ગુજરાતને ધમરોળ્યા પછી બિપરજોય વાવાઝોડું શનિવારે રાજસ્થાનમાં પ્રવેશ્યું હતું આજ રોજ રાજ્યોમાં પણ મૂશળધાર વરસાદના કારણે પૂરની ગંભીર સ્થિતિ વાવાઝોડા ના કારણે રાજ્યમાં અનેક સર્જાઈ છે. અસમમાં ૧૧ જિલ્લાના અનેક વિસ્તારો જળમગ્ન કરી નાખ્યું છે બીજીબાજુ પૂર્વોત્તરના રાજ્યો માં વાવાઝોડા ના કારણે ૩૪,૦૦૦ થી વધુ લોકો પર અસર થઈ છે.
આસમ અને મેઘાલય સહિત પૂર્વોત્તર ભારતમાં પૂરની સ્થિતિ સર્જાય છે ઉત્તર સિક્કિમમાં ફસાયેલા ૨૪૦૦થી વધુ પ્રવાસીને બચાવાયા હતાં,
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બિપરોય વાવાઝોડાંના કારણે બારમેર જાલોર અને સિરોહી જિલ્લામાં રેડ એલર્ટ ઈશ્યુ કરાઈ હતી, જ્યાં સતત ૩-૪ કલાક વરસાદ પડ્યો હતો. સિરોહીમાં ૩૭.૫ મીમી, જાલોરમાં ૩૬ મીમી, બારમેરમાં ૩૩.૬ મીમી વરસાદ પડ્યો હતો.
વાવાઝોડા દરમિયાન હવામાન વિભાગે જેસલમેર, બિકાનેર, ચુરુ, સિકર, નાગપુર, ઝુનઝુનુ, અજમેર, ઉદયપુર, રાજસમંદ સહિત અનેક વિસ્તારોમાં યલો એલર્ટ' જાહેર કરી છે. રાજસ્થાનમાં છેલ્લા ૨૪ કલાકમાં માઉન્ટ આબુમાં ૨૧૦મીમી, બારમેરના સેદવામાં ૧૩૬ મીમી, માઉન્ટ આબુ તહેસિલમાં ૧૩૫ મીમી વરસાદ પડ્યો છે.
મેઘાલય, અસમમાં મૂશળધાર વરસાદ ના કારણે ભૂસ્ખલન પણ થયું હતું. આસામમાં છેલ્લા કેટલાક સમય માં જણાવ્યા મુજબ પૂર્વ ખાસી હિલ્સ સહિત દિવસથી સતત ચાલતા વરસાદના કારણે ૧૨ જિલ્લામાંથી ૭માં ભારેથી અતિ ભારે ૧૧ જિલ્લાના વિસ્તારો જળબંબાકાર થઈ વરસાદની આગાહી કરાઈ છે. જેને પગલે ૩૪,૦૦૦ લોકો ને સ્થળાંતર, અને કેટલાય છેલ્લા નવ દિવસમાં વીજળી પડવી, આગ અસરગ્રસ્ત થયા છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર લાગવી, ભૂસ્ખલન, મડસ્લાઈડ અને મેનેજમેન્ટના રિપોર્ટ મુજબ બ્રહ્મપુત્રસહિત મૂશળધાર વરસાદ સહિતની ઘટનાઓ મોટાભાગની નદીઓમાં વિવિધ સ્થળો નોંધાઈ હતી. આજ નું હવામાન લાઈવ જુવો
0 ટિપ્પણીઓ