આ યોજના નો પ્રારભ ૨૮ ઓકટોબર,૨૦૧૪ ના રોજ જન્ જાતીય કલ્યાણ મત્રાલય દ્વારા કરવામાં આવેલ છે.
ઉદેશ :- કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીઓના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના’ શરૂ કરવામાં આવી છે.
વર્તમાનમાં આ યોજના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ,હિમાચલપ્રદેશ , તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક એક બ્લૉકમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત આદિવાસીઓને આધારભૂત સુવિધાઓના વિકાસ ઉપર ભાર આપવામાં આવ્યો છે તથા દરેક બ્લોક ને માટે ર્ 10 કરોડ ફાળવવામાં આવ્યા છે.
0 ટિપ્પણીઓ