આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી
બોપોરર્જોય વાવાઝોડુ ગુજરત પરથી પસાર થઈ ગયું છે. તેમ છતાં હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની અને ભારે વરસાદની બનાસકાંઠા તથા સાબરકાંઠામાં આગાહી કરી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદ સહિતના રાજ્યના ૭ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીને વટાવી જતા લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં લોકોએ ૭૮ ટકા ભેજના કારણે ભારે ઉકળાટ અનુભવ્યો હતો. અમદાવાદ શહેરમાં હળવો વરસાદ વરસવાની આગાહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ બિપરજોય હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે અને પૂર્વ રાજસ્થાન તરફ છે. જ્યાંથી તે પૂર્વ દિશા તરફ આગળ વધીને નબળું પડશે. બીજી તરફ ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને તેને સંબંધિત વિસ્તારમાં વેલ માર્કડ લો પ્રેશર ઉભું થયું છે. આગામી ૨૪ કલાકમાં નબળું પડશે.
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇
- વરસાદની આગાહી,
- વરસાદની આગાહી ગુજરાતમાં,
- વરસાદની આગાહી લાઈવ,
- વરસાદની આગાહી ના સમાચાર,
- વરસાદની આગાહી કેટલા દિવસની છે,
- વરસાદની આગાહી લાઈવ 2023,
- વરસાદની આગાહી ગુજરાત,
- વરસાદની આગાહી કઈ તારીખે છે,
- વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
- વરસાદની આગાહી હવામાન,
- હવામાન નકશા,
- હવામાન,
- હવામાન આગાહી વરસાદની 2023,
- હવામાનની આગાહી,
- હવામાન વિભાગ,
- હવામાન આગાહી આજની,
- હવામાન અમદાવાદ,
- હવામાન રાજકોટ ગુજરાત,
- હવામાન ભાવનગર ગુજરાત,
- હવામાન સુરત ગુજરાત,
0 ટિપ્પણીઓ