગે નઈ, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો. ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો,



સોમવાર, 8 એપ્રિલ, 2024

અમદાવાદમાં આજથી બે દિવસ તાપમાન ૪૧ ડિગ્રી થવાની આગાહી


અમદાવાદમાં આવતીકાલથી બે દિવસ માટે તાપમાન ૪૧ ડિગ્રીને પાર જતાં કાળઝાળ ગરમી અનુભવાશે. બીજી તરફ આગામી ૧૧થી ૧૩ એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી.

 હવામાન અંગે આગાહી અનુસાર ૧૧મીએ સાબરકાંઠા-અરવલ્લી- મહીસાગર-દાહોદ, ૧૨મીએ ભરૂચ- સુરત-નવસારી, જ્યારે ૧૩મીએ ભરૂચ- સુરત-નવસારી-ભાવનગર-અમરેલી- ગીર સોમનાથ-દીવમાં હળવો વરસાદ પડી શકે છે. 

   આજે દિવસ દરમિયાન અમદાવાદ-અમરેલીમાં ૩૮.૮ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગના મતે આગામી ૧૨ એપ્રિલ સુધી અમદાવાદ નું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહેશે.


હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતઅનુમાન  સોમવાર-મંગળવારે કાળઝાળ ગરમી પડશે, પણ આ પછી આગામી ૧૪મી સુધી તાપમાન ૪૦થી નીચું રહેશે. ગત રાત્રિએ અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતું. આજે દિવસ દરમિયાન અન્યત્ર જ્યાં ૩૭ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ડાંગ, સુરત, છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.

રવિવાર, 7 એપ્રિલ, 2024

ગુજરાતી વીડિયો, ગુજરાતી, જુગાડ વીડિયો, ફેકટ વીડિયો, trending fact short vidiyo, ફેકટ શોર્ટ વીડિયો ક્લિપ ફ્રી, you tube short fect vidiyo ના adia

 હવે તમે આ વીડિયો જોવો, મરચા તોડવા માટે કેવો ગજબ નો જુગાડ કર્યો, ટેમ્પા ના ટાયર માં રીંગ ગોઠવી દીધી,મરચા ને રીંગ થી બધા મરચા તૂટી જાય છે, મરચા તોડવા માં કેટલી મૂશ્કેલી થતી હોઈ છે, પણ મરચી થી મરચા તોડવા માટે આ જુગાડ ઉપયોગી છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો,


હવે તમે આ વીડિયો જોવો, દિવસે ને દિવસે ટેકનોલોજી વધી રહી છે, હવે આ નવો હવા ભરવા નો પંપ આવી ગયો છે, આ પંપ સાવ નાનો ગેજેટ જેવો લાગે છે, સાયકલ માં હવા ભરવા માટે આ પંપ નો ઉપયોગ થાય છે, આ પંપ સાઇઝ સાવ નાનો હોવાથી સાયકલ સાથે રાખી શકાય છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો,


fact video,

fact video clips hindi,

fact video in hindi copyright free,

fact video download in hindi,

fact video background music,

fact video script in hindi,

fact video download in hindi no copyright,

fact video in hindi,

fact video clip,

fact video clips hindi download,

રાજ્યમાં બે દિવસમાં તાપમાન ઊંચકાતા ગરમી વધી ૭ શહેરમાં તાપમાન ૩૮ ડિગ્રીને પાર, સૌથી વધુ મહુવામાં ૪૦.૪ ડિગ્રી ગરમી

 રાજ્યમાં ફરી એકવાર ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ થયો છે.      માત્ર બે જ દિવસમાં અમદાવાદ સહિત વિવિધ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો અઢીથી સાડા ચાર ડિગ્રી જેટલો ઊંચકાતા બપોરના ગરમી વધી છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ આજે શનિવારે રાજ્યના ૭ શહેરમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સૌથી વધુ ૪૦.૪ ડિગ્રી તાપમાન સાથે મહુવા રાજ્યનું હોટેસ્ટ શહેર બન્યું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો હતો. ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં સતત વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને રાહત મળી હતી. પરંતુ બે દિવસથી સતત તાપમનનો પારો ઊંચકાઈ રહ્યો છે. અમદાવાદમાં બે દિવસ પહેલા મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી નોંધાયું હતું જે આજે વધીને ૩૮.૧ ડિગ્રી થઈ ગયુ છે.



ગુરુવાર, 4 એપ્રિલ, 2024

શોર્ટ વીડિયો, ગુજરાતી ટ્રેડિંગ શોર્ટ વીડિયો, fact vidiyo, gujarati fact vidiyo, Gujarati jugad vidiyo,gujarati jugaad



હવે તમે આ વીડિયો જોવો,કેવુ ગજબ નું મશિન આવી ગયું છે, વળી ગયેલા પાઇપ સીધા થય જાય છે,આ મશિન ની  અદર લોખડ ના મજબૂત પાઇપ વળી ગયા હોઈ તો પણ  તે સીધા કરવા ખૂબ સહેલા બને છે, આ મશિન થી પાઇપ વળી ગયેલા લોખંડ ને પણ સીધા કરવા સહેલા બને છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.

fact video,

fact video clips hindi,

fact video in hindi copyright free,

fact video download in hindi,

fact video background music,

fact video script in hindi,

fact video download in hindi no copyright,

fact video in hindi,

fact video clip,

fact video clips hindi download,