આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવારનો દિવસ સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ૧૯૨૧ બાદ એપ્રિલ મહિનામાં આટલી તીવ્ર ગરમીનો અનુભવ થયો છે. બાળી નાખતો તડકો અને લૂના સુસવાટા અત્યારથી જ એ પ્રકારે પરેશાન કરી રહ્યા છે કે જાણે એપ્રિલ નહીં પણ જૂન મહિનો ચાલી રહ્યો છે. આટલી તીવ્ર ગરમી એટલા માટે પણ ચોંકાવનારી છે કે તેણે આ વર્ષે કેરળ, ઉટી, માથેરાન અને બેંગલુરુના એ ભાગોને પણ ગરમીમાં શેકી નાખ્યા છે કે જે સામાન્ય રીતે સમગ્ર વર્ષ દરમિયાન ખુશનુમા રહેતાં હોય છે. દેશના અનેક ભાગોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન ખાતાએ હવે મે મહિનાને લઈને પણ આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં પડેલી ગરમીએ દેશના ઘણા ભાગોમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો છે.


હજુ પાંચ દિવસ ગરમીમાં વધારાની આગાહી,

હવામાન ખાતાએ ૨૦૨૧-૨૦૨૪ દરમિયાનના એપ્રિલ મહિનાના ડેટા બહાર પાડયા છે. તેના અનુસાર રવિવારે સાંજે સર્વાધિક તાપમાન નોંધાયું હતું. આઈએમડી અનુસાર તે દેશના ઘણા ભાગો માટે અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો સાબિત થઈ શકે છે. આ બાબતથી માહિતગાર લોકોનું કહેવું છે કે ભીષણ ગરમીએ લોકસભાની સામાન્ય ચૂંટણી પર પણ ભારે અસર કરી છે.



આગામી બે તબક્કાના મતદાનમાં ભારે ગરમી.

સોમવારે આઈએમડીએ ભવિષ્યવાણી કરી હતી કે આગામી બે તબક્કામાં જે ૧૯૧ બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી ૧૮૬ બેઠક પર ભીષણ ગરમી જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી ગંભીર હીટવેવની આગાહી કરવામાં આવી છે.


આગામી પાંચ દિવસમાં ક્યાંક હીટવેવ તો ક્યાંક વરસાદ.

ભારતીય હવામાન ખાતા દ્વારા પૂર્વ ભારતમાં પહેલી મે સુધી હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ જળવાઇ રહેવાની આગાહી કરી છે. આઈએમડીએ સોમવારે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં હીટવેવની સ્થિતિ જળવાશે. જ્યારે પૂર્વોત્તર ભારતમાં ૪-૫ દિવસ દરમિયાન તોફાન અને તેજ હવા સાથે ભારે વરસાદ પણ પડી શકે છે. પશ્ચિમી હિમાચલ ક્ષેત્ર અને ઊત્તર પશ્ચિમ ભારતની આસપાસના મેદાની પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

💫🔥🔥⭐⭐🔥💫💫💫💫💫💫💫💫💫💫


😱💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥

તાપમાન ડિગ્રી.

આજે હવામાન.

ટેપમેન ડિગ્રી.

ટેપમેન ડિગ્રી સેલ્સિયસ.

આજે ટેપમેન ડિગ્રી.

તપમાન ડિગ્રી કિતની હૈ.

તપમાન ડિગ્રી આજ કા.

આજ કા તાપમાન કિતના ડિગ્રી હૈ.

આજનું તાપમાન ડિગ્રી.

તાપમાન કેટલી ડિગ્રી છે.

તાપમાન કેટલા ડિગ્રી છે.

તપમાન ડિગ્રી કિતના હૈ.

ટેપમેન ડિગ્રી તાપમાન.

તાપમાન.

આજનું તાપમાન.

શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ.

તાપમાન હવામાન.

તાપમાન ડિગ્રી.

weather today.

tapman degree.

tapman degree celsius.

tapman degree today.

tapman degree kitni hai.

tapman degree aaj ka.

aaj ka taapman kitna degree hai.

આજનું તાપમાન ડિગ્રી.