google.com, newstruggle : આજની રાશિફળ: કિસ્મત કોના પર રહેશે મેહરબાન? જાણો તમારી રાશિ શું કહે છે! ✨

સોમવાર, 15 ડિસેમ્બર, 2025

આજની રાશિફળ: કિસ્મત કોના પર રહેશે મેહરબાન? જાણો તમારી રાશિ શું કહે છે! ✨

 📿✨ પંચાંગ – સુવિચાર ✨📿


🌱 જીવનમાં તમે જેમ જેમ શીખતા જશો, તેમ તેમ તમને ખબર પડતી જશે કે તમે કેટલા અભણ છો!



💚🩺 હેલ્થ ટીપ્સ

👉 ફ્લુના તાવમાં 🧅 કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.


📅 આજનો દિવસ

📆 ૧૫ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર

🕉️ વિક્રમ સંવત ૨૦૮૨


🔸 તિથિ – માગશર વદ એકાદશી


🔸 દિન મહિમા

🙏 સફલા એકાદશી – તલ, શ્રીજીને ફળનો ભોગ

⏰ ધનારખ કમુહર્તા બેઠાં – ૨૮:૨૦

🌞 ધન સંક્રાંતિ

♐ સૂર્ય – મૂળથી ધનમાં

🕊️ જૈન પાર્શ્વનાથ દિક્ષા

🎉 શ્રી પરષોતમલાલજી ઉત્સવ – કોટા

🙏 સ્વામી પાટો – તિથલ

🌸 ગોવિંદલાલજી ઉ. – નાથદ્વારા


🌅 સૂર્યોદય – ૭:૦૫ (મુંબઈ)

🌇 સૂર્યાસ્ત – ૬:૦૨ (મુંબઈ)


⚠️ રાહુ કાળ – ૦૮:૨૭ થી ૦૯:૪૯


🌙 ચંદ્ર – તુલા

👶 આજે જન્મેલા બાળકની રાશિ તુલા રહેશે


⭐ નક્ષત્ર – ચિત્રા, સ્વાતિ (૧૧:૦૭)


🧭 ચંદ્ર વાસ – પશ્ચિમ

✈️ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ


⏰ દિવસનાં ચોઘડિયા

✨ અમૃત – ૦૭:૦૫ થી ૦૮:૨૭

✅ શુભ – ૦૯:૪૯ થી ૧૧:૧૨

🚶‍♂️ ચલ – ૧૩:૫૬ થી ૧૫:૧૮

💰 લાભ – ૧૫:૧૮ થી ૧૬:૪૦

✨ અમૃત – ૧૬:૪૦ થી ૧૮:૦૨


🌙 રાત્રીનાં ચોઘડિયા

🚶‍♂️ ચલ – ૧૮:૦૨ થી ૧૯:૪૦

💰 લાભ – ૨૨:૫૬ થી ૨૪:૩૪

✅ શુભ – ૨૬:૧૨ થી ૨૭:૫૦

✨ અમૃત – ૨૭:૫૦ થી ૨૯:૨૮

🚶‍♂️ ચલ – ૨૯:૨૮ થી ૩૧:૦૬


♈ મેષ (અ, લ, ઇ)

👉 જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મળે, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય – શુભ દિવસ.


♉ વૃષભ (બ, વ, ઉ)

👉 સવારનો સમય શાંતિથી વિતાવો, શત્રુઓથી સાવધાન રહો, વધુ વિશ્વાસ ન રાખવો.


♊ મિથુન (ક, છ, ઘ)

👉 સંતાન વિષયક સુખ, પરિવાર સાથે આનંદ, રચનાત્મકતાનો લાભ મળે.


♋ કર્ક (ડ, હ)

👉 જમીન-મકાન-વાહન સુખ, આરામદાયક દિવસ, સુખ-સગવડ મળે.


♌ સિંહ (મ, ટ)

👉 સાહસથી સિદ્ધિ, આગળ વધવાની તક, મિત્રોની મદદ – શુભ દિવસ.


♍ કન્યા (પ, ઠ, ણ)

👉 બેંક બેલેન્સ વધે, નાણાકીય આયોજન માટે યોગ્ય સમય.


♎ તુલા (ર, ત)

👉 ક્ષેત્રમાં સફળતા, કાર્યસિદ્ધિ, સમાજ માટે કંઈક કરી બતાવવાનો દિવસ.


♏ વૃશ્ચિક (ન, ય)

👉 પૈસા અટવાતા જણાય, સમજદારીથી કામ લો, ગુસ્સામાં નિર્ણય ન લેવો.


♐ ધન (ભ, ફ, ધ, ઢ)

👉 સગા-સ્નેહી મિત્રોથી સુખ, નવા સંબંધો, પ્રગતિકારક દિવસ.


♑ મકર (ખ, જ)

👉 વેપારીવર્ગને મધ્યમ, નોકરીયાતને અનુકૂળ, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક દિવસ.


♒ કુંભ (ગ, શ, સ, ષ)

👉 ધ્યાન-યોગનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો, લાભદાયક દિવસ.


♓ મીન (દ, ચ, ઝ, થ)

👉 અટકેલા કાર્ય પૂર્ણ થાય, 

નસીબ સાથ આપે, ધારેલા કામ પાર પડે. 🌟                                                

ટિપ્પણીઓ નથી: