આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટજીપીટીએ જબરો વાવંટોળ સર્જયા પછી હવે તેમાં એક બહુ મોટો ફેરફાર આવ્યો છે. અત્યાર સુધી ચેટજીપીપી પ્લેટફોર્મ તેને મળેલા નિશ્ચિત ડેટાને આધારે જ આપણા સવાલોના જવાબ આપતું હતું. હવે ચેટજીપીટીની સિસ્ટમ કરન્ટ સોર્સમાંથી ડેટા મેળવવા માટે વિવિધ વેબસાઇટ્સને રિઅલ ટાઇમમાં ફંફોસી શકશે! આ કારણે આપણે ચેટજીપીટીને કંઈ પૂછીએ અને તે જવાબ આપે ત્યારે પોતાના જવાબમાં કઈ વેબસાઇટ પરથી માહિતી મેળવવામાં આવી છે તે પણ દર્શાવશે. જોકે હાલમાં આ સુવિધા માત્ર ચેટજીપીટીના પેઇડ સબસ્ક્રાઇબરને મળી રહી છે. કંપની કહે છે કે થોડા સમયમાં તમામ યૂઝરને આ લાભ મળવા લાગશે. જોકે આ બાબતે ચેટજીપીટી અન્ય કંપની કરતાં પાછળ છે.
માઇક્રોસોફ્ટ બિંગ ચેટમાં, ગૂગલ બાર્ડમાં તથા ગૂગલ સર્ચમાં સમગ્ર વેબ પર થી લેટેસ્ટ ઇન્ફરમેશન તારવીને જવાબ આપવામાં આવે છે. બીજી તરફ મેટા કંપની વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જરમાં મેટા કનેક્ટ' નામે એઆઇ આસિસ્ટન્ટ લાવી રહી છે. આ સિસ્ટમ માઇક્રોસોફ્ટ બિંગનો ઉપયોગ કરશે અને એ પણ રિઅલ ટાઇમમાં વેબ સર્ચ કરીને જવાબો આપશે.
એફબી ઇન્સ્ટા પેઇડ થય જાશે
હેડિંગ વાંચીને ચિંતા ન કરશો, આવી માત્ર એક શક્યતા છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો કોઈ જાહેરાતો વિના ઉપયોગ કરવો હોય તો મેટા કંપની એ માટે મંથલી સબસ્ક્રિપ્શન લોન્ચ કરે તેવી શક્યતા છે. અત્યારે આ માટે યુરોપમાં દર મહિને અંદાજે ૧૪ યુએસ ડોલર એટલે કે આશરે રૂા. ૧૧૬ પની ફી લેવામાં આવે તેવી વાત ચાલે છે. ભારતમાં પણ આવી સર્વિસ લોન્ચ થશે કે નહીં એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી. હાલમાં યુરોપમાં વિવિધ પ્રકારની ઇન્ટરનેટ સર્વિસિસ માટે નવાં નવાં કાયદાકીય ધોરણો લાગુ થઈ રહ્યાં છે તેના અનુસંધાને ત્યાં આવો પ્રયોગ થાય તેવું લાગે છે.
🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎✨🔎🔎🔎🔎✨✨🔎🔎🔎🔎
Artificial intelligence.
Artificial intelligence in gujarati.
artificial intelligence in gujarati.
artificial intelligence meaning in gujarati.
artificial intelligence essay in gujarati.
artificial intelligence in gujarati.
artificial intelligence.
artificial intelligence meaning.
artificial intelligence meaning in gujarati.
artificial intelligence examples.
artificial intelligence and machine learning.
artificial intelligence definition.
artificial intelligence in hindi.
artificial intelligence app.
artificia
l intelligence history.
0 ટિપ્પણીઓ