મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન,સ્વચ્છ ભારત મિશન ની શરૂઆત 2 ઓકટોબર 2014 ના રોજ ગાંધીજી ની 145 મી જન્મ જયંતી નિમિત્તે સરુ કરવામાં આવી હતી. 

મત્રાલાય - શહેરી વિકાસ મંત્રાલય

           - ગ્રામીણ વિકાસ મંત્રાલય

           - પેયજળ 

વિશેષતા - 

→ ગાંધીજીની 150 મી જન્મજયંતી (2019 સુઘી) સમગ્ર           દેશને સ્વચ્છ બનાવવાની પ્રતિજ્ઞા. 

→ જાહેર જગ્યા પર ખુલ્લામાં શૌચનું ઉન્મૂલન કરી ઘરોમાં           અને જાહેરમાં શૌચાલયનું નિર્માણ કરવું. 

→ મૅસ્કૉટ (શુભંકર) : કુંવરબાઇ 

→ આ અભિયાન બે વિભાગમાં છે . (1) સ્વચ્છ ભારત               અભિયાન શહેરી (2) સ્વચ્છ ભારત અભિયાન ગ્રામ્ય 

→ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત થયેલ વિવિધ ઉજવણીઓ : (1) સ્વચ્છ ભારત અભિયાન : સ્વચ્છ ભારત સપ્તાહ (25 સપ્ટે.થી 2ઓકટોબર,2016) (2) ખૂલ્લામાં શૌચથી આઝાદી સપ્તાહ (15 થી 21 ઑગસ્ટ , 2017) (3) સ્વચ્છતા એ જ સેવા પખવાડિયું (15 સપ્ટે.થી 2 ઑકટોબર 2017).