ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ જિલ્લામાં આવેલું સ્મૃતિ વન આજે યુનેસ્કો દ્વારા વિશ્વના સાત સૌથી સુંદર સંગ્રહાલયોની યાદીમાં ભુજમાં સ્મૃતિ વન ધરતીકંપ મ્યુઝિયમ ને સ્થાન મળ્યું છે. જે દેશ ના વડાપ્રધાને ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. 


સ્મૃતિ વન મેમોરિયલને પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડની પ્રતિષ્ઠિત યાદીમાં સાત સૌથી સુંદર સંગ્રહાલયોમાંના એક તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જે દર વર્ષે યુનેસ્કો દ્વારા આર્કિટેક્ચર અને ડિઝાઇનના ક્ષેત્રમાં આપવામાં આવે છે.


સ્મૃતિ વન વિશે વધુ જાણવા માટે તેનો ઇતિહાસ માં થોડા ઉડા જઈએ.


ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા  વર્ષ ૨૦૦૪ માં ૨૦૦૧ ના ગુજરાત માં આવેલા વિનાશ કારી ભૂકંપ થી પ્રભાવિત પીડિતોને સમર્પિત અને કચ્છના લોકોની માટે સ્મૃતિઉદ્યાન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અને વાસ્તુ-શિલ્પ કન્સલ્ટન્ટ્સ દ્વારા તેની રચના કરવામાં આવી છે. તેનું ઉદ્ઘાટન ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.



ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે. મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે.


સ્મૃતિવન ૪૭૦ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. ઉદ્યાનમાં ૧૩,૦૦૦થી વધુ વૃક્ષો છે, જે દરેક પીડિતને સમર્પિત છે. અહીં ૫૦ ચેકડેમ, એક સૂર્યાસ્ત દર્શન કેન્દ્ર, ૮ કિમી લાંબા માર્ગો અને ૧.૨ કિમી અંતરના આંતરિક રસ્તાઓ, ૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ અને ૩,૦૦૦ લોકોના વાહનો માટેનું પાર્કિંગ સ્થળ જેવી સુવિધાઓ છે.



સંગ્રહાલયમાં ૧૧,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા સાત વિભાગો છે. આ વિભાગોમાં સાત વિષયો છે: પુન:ર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુન:સ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુન:જીવન અને નવીનીકરણ આધારિત છે. 

💛💛💛💛💚💚💚💚💚💚💛💛💛💛💛💚💛smriti van bhuj,

smriti van bhuj ticket price.

smriti van bhuj contact number.

smriti van bhuj ticket booking online.

smriti van bhuj time.

smriti van bhuj time table.

smriti van bhuj architect.

smriti van bhuj wikipedia.

smriti van bhuj booking.

smriti van bhuj restaurant.

smriti van bhuj kutch.

smriti van bhuj online booking.

smruti van bhuj time table.

smriti van bhuj time.

smriti van bhuj time table.

smriti van bhuj architect.

smriti van bhuj wikipedia.

smriti van bhuj booking.

smriti van bhuj restaurant.

smriti van bhuj kutch.

smriti van bhuj online booking.

smruti van bhuj time table.

smruti van bhuj ticket booking.

smruti van bhuj opening date.

smruti van bhuj time.

smriti van memorial in bhuj.