અમદાવાદના તાપમાનમાં બે દિવસમાં ચાર ડિગ્રીનો વધારો,

અમદાવાદ,રવિવાર અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૩૭.૫ ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. છેલ્લા બે દિવસમાં જ અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન ચાર ડિગ્રી વધી ગયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ૩ દિવસમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી એક સપ્તાહ ૩૪થી ૩૬ ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે. આમ, આગામી દિવસોમાં પણ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહિવત્ છે. આજે પાટણમાં ૩૮.૧ ડિગ્રી સાથે સૌથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના ૯ શહેરમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીથી વધારે હતો. હવામાન વિભાગના મતે આવતીકાલે સુરત-નર્મદા-તાપી-ડાંગ- નવસારી-વલસાડ-ભાવનગર-અમરેલી- જુનાગઢ-બોટાદ-ગીર સોમનાથ-દીવ જ્યારે મંગળવારે સુરત-ડાંગ-નવસારી-વલસાડ- દમણમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.


👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

વરસાદની આગાહી,
વરસાદની આગાહી ગુજરાતમાં,
વરસાદની આગાહી લાઈવ,
વરસાદની આગાહી ના સમાચાર,
વરસાદની આગાહી કેટલા દિવસની છે,
વરસાદની આગાહી લાઈવ 2023,
વરસાદની આગાહી ગુજરાત,
વરસાદની આગાહી કઈ તારીખે છે,
વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
વરસાદની આગાહી હવામાન,
હવામાન નકશા,
હવામાન,
હવામાન આગાહી વરસાદની 2023,
હવામાનની આગાહી,
હવામાન વિભાગ,
હવામાન આગાહી આજની,
હવામાન અમદાવાદ,
હવામાન રાજકોટ ગુજરાત,
હવામાન ભાવનગર ગુજરાત,
હવામાન સુરત ગુજરાત,
હવામાન લાઈવ,હવામાન આગાહી,ગુજરાત હવામાન,હવામાન લાઈવ gujarat,ઠંડી નુ હવામાન,હવામાન આગાહી વરસાદની,હવામાન નકશા, haહવામાન અમદાવાદ ગુજરાત