નવા વર્ષે ભારતીય શેરબજાર માટે સારા સમાચાર ,
નવા વર્ષે ભારતીય શેરબજાર માટે સારા સમાચાર આવ્યા છે.બાજુ ચીનને ઝટકો આપતા ચાઈનીઝ માર્કેટનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યુ છે. ગ્લોબલ ગોલ્ડમેન સાશ દ્વારા રેટિંગમાં અપગ્રેડ એ વૈશ્વિક રોકાણકારો ભારતીય શેરબજાર રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશને ભારતીય ઇક્વિટી માર્કેટનું રેટિંગ અપગ્રેડ કર્યું,અને શેર બજાર પ્રત્યે મજબૂત વિશ્વાસ ધરાવતા હોવાના સંકેત આપે છે.
એજન્સીના મતે ભારતમાં માળખાકીય વૃદ્ધિની વધુ સારી સંભાવનાઓ છે અને અર્નિંગ મિડ-ટીન્સ સ્પીડ એટલે કે ૧૫-૧૭ ટકા વધી શકે છે.
ગોલ્ડમન સાશ ગ્રૂપે હોંગકોંગમાં ટ્રેડ થતા ચાઈનીઝ સ્ટોક્સનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. તો બીજી બાજુ ભારતીય શેર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંકે અર્નિંગ ગ્રોથમાં ધીમી વૃદ્ધિને પગલે ચાઈનીઝ સ્ટોક્સનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. તો ઇન્ડિયન માર્કેટ્સની સ્ટ્રેટેજીક અપીલને પગલે રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાથે ભારતીય બજારનું રેટિંગ અપગ્રેડ કર્યું છે.
એશિયન માર્કેટ અંગેના પોતાના રિપોર્ટમાં ઘણા માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, મેક્રો લેવલના હિસાબે હવે વેલ્યૂએશન વાજબી સ્તરે હોવુ તે એવામાં રિટર્ન અર્નિંગ પર નિર્ભર હોઇ શકે છે. ગોલ્ડમેન સાથે હોંગકોંગમાં લિસ્ટેડ ચાઈનીઝ કંપનીઓનું રેટિંગ ઘટાડીને માર્કેટ-વેટ અને હોંગકોંગ કંપનીઓનું અંડર-વેટ કર્યું છે.
જો કે ગોલ્ડમેન હજુ પણ આ ચાઈનીઝ સ્ટોક્સ પ્રત્યે આશાવાદી છે. શેરબજારમાં નકારાત્મક ટ્રેન્ડ્સ વચ્ચે ગોલ્ડમેને આ વર્ષે ઘણી વખત ચાઈનીઝ શેરના રેટિંગમાં ઘટાડો કર્યો છે. ઓગસ્ટમાં જ ગોલ્ડમેન સાથે એમએસસીઆઈ ચાઇના ઇન્ડેક્સના સમગ્ર વર્ષનો ઈપીએસ ગ્રંથ અનુમાનને ૧૪ ટકાથી ઘટાડીને ૧૧ ટકા કર્યો અને તેના ૧૨-મહિનાના પ્રાઇસ ટાર્ગેટને ૭૦ થી ઘટાડીને ૬૭ કર્યો. અત્યાર સુધીમાં તે લગભગ ૩ ટકા જેટલો ઘટી ગયો છે. તેમ છતાં, ગોલ્ડમેન અન્ય દેશોમાં લિસ્ટેડ ચાઇનીઝ શેર પર ઓવરવેટ ધરાવે છે. ગોલ્ડમેન સાશના જણાવ્યા અનુસાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ન્યુ ઇન્ફ્રા જેવી હાઇ પ્રોડક્ટિવિટી અને સેલ્ફ - સેફિસિએન્સી જેવા સેક્ટર આકર્ષક ગ્રોથ દેખાડી રહ્યા છે. તો આ દરમિયાન હાઉસિંગ સેક્ટરમાં મંદી, ઉંચુ ઋણ બોજ અને વસ્તી સંબંધિત સમસ્યાઓના કારણે સ્થાનિક ચાઇનીઝ માર્કેટમાં ટ્રેન્ડ નકારાત્મક છે.
ગોલ્ડમેન સાશના મતે એશિયન માર્કેટમાં ભારતમાં માળખાકીય વૃદ્ધિની વધુ સારી સંભાવનાઓ છે અને અર્નિંગ મિડ-ટીન્સ સ્પીડ એટલે કે ૧૫-૧૭ ટકા વધી શકે છે. સ્થાનિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે રોકાણકારો મેક- ઈન ઈન્ડિયા, લાર્જ કેપ કંપાઉન્ડર્સ અને મિડ-કેપ – મલ્ટીબેગર્સ સહિત ઘણા આલ્ફા- જનરેટીંગ થીમ્સ એટલે કે રોકાણની મૈં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની તકો " શોધી રહ્યા છે.
Nifty 50,
Nifty 50 chart,
Nifty 50 share price,
Nifty 50 chart live,
Nifty 50 today,
Nifty 50 live,
Nifty 50 News for Tomorrow,
Nifty 50 prediction today,
કયા શેર ખરીદવા,
Share market live chart today,
Today, market live,
Tomorrow share market up or down,
Reason for market,
today Moneycontrol,
0 ટિપ્પણીઓ